SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ • दृष्टानुसारेण शक्तिकल्पना : ११६५ એ ત્રિવિધ કાર્ય એકરૂપથી કિમ હોઈ ? શક્તિ પણિ *દૃષ્ટાનુસારઈ કલ્પિઈ છઈ. નહીં તો “અગ્નિસમીપઈ જલ દાહજનનસ્વભાવ' ઇત્યાદિક કલ્પતાં પણિ કુણ નિષેધ કરઈ છઈ? સી कस्मादेकस्मादेव स्वभावात् प्रमोद-शोक-माध्यस्थ्यलक्षणकार्यत्रितयजननं सम्भवेत् ? एवं हि येन प स्वभावेन सुवर्णस्य शोकजनकत्वं तेनैव प्रमोदजनकत्वे तु शोकस्थलेऽपि प्रमोदः स्यादिति विपर्ययो मा भवेत् । न चैवं शक्तिकल्पना युज्यते, शक्तेरपि दृष्टानुसारेणैव कल्पनात् । दृष्टविपर्ययेणाऽपि शक्तिकल्पनायाः प्रामाणिकत्वे तु 'वलिसन्निधौ जलस्य दाहजननशक्ति-- स्वभावः वर्षोंश्चाऽप्सन्निधौ शैत्यजननशक्तिस्वभाव' इत्यादिरूपेण कल्पयन्तं कः प्रतिषेधयेत् ? श यतः विप्रकृष्टोऽप्ययस्कान्तः लोहाकर्षादिस्वकार्यकरणशीलो दृश्यत एव इति योगदृष्टिसमुच्चये क રીતે પ્રમોદ-શોક-માધ્યચ્ય સ્વરૂપ ત્રણ વિલક્ષણ કાર્યની ઉત્પત્તિ થઈ શકે ? જો એક જ સ્વભાવથી સુવર્ણદ્રવ્ય પ્રમોદ આદિ કાર્યનું જનક હોય તો એનો અર્થ એ ફલિત થશે કે જે સ્વભાવથી સુવર્ણદ્રવ્ય શોકજનક છે તે જ સ્વભાવથી તે પ્રમોદાદિજનક છે. તથા જે સ્વભાવથી સોનું શોકજનક હોય તે જ સ્વભાવથી તે પ્રમોદજનક હોય તો સુવર્ણઘટનાશ થતાં ઘટાર્થીને શોક થવાના અવસરે પણ પ્રમોદ ઉત્પન્ન થશે. આ પ્રમાણે કાર્યવિપર્યાસની આપત્તિ આવશે. પરંતુ આ રીતે તો શક્તિની કલ્પના થઈ ન શકે. શક્તિની પણ કલ્પના હંમેશા પ્રત્યક્ષ પ્રમાણથી ઉપલબ્ધ હકીકત અનુસારે જ થઈ શકે. (દૃષ્ટ.) પ્રત્યક્ષ પ્રમાણથી જે સત્ય હકીકત ઉપલબ્ધ થાય તેનાથી વિપરીત રીતે પણ થતી શક્તિની કલ્પનાને જો પ્રામાણિક માનવામાં આવે તો કોઈ માણસ એવી કલ્પના કરે કે “પાણીનો બાળવાનો સ્વભાવ છે. અગ્નિનો ઠારવાનો સ્વભાવ છે' - તો આવી કલ્પનાને પણ પ્રામાણિક માનવી પડશે. શંકા :- પાણીનો સ્વભાવ તો ઠારવાનો જ છે, બાળવાનો નહિ. તથા અગ્નિનો સ્વભાવ બાળવાનો જ છે, ઠારવાનો નહિ. આ વાતની બધા માણસોને ખબર છે. તેથી ‘પાણીનો બાળવાનો સ્વભાવની છે તથા અગ્નિનો ઠારવાનો સ્વભાવ છે” આવી અદૃષ્ટ કલ્પના | દૃષ્ટવિપરીત કલ્પના કઈ રીતે માન્ય થઈ શકે ? જે કલ્પનાનો પ્રત્યક્ષથી જ વિરોધ દેખાતો હોય તેને પ્રામાણિક ન જ માની શકાય. છે દૃષ્ટાનુસાર કલ્પના ગ્રાહ્ય છે સમાધાન :- (તા.) તમારી શંકાના નિવારણ માટે વિતંડાવાદી એમ કહી શકે કે “પાણીનો બાળવાનો સ્વભાવ અગ્નિના સાન્નિધ્યમાં જ છે. અગ્નિની બાજુમાં પાણી રહેલ હોય અને અગ્નિમાં હાથ નાંખવામાં આવે તો અગ્નિ નહિ પણ અગ્નિસમીપવર્તી પાણી બાળવાનું કામ કરે છે. તથા અગ્નિનો ઠારવાનો સ્વભાવ પાણીના સાન્નિધ્યમાં જ છે. પાણીની બાજુમાં અગ્નિ રહેલો હોય અને પાણીમાં હાથ નાંખવામાં આવે ત્યારે પાણી નહિ પણ જલસન્નિહિત અગ્નિ જ ઠારવાનું કામ કરે છે. આ પ્રમાણે વિતંડાવાદી કહે તો તમે તેના સમાધાનમાં શું કહી શકો ? કાંઈ નહિ. પ્રસ્તુત વિતંડાવાદીને કોઈ અટકાવી શકે નહિ. કારણ કે દૂર રહેલ પણ લોહચુંબક લોખંડને આકર્ષવા સ્વરૂપ પોતાના કાર્યને કરે જ છે. આ મેં દષ્ટાન્તાનુસારે. પાલિ૦ તર્કણા, કે પુસ્તકોમાં ‘નિષેધક' પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy