________________
૧/૨ ० पर्यायार्थतः प्रतिक्षणम् उत्पादादिसिद्धिविचार ०
१२२९ ઉત્પત્તિ-નાશનઈ અનુગમઈ, ભૂતાદિક પ્રત્યય ભાન રે;
પર્યાયારથથી સવિ ઘટઈ, તે માનઈ સમયપ્રમાણ રે ૯/૧૧ (૧૪૪) જિન. ) (ઉત્પત્તિ-નાશનઈ અનુગમઈ ભૂતાદિક પ્રત્યય ભાન. તથાહિ-) નિશ્ચયનયથી “યમાળે ?એ વચન અનુસરીનઈ “ઉત્પમાનમ્ ઉત્પન્નમ્” ઈમ કહિઈ.
___ यावत्कालं प्रतिवस्तु समुत्पादादित्रितययुक्तत्वप्रतिपादनं प्राक् (९/१०) प्रतिज्ञातम् । तत्र द्रव्यार्थिकनयमतं दर्शितम् । साम्प्रतं प्रकृते कालत्रययोगेन पर्यायार्थादेशमाविष्करोति - ‘जन्मे'ति ।
जन्म-नाशानुवृत्त्यैव भूतादिप्रत्ययप्रमा।
पर्यायार्थाद् भवेत् सर्वं क्षणिकं वस्तु तन्नये।।९/११।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - जन्म-नाशानुवृत्त्यैव भूतादिप्रत्ययप्रमा (ज्ञेया)। पर्यायार्थात् सर्वं श મતુ, (ત:) તત્ર વસ્તુ ક્ષધિ (મવે) IIS/99
इत्थं सर्वत्र जन्म-नाशानुवृत्त्यैव = उत्पाद-व्यययोः अस्तित्वं स्वरूपञ्चानुसृत्य एव जायमाना । भूतादिप्रत्ययप्रमा = लङ्-लट्-लुडादिप्रत्ययजन्या प्रमा ज्ञेया तत्तन्नयाभिप्रायेण । ___तथाहि – “कयमाणे कडे” (भ.सू.९/३३/३८६) इति भगवतीसूत्रवचनमनुसृत्य निश्चयनयेन ‘उत्पद्यमानम् का
અવતરણિકા - દશમા શ્લોકની અવતરણિકામાં યાવત્કાલ દરેક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને જણાવવાની પ્રતિજ્ઞા કરી હતી. તેમાં દ્રવ્યાર્થિકનયનો મત જણાવ્યો. હવે પ્રસ્તુતમાં ત્રણ કાળના સંબંધથી પર્યાયાર્થિકનયના મતને ગ્રંથકારશ્રી જણાવે છે :
શ્લોકાર્થ:- ઉત્પાદન અને વ્યયને અનુસરીને જ ભૂતકાળ આદિના સૂચક પ્રત્યયોથી પ્રમાજ્ઞાન ઉત્પન્ન થાય છે. પર્યાયાર્થિકનયથી સર્વ વસ્તુ સંભવે છે. કારણ કે પર્યાયાર્થિકનયના મતે સર્વ વસ્તુ ક્ષણિક છે. (૯/૧૧)
ભૂતકાલીન વગેરે પ્રત્યયોથી ગર્ભિત વાક્યની પ્રામાણિકતા સમજીએ : વ્યાખ્યાર્થ:- આ રીતે સર્વત્ર ઉત્પાદ-વ્યય વિદ્યમાન છે - તેવું આપણે સમજી ગયા. સર્વત્ર ઉત્પાદના અને વ્યયના અસ્તિત્વને = સત્ત્વને = વિદ્યમાનત્વને તથા તે બન્નેના સ્વરૂપને અનુસરીને જ ઉત્પન્ન થતી બુદ્ધિ તે તે નયના અભિપ્રાયથી પ્રમા = સત્ય જાણવી. આ બુદ્ધિ જે વાક્યપ્રયોગથી ઉત્પન્ન થાય છે તે સંસ્કૃતભાષાગર્ભિત વાક્યપ્રયોગમાં ક્રિયાપદને લ, લ, લુ વગેરે પ્રત્યય લાગતા હોય છે. (કહેવાનો આશય એ છે કે પદાર્થમાં રહેલ ઉત્પાદ-વ્યયની હાજરીને ખ્યાલમાં રાખીને તથા અતીત-વર્તમાન -અનાગતકાલીન ઉત્પાદ-વ્યયના સ્વરૂપને ધ્યાનમાં રાખીને વક્તા તેનો બોધ કરાવવા માટે ક્રમશઃ લડ્ડ -લ-લુ વગેરે પ્રત્યયોથી ગર્ભિત વાક્યનો સંસ્કૃત ભાષામાં પ્રયોગ કરે છે.) તથાવિધ પ્રત્યયથી ગર્ભિત વચનને સાંભળીને શ્રોતાને જે શાબ્દબોધ થાય છે, તે શાબ્દબોધ અલગ અલગ નયના અભિપ્રાયથી પ્રમા = સત્ય છે.
હ8 “દિયમાં ત’ સિદ્ધાન્તની વિચારણા 8 (તથાદ.) તે આ પ્રમાણે - ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે 'માને ડે' અર્થાત્ જે વસ્તુ સિ.+કો.(૭+૯)માં “ભાવ” પાઠ. 1. ત્રિમ વૃતમ્