________________
१३३२
૧/૨૨
० धर्मादौ ऐकत्विकोत्पादद्योतनम् । વિણ બંધ રે હેતુ સંયોગ જે, પરસંયોગઈ ઉત્પાદ રે;
વલી જે ખિણ ખિણ પર્યાયથી, તે એકત્વજ અવિવાદ રે લારા (૧૫૫) જિન. સ જિમ પરમાણુનો ઉત્પાદ એકત્વજ તિમ (વિણ બંધ હેતુ =) જેણઈ સંયોગઈ સ્કંધ ન નીપજઈ, એહવો જે ધર્માસ્તિકાયાદિકનો જીવ-પુદ્ગલાદિક સંયોગ તદ્દારઈ જે *સંયોગયુક્ત (=પસંયોગઈ) દ્રવ્યોત્યાદ સામ્રત ધર્માસ્તિવાહિબૂત્પાદું રતિ - “જે રિા -
स्कन्धाऽहेतोः समुत्पादो धर्मादेः परयोगतः।
क्षणिकपर्ययाच्चैव ज्ञेय ऐकत्विको ध्रुवम् ।।९/२२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – स्कन्धाऽहेतोः परयोगतः क्षणिकपर्ययाच्च धर्मादेः समुत्पादः ध्रुवम् (ત્વિજ પુર્વ સૈયા૨/રરા.
यथा परमाणोः वैस्रसिक उत्पादः ऐकत्विकः एव भवति तथा स्कन्धाऽहेतोः = स्कन्धाऽजनकात् क परयोगतः = जीव-पुद्गललक्षणपरद्रव्यसंयोगाद् धर्मादेः = धर्मास्तिकायादिद्रव्यस्य समुत्पाद: ध्रुवं = ग नियमेन ऐकत्विकः = एकत्वपरिणामजन्यः ज्ञेयः। अत्र हि धर्मास्तिकायादेः जीवादिद्रव्येण सहा... ऽसंयुक्ताऽवस्था तत्तद्देशाऽवच्छिन्ना पूर्वकालीना नश्यति, जीवादिसंयुक्तदशा च धर्मास्तिकायादौ
समुत्पद्यते । अतोऽसंयुक्तावस्थाविनाशपूर्वकः संयुक्तधर्मास्तिकायादिद्रव्योत्पादोऽयम् ऐकत्विको वैस्रसिकद्वितीयभेदरूपेणाऽवसेयः, द्रव्यारम्भकावयवसंयोगं विनैव स्वगतैकत्वपरिणामप्रयुक्तत्वात् ।
અવતરણિકા - કેવલજ્ઞાન, મોક્ષ, પરમાણુ વગેરેમાં ઉત્પત્તિને દેખાડીને હવે ગ્રંથકારશ્રી ધર્માસ્તિકાય વગેરેમાં ઉત્પત્તિને દેખાડે છે :
- આ ધમસ્તિકાય વગેરેમાં ઉત્પત્તિ આદિની વિચારણા -
શ્લોકાર્ચ - સ્કંધનો હેતુ ન બને તેવા પરદ્રવ્યસંયોગથી તથા ક્ષણિકપર્યાયથી ધર્માસ્તિકાય વગેરેની ( જે ઉત્પત્તિ થાય છે, તેને નિયમો ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ જાણવી. (૨૨)
વ્યાખ્યાર્થી:- જેમ પરમાણુની ઉત્પત્તિ ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ સ્વરૂપ જ હોય છે તેમ ધર્માસ્તિકાય Tી વગેરે દ્રવ્યની ઉત્પત્તિ પણ નિયમ ઐકત્વિક વૈગ્નસિક જાણવી. જીવ અને પુગલસ્વરૂપ પરદ્રવ્યનો
જે સંયોગ દ્વયણુકાદિ કે શરીરાદિ સ્કંધ દ્રવ્યનો ઉત્પાદક ન હોય તે સંયોગથી ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની છે ઐકત્વિક ઉત્પત્તિ થાય છે. જીવાદિદ્રવ્યો ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં જે-જે ભાગમાં જીવાદિ દ્રવ્યની સાથે પૂર્વે અસંયુક્ત અવસ્થા હતી તે નાશ પામે છે અને જીવાદિ પરદ્રવ્યની સાથે સંયુક્ત અવસ્થા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે. આથી અસંયુક્તદશાવિનાશપૂર્વક સંયુક્તત્વરૂપે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યની ઉત્પત્તિ પ્રસ્તુત ઉત્પત્તિ તરીકે જાણવી. દ્રવ્યારંભક અવયવસંયોગ વિના જ સ્વગત એકત્વપરિણામથી પ્રયુક્ત હોવાથી તે ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ કહેવાય છે. આ વૈગ્નસિક
પુસ્તકોમાં રે’ નથી. સિ.માં છે. જે પુસ્તકોમાં “ષિણ ષિણ' પાઠ. આ.(૧)માં “ક્ષણ ક્ષણ' પાઠ. જે પુસ્તકોમાં સંયુક્ત પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.