________________
१२९४ ० ज्ञानाधुपयोगे ज्ञेयादिभावितत्वम् ।
९/१६ तदभिन्ने मुक्ते चाऽऽत्मनि लक्षण्यस्थितिः = उत्पाद-व्यय-ध्रौव्यसंस्थितिः निरपाया स्याद् = भवेत् । अयमाशयः - अवस्थाभेदेन य उत्पादादिः सिध्यति स स्थूलः, प्रतिसमयं च साध्यमानः सूक्ष्मः। इत्थं स्थूल-सूक्ष्मोत्पादादिद्वारा केवलज्ञानादौ, तदभिन्ने सिद्धे तदभिन्ने च सिद्धिपर्याये त्रैलक्षण्यसिद्धिः निराबाधेति।
___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'ज्ञेयेन ज्ञानोपयोगो दृश्येन च दर्शनोपयोगः भाव्यते' इति न ज्ञात्वा विषयतृष्णा-कषायावेशादिपरिणामजनकाऽप्रशस्तज्ञेय-दृश्यपदार्थाः सदा दूरतः परित्याज्याः ।
अस्मदीयज्ञानाधुपयोगमालिन्यकारिणः अप्रशस्तज्ञेयादिपदार्थस्य निरन्तरम् आदरेण परिचये सति ज्ञानादेः मिथ्यात्वमचिरेण सम्पद्यते । 'प्रतिक्षणं ज्ञेयाद्यनुसारेण ज्ञानादिकं परिणमति' इति ज्ञात्वा क्षणमपि रुचिपूर्वमप्रशस्तज्ञेयादिसङ्गः न कार्यः। संयोगवशतः कर्मवशतो वा तत्परिहाराऽसम्भवे
तदौदासीन्यपरायणतया भाव्यम् । शक्ति-संयोगाद्यानुकूल्ये च तत् परिहार्यमित्युपदेशः। ततश्चानुपम 9 સિદ્ધસુવમ્ “રૂચ સિદ્ધાણં સોવવું ખોવાં, સ્થિ તક્ષ ગોવર્મ” (શો.ફૂ.૪૪/Tયા 9૭, પ્ર.પૂ.ર/ર89/
गा.१७५, दे.स्त.३०२, ती.प्र.१२५१) इति औपपातिकसूत्रे, प्रज्ञापनासूत्रे, देवेन्द्रस्तवप्रकीर्णके, तीर्थोद्गालिप्रकीर्णके વોપર્શત સુત્તમ યાત્ /૨/૧દ્દા તો નિરાબાધ છે જ. સૂક્ષ્મદ્રષ્ટિથી પણ પ્રસિદ્ધ એવા ઉત્પાદ-વ્યયાદિ દ્વારા તેમાં ઐલક્ષણ્ય પ્રસિદ્ધ છે. આશય એ છે કે અવસ્થાભેદથી જે ઉત્પાદ-વ્યયાદિ સિદ્ધ થાય તે સ્થૂલ કહેવાય. જ્યારે પ્રતિસમય જે ઉત્પાદાદિ સિદ્ધ થાય તે સૂક્ષ્મ કહેવાય. સ્થૂલ-સૂક્ષ્મ ઉત્પાદાદિ દ્વારા કેવલજ્ઞાનાદિ ભાવોમાં, તેનાથી અભિન્ન સિદ્ધમાં તથા તેનાથી અભિન્ન સિદ્ધિ પર્યાયમાં ઉત્પાદાદિ સ્વરૂપ કૈલક્ષણ્યની સિદ્ધિ નિરાબાધ છે.
૪ અપ્રશસ્ત ોય-દ્રશ્યને છોડીએ ૪ આધ્યાત્મિક ઉપનય :- “જોયઆકારથી જ્ઞાનઉપયોગ ભાવિત થાય છે. દશ્ય પર્યાયથી દર્શન ઉપયોગ ભાવિત થાય છે' - આવું જાણીને વિષયતૃષ્ણા, કષાયાવેશ વગેરે પરિણામોને ઉત્પન્ન કરાવનાર અપ્રશસ્ત જોય-દશ્ય પદાર્થથી સદા દૂર રહેવું. આપણા જ્ઞાન-દર્શન ઉપયોગને મલિન કરનારા અપ્રશસ્ત એવા જોય-દશ્ય પદાર્થનો નિરંતર સચિપૂર્વક પરિચય કરીએ તો જ્ઞાન-દર્શન મિથ્યા બનતા વાર ન લાગે.
પ્રતિક્ષણ જોયાદિ પદાર્થ મુજબ જ્ઞાનાદિ પરિણમે છે' - આવું જાણીને તો ક્ષણવાર પણ અપ્રશસ્ત શેય -દેશ્ય વસ્તુનો પડછાયો ન લેવાઈ જાય તેની વ્યવહારથી કાળજી રાખવી જોઈએ. તથા સંયોગવશ કે કર્મવશ લાચારીથી અપ્રશસ્ત શેય-દશ્ય પદાર્થથી દૂર ન જ રહી શકાય તો તેમાં ઉદાસીનતા-ઉપેક્ષા -અસંગતા-અલિપ્તતા જાળવી રાખવાનો પ્રામાણિકપણે પ્રયત્ન કરવા સદા તત્પર રહેવું. તથા શક્તિ -સંયોગ-સાધનસામગ્રી અનુકૂલ થતાં અપ્રશસ્ત જોયાદિ પદાર્થથી દૂર ખસી જવું. આવો આધ્યાત્મિક સંદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે. અપ્રશસ્ત શેયપદાર્થોથી દૂર થતાં નિરુપમ સિદ્ધસુખ સુલભ બને. ઔપપાતિકસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, દેવેન્દ્રસ્તવપયજ્ઞા તથા તીર્થોદ્ગાલિપયન્ના નામના આગમમાં જણાવેલ છે કે “આ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ હોય છે. તેની કોઈ ઉપમા નથી.' (૯/૧૬) 1. તિ સિદ્ધાનાં સૌથ5 અનુપમ, નાસ્તિ તચ પચમ્ |