SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ ० रूक्षादिपर्यायैरपि परमाणुव्ययसाधनम् ० १३२७ दर्शितः। अधिकन्तु “भेदादणुः” (त.सू.५/२७) इति तत्त्वार्थसूत्रस्य भाष्य-वृत्त्यादितो विज्ञेयम्। ___एतत्सर्वम् अनणुतोऽणुभवनाऽपेक्षया उक्तम्, विभागजातस्य ऐकत्विकोत्पादस्य इह निरूपणीयत्वात् । विस्रसातः प्रतिक्षणं रूक्ष-स्निग्धादिपर्यायान्तरभावादिनाऽपि परमाणोः तत्तद्रूपेणोत्पत्तिः व्ययश्च । सम्भवतः। ____ इदमेवाभिप्रेत्य भगवतीसूत्रे चतुर्दशशतके '“एस णं भंते ! पोग्गले तीतमणंतं सासयं समयं लुक्खी, समयं अलुक्खी, समयं लुक्खी वा अलुक्खी वा ? पुट्विं च णं करणेणं अणेगवन्नं अणेगरूवं परिणाम परिणमति ? अह से परिणामे निज्जिन्ने भवति तओ पच्छा एगवन्ने एगरूवे सिया ?, हंता गोयमा ! एस णं पोग्गले तीते तं चेव जाव एगरूवे सिया” (भ.सू.१४/४, सू.५१०) इत्युक्तम् । पुद्गलपदेन परमाणु- १ स्कन्धादेः ग्रहणमत्र द्रष्टव्यम् । તત્ત્વાર્થસૂત્રના ભાષ્ય, વ્યાખ્યા વગેરેમાંથી મેળવી લેવી. જ અણુદશામાં પણ અણુ અનિત્ય ! જ (ત) પરમાણુના ઉત્પાદ-વ્યયની સિદ્ધિ માટે અહીં જે બતાવેલ છે તે તમામ બાબત અનણમાંથી = અણુભિન્ન અંધદ્રવ્યમાંથી અણુ બનવાની અપેક્ષાએ કહેવાયેલ છે. કારણ કે વિભાગજન્ય એકત્વિક ઉત્પત્તિનું નિરૂપણ અહીં અધિકૃત છે. તેથી તેની સિદ્ધિ કરવા માટે આ રીતે થતી પરમાણુની ઉત્પત્તિ બતાવવી એ જ જરૂરી કહેવાય. અન્યથા પૂલ સ્કંધના અવયવોનો વિભાગ થયા વિના પણ વિગ્નસા પરિણામથી પ્રતિક્ષણ રૂક્ષ-સ્નિગ્ધ વગેરે સ્પર્શ, નીલાદિ રૂપ વગેરે પર્યાયમાં પરિવર્તન થવા દ્વારા પણ પરમાણુમાં તે તે સ્વરૂપે ઉત્પાદ અને વ્યય સંભવી જ શકે છે. (૪) આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રના ૧૪ મા શતકમાં પ્રશ્નોત્તરસ્વરૂપે જણાવેલ છે કે પ્રશ્ન :- “હે ભગવાન્ ! આ પુગલ (પરમાણુ કે સ્કંધ) અનંત-અપરિમિત અને શાશ્વત અતીતકાલને વિષે એક સમય સુધી રૂક્ષસ્પર્શવાળો, એક સમય સુધી અરૂક્ષ-સ્નિગ્ધસ્પર્શવાળો, તથા એક સમય સુધી રૂક્ષ અને સ્નિગ્ધ – બન્ને પ્રકારના સ્પર્શવાળો હતો ? અને પૂર્વે કરણથી – પ્રયોગકરણથી અને વિગ્નસાકરણથી અનેક વર્ણવાળા અને (અનેક ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ભેદથી) અનેકરૂપવાળા પરિણામરૂપે ર પરિણત થયો હતો ? (પરમાણુનો ભિન્ન ભિન્ન સમયે અનેક વર્ણાદિરૂપે પરિણામ થાય છે અને સ્કંધનો એક સમયે અનેક વર્ણાદિરૂપે પરિણામ થાય છે.) હવે તે અનેક વર્ણાદિપરિણામ ક્ષીણ થાય ત્યાર પછી તે પુદ્ગલ એકવર્ણવાળો - એકરૂપવાળો થાય ? ઉત્તર :- હા, ગૌતમ ! આ પુદ્ગલ અતીતકાળને વિષે – વગેરેથી માંડીને યાવતું – “એક રૂપવાળો’ - ત્યાં સુધી સમગ્ર પાઠ કહેવો.” અહીં પુદ્ગલ શબ્દથી પરમાણુ, સ્કંધ વગેરેનું ગ્રહણ ગણધર ભગવંતોને માન્ય છે. તેમ સમજવું. આમ અણુ અણુસ્વરૂપે હાજર હોવા છતાં પણ વર્ણાદિ પર્યાયના પરિવર્તનથી 1. UM: જે મત્ત ! પુતિઃ સતીતમ્ (રતી અનન્ત [=મનને શાશ્વતં ત્રિશાશ્વતે સમયે) [+] સમયે ક્ષી, [] समयम् अरूक्षी, [एकम्] समयं रूक्षी वा अरूक्षी वा [बभूव] ? पूर्वं च णं करणेन अनेकवर्णम् अनेकरूपं परिणाम परिणमति ?, अथ सः परिणामः निर्जीर्णः भवति ततः पश्चाद् एकवर्णः एकरूप: स्यात् ? हन्त गौतम ! एषः णं पुद्गलः अतीते तद् एव... यावद् एकरूप: स्यात् ।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy