SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ WEE १२७८ केवलज्ञाननाश आगमसंमतः (સ્થા.મૂ.૨/૧/૭૧) ઈત્યાદિ સૂત્રિ ઉપદેશ છઈ. II૯/૧૪-૧૫|| (યુગ્મ) નહા - भवत्थकेवलनाणे चेव सिद्धकेवलणाणे चेव” (स्था.सू.२/१/सूत्र-७१/पृ.८०) इत्येवं तद्वैविध्यस्य कण्ठत उक्तत्वात्। इहैव पूर्वं चतुर्थ्यां शाखायां (४ / ३) प्रकृतस्थानाङ्गसूत्रं विस्तरेणोक्तमिति नेह प्रतन्यते । ૬/૨૪-૨૫ भवस्थत्वादिपर्यायरूपेण केवलज्ञानस्य विगमादिकविरहे तस्य द्विविधत्वाऽनुपपत्तेः। साद्यपर्यवसितत्वन्तु तस्य केवलज्ञानत्वेन रूपेणाऽवसेयमिति नास्ति कश्चिद् विरोधोऽत्र । सिद्धेऽपि त्रैलक्षण्यं भावनीयम् । यथोक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “मुक्तः संसारितया विनष्टः, સિદ્ધતયોત્પન્નઃ, નીવત્વ-સોપયોત્વાવિમિતુ પ્રવતિષ્ઠતે" (વિ.સ.મા.૧૮૪રૂ રૃ.) તા प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मद्रव्यस्येव केवलज्ञानादिगुणस्य सिद्धत्वपर्यायस्य चोत्पाद ભેદ દર્શાવેલા છે. સ્થાનાંગસૂત્રમાં “કેવલજ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવેલ છે. તે આ રીતે - (૧) ભવસ્થ કેવલજ્ઞાન અને (૨) સિદ્ધ કેવલજ્ઞાન” - આ પ્રમાણે સ્પષ્ટ શબ્દમાં કેવલજ્ઞાનના બે ભેદ જણાવેલા જ છે. પૂર્વે ચોથી શાખાના ત્રીજા શ્લોકની વ્યાખ્યામાં પ્રસ્તુત સ્થાનાંગસૂત્રની વિસ્તારથી છણાવટ કરેલી છે. તેથી અહીં ફરીથી તેનો વિસ્તાર કરવામાં નથી આવતો. શંકા :- ઠાણાંગજીમાં કેવલજ્ઞાનના બે ભેદ ભલે દર્શાવેલા હોય. પરંતુ તેટલા માત્રથી મોક્ષગમન સમયે ભવસ્થકેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાનનો નાશ અને સિદ્ધકેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાનની ઉત્પત્તિ કઈ રીતે સિદ્ધ થશે ? આગમમાં આ વાત દર્શાવવામાં આવેલી હોય તેવું ખ્યાલમાં નથી. ભવસ્થ અને મુક્તિસ્થ જીવના કેવલજ્ઞાન વિભિન્ન / सु સમાધાન :- (મવસ્થ.) જો મોક્ષગમન સમયે કેવલજ્ઞાનનો ભવસ્થકેવલજ્ઞાનત્વરૂપે નાશ માનવામાં ન આવે તથા સંસારદશામાં અને સિદ્ધદશામાં ભવસ્થકેવલજ્ઞાનત્વરૂપે જ કેવલજ્ઞાન હાજર રહે તો ! કેવલજ્ઞાનના ઉપરોક્ત બે ભેદ જ સંગત થઈ નહિ શકે. જો મોક્ષગમનસમયે સિદ્ધકેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાનની ઉત્પત્તિ ન થતી હોય તો કેવલજ્ઞાનનો બીજો ભેદ કઈ રીતે સંભવે ? તેથી મોક્ષગમનસમયે ભવસ્થકેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાનનો નાશ અને સિદ્ધકેવલત્વરૂપે કેવલજ્ઞાનનો જન્મ માનવો અનિવાર્ય છે. સાદિ-અનંતપણું તો કેવલજ્ઞાનમાં કેવલજ્ઞાનત્વરૂપે જાણવું. તેથી આગમમાં દર્શાવેલ કેવલજ્ઞાનના ધ્રૌવ્યને માનવામાં કોઈ વિરોધ નહિ આવે. * સિદ્ધદશામાં કૈલક્ષણ્યસિદ્ધિ (સિદ્ધે.) સિદ્ધ ભગવંતમાં પણ કેવલજ્ઞાનની જેમ શૈલક્ષણ્યની વિભાવના કરવી. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં જણાવેલ છે કે ‘મુક્ત જીવ સંસારીપણે નાશ પામે છે, સિદ્ધસ્વરૂપે ઉત્પન્ન થાય છે તથા જીવત્વ-સોપયોગત્વ વગેરે સ્વરૂપે સ્થિર રહે છે.’ * જિનેશ્વરની સર્વજ્ઞતા પરમવિશ્વસનીય આધ્યાત્મિક ઉપનય :- આત્માદિ દ્રવ્યની જેમ કેવલજ્ઞાનાદિ ગુણમાં અને મોક્ષપર્યાયમાં પણ ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ કરવા દ્વારા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ઉત્પાદાદિ ત્રિલક્ષણની સિદ્ધિ થઈ જાય છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy