SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १२४८ બિહાર અને કોમે * गदाधरमते लाघवम् ९/१२ *ઈમ સમર્થન નાશવ્યવહારનું જો કરો છો, तथा च धातुप्रतिपाद्यतावच्छेदकोत्पत्तावेव कालान्वय इत्येव साधीयः । ‘वर्त्तमानकालस्योत्पत्तिसम्बन्धेन धात्वर्थेऽन्वय' इत्यपि वदन्ति” (व्यु.वा. आख्यातप्रकरण- पृ.५९७) इत्येवं रा व्युत्पादितम् । गदाधरमते तु “उत्पत्तौ लडादेः शक्तिकल्पनाऽपेक्षा नास्तीतीदमेव लाघवमिति (व्यु.वा.आ.वृ. पृ.५९७) व्युत्पत्तिवादाऽऽदर्शटीकायां सुदर्शनाचार्य: । इत्थमुत्पत्तौ मिथोविभक्तकालाऽन्वयात् परस्पर-पृथक्कालत्रितयार्थक-लट्-लङादिप्रत्ययघटितवाक्यैः क घटादिनाशव्यवहारः परैः समर्थ्यते निश्चयनयमतञ्च नैवाऽऽद्रियते - (તા.) તેથી ‘ન” ધાતુનો અર્થ ઉત્પત્તિમાન્ અભાવ બનશે. ઉત્પત્તિવિશિષ્ટ અભાવમાં (= ધ્વંસમાં) રહેલ ‘ન' ધાતુની પ્રતિપાદ્યતાનો અવચ્છેદક ઉત્પત્તિ બનશે. કેમ કે તે ઉત્પત્તિ ‘ન” ધાતુથી પ્રતિપાદ્ય એવા અભાવનું વિશેષણ છે. તેથી ‘” ધાતુપ્રતિપાદ્યતાઅવચ્છેદકીભૂત (= ધાતુઅર્થની એકદેશભૂત) ઉત્પત્તિમાં જ ‘તિ’ પ્રત્યયાર્થ વર્તમાનકાળ વગેરેનો અન્વય કરવો એ જ વ્યાજબી છે. = દેશાન્વય ગદાધરમાન્ય સ્પષ્ટતા :- વ્યુત્પત્તિવાદ પ્રથમકારકમાં પૃષ્ઠ-૨૧૬ ઉપર ગદાધરે દેશાન્વય સ્વીકારેલ છે. તેમ અહીં વ્યુત્પત્તિવૈચિત્ર્યથી ‘ન’ધાત્વર્થના એકદેશભૂત ઉત્પાદમાં કાળનો અન્વય ગદાધરે જણાવેલ છે. ‘નતિ' સ્થળમાં અન્યમત al (‘વર્તમાન.) અમુક વિદ્વાનો એવું કહે છે કે ‘નતિ’ વગેરે સ્થળમાં ધાત્વર્થ સ્વરૂપ નાશમાં જ ‘તિપ્’ પ્રત્યયાર્થ વર્તમાનકાળનો ઉત્પત્તિસંબંધથી અન્વય કરવો જોઈએ. એક વાર નાશ ઉત્પન્ન થયા પછી કાયમ હાજર રહેવા છતાં પણ નાશોત્પત્તિ ઉત્તરકાળમાં ગેરહાજર હોવાથી વિનષ્ટ દશામાં ‘નતિ’ એવા વાક્યપ્રયોગની આપત્તિ નહિ આવે. કારણ કે ઘટનાશના ઉત્તરકાળમાં, ઘટનાશમાં વર્તમાનત્વ રહેવા છતાં નાશ અને વર્તમાનત્વ વચ્ચે સંબંધ બનનાર ઉત્પત્તિ ગેરહાજર છે” - આ પ્રમાણે ગદાધરે વ્યુત્પત્તિવાદમાં ‘નશ્યતિ’ સ્થળમાં કેવા પ્રકારે અન્વયબોધ થાય ? તેનું વિવિધ મતથી વ્યુત્પાદન કરેલ છે. (વા.) ગદાધરમતે “નાશત્વ = ઉત્પત્તિમમ્ અભાવત્વ - આવી વ્યાખ્યા કરીને ધાત્વર્થતાઅવચ્છેદકમાં (= ઉત્પત્તિમાં) કાળનો અન્વય કરવાથી ઉત્પત્તિમાં ‘ત્ન' વગેરે પ્રત્યયની શક્તિની કલ્પના આવશ્યક રહેતી નથી એ જ લાઘવ છે” આમ વ્યુત્પત્તિવાદની આદર્શ ટીકામાં સુદર્શનાચાર્યે જણાવેલ છે. નવ્યનૈયાયિકમતે વિભક્ત કાલત્રયઅન્વય (T.) આ રીતે ઉત્પત્તિમાં પરસ્પર અલગ વર્તમાનકાળ, ભૂતકાળ વગેરેનો અન્વય કરીને નવ્ય નૈયાયિકો પરસ્પર વિભિન્ન વર્તમાન આદિ ત્રણ કાળને પોતાના અર્થ સ્વરૂપે દર્શાવનાર ‘તત્, નપું વગેરે પ્રત્યયોથી ઘટિત વાક્ય દ્વારા ઘટાદિનાશના વ્યવહારનું સમર્થન કરે છે. તથા આવું માનવા દ્વારા નિશ્ચયનયના મતનો આદર કરતા નથી. અર્થાત્ ‘ઉત્પદ્યમાનમ્ ઉત્પન્નમ્, શ્ય નષ્ટ' આવા × કો.(૯)માં ‘ઈમ’ નથી. પરંતુ ‘અનિં વર્તમાનઈં' પાઠ છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy