________________
१३१८ 0 परमाणूत्पादविचार
९/२१ સંયોગ વિના એકત્વનો તે વ્યવિભાગઈ સિદ્ધ રે; - જિમ ખંધ વિભાગઈ અણુપણું, વલી કર્મવિભાગઈ સિદ્ધ રે ૯/૨૧ (૧૫૪) જિન.
સંયોગ વિના જે વિગ્નસાઉત્પાદ તે એકત્વિક જાણવો. તે દ્રવ્યવિભાગમાં સિદ્ધ કહતાં ઉત્પન્ન જાણવો. જિમ દ્ધિપ્રદેશાદિક સ્કંધ વિભાગમાં અણુપણું કહતાં પરમાણુ દ્રવ્યનો ઉત્પાદ (વલી=) તથા કર્મવિભાગઈ સિદ્ધપર્યાયનો ઉત્પાદ. अधुना अवसरसङ्गतं विस्रसापरिणामजन्यमैकत्विकोत्पादमाविष्करोति - 'संयोगमिति ।
संयोगमृत एकत्वम्, द्रव्यविभागतो यथा। ___ स्कन्धविभागतोऽणुत्वम्, कर्मविभागतः शिवः।।९/२१ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – संयोगम् ऋते द्रव्यविभागतः (जायमानमुत्पादम्) एकत्वं (जानीयात्) । यथा स्कन्धविभागतः अणुत्वम्, कर्मविभागतः (च) शिवः ।।९/२१ ।।
संयोगम् = अवयवसंयोगम् ऋते = विना एव जायमानं वैस्रसिकम् एकत्वम् = ऐकत्विकम् उत्पादं विजानीयात् । स चैकत्विकवैस्रसिक उत्पादः द्रव्यविभागत: जायते । यथा स्कन्धविभागतः - = द्विप्रदेशादिकस्कन्धद्रव्याऽवयवविभागतः अणुत्वं = परमाणुद्रव्योत्पादः ऐकत्विकवैनसिकोत्पाद
उच्यते, स्वगतैकत्वपरिणामप्रयुक्तत्वात् । एवं कर्मविभागतः = ज्ञानावरणाद्यष्टकर्मद्रव्यविभागजन्यः शिवः = सिद्धपर्यायोत्पादोऽपीह ऐकत्विकः स्वाभाविक उत्पाद उच्यते, तत एव ।
यत्तु द्रव्याऽसमवायिकारणीभूतसंयोगनाशेन पूर्वपटनाशोत्तरं द्रव्यारम्भकावयवसंयोगादेव नूतन
અવતરણિકા :- સમુદયકૃત વૈગ્નસિક ઉત્પત્તિનું પ્રતિપાદન કર્યા બાદ હવે ગ્રંથકારશ્રી અવસરસંગતિ પ્રાપ્ત વિસ્રસાપરિણામજન્ય એકત્વિક ઉત્પત્તિને સમજાવે છે :
જ એકત્વિક વેરાસિક ઉત્પત્તિની વ્યાખ્યા જ શ્લોકાર્ચ - સંયોગ વિના દ્રવ્યવિભાગથી થનાર વૈગ્નસિક ઉત્પત્તિને ઐકત્વિક જાણવી. જેમ કે સ્કંધવિભાગથી થનાર અણુપણું (= અણુજન્મ) તથા કર્મવિભાગજન્ય મોક્ષ. (/૨૧)
વ્યાખ્યાર્થ - અવયવસંયોગ વિના જ ઉત્પન્ન થનાર સ્વાભાવિક ઉત્પત્તિને “ઐકત્વિક વૈશ્નસિક . ઉત્પત્તિ જાણવી. આ એકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ દ્રવ્યવિભાગથી ઉત્પન્ન થાય છે. જેમ કે હિપ્રદેશિક
વગેરે સ્કંધ દ્રવ્યના અવયવોનો વિભાગ = વિયોગ થવાથી જે અણુત્વ = પરમાણુ દ્રવ્યની ઉત્પત્તિ - થાય છે તે ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ કહેવાય છે. કેમ કે અવયવસમુદાયસંયોગ વિના જ સ્વાભાવિક રીતે અવયવવિભાગથી પરમાણુની જે ઉત્પત્તિ થાય છે તે સ્વગત એકત્વપરિણામથી પ્રયુક્ત છે. આ જ રીતે જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મદ્રવ્યના વિભાગથી થનારી સિદ્ધપર્યાયની ઉત્પત્તિ પણ જિનશાસનમાં એકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ કહેવાય છે. કેમ કે તે પણ આત્મદ્રવ્યગત એકત્વપરિણામથી પ્રયુક્ત છે.
સંયોગથી જ દ્રવ્યોત્પત્તિ : નૈયાયિક નૈયાયિક:- (g) પૂર્વકાલીન પટના અસમવાયિકારણભૂત અવયવસંયોગનો નાશ થવાથી પૂર્વકાલીન આ.(૧)માં “તથા-તથાકર્મ...” પાઠ.