________________
* त्रिपदी स्यात्पदगर्भिता
११६१
તો ત્રિપદી મહાવાક્ય પણિ “સ્યાત્કારગર્ભ જ સંભવઈ છઇ. ઈતિ ૧૩૭મી ગાથાર્થ સંપૂર્ણ.-૫૯/૪૫ यदि च लौकिकोऽपि वाक्यप्रयोगः स्यात्कारगर्भ एव सङ्गच्छते तर्हि ' उप्पन्ने इ वा, इ वा, धुवे इ वा' इति त्रिपदी तु महावाक्यतया सुतरां स्यात्कारगर्भेव सम्भवति, सङ्गच्छते चेत्यनुपदमेवोक्तमिति विभावनीयं सुधीभिः ।
विगए प
तथैव
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'अभिन्नोपादानकारणेऽवस्थानात् समकालीनत्वाच्च उत्पादादयः अभिन्नाः विभिन्नकार्यजननशक्तिमत्त्वाच्च भिन्नाः' इति राद्धान्त आत्मगुणादिष्वपि योज्यः । ज्ञान -दर्शन-चारित्रानन्दादयो गुणा एकात्मनिष्ठत्वादभिन्नाः स्युः, यदि परं समकालीना भवेयुः । ज्ञान -दर्शनोत्पादेऽपि चारित्राद्यनुदयकाले ज्ञानादि: चारित्राद्यभिन्नः न स्यात् । एवं रत्नत्रयप्रादुर्भावेऽपि आत्मानन्दाननुभवे कैवल्यानुदये च रत्नत्रयस्य नानन्द - केवलज्ञानाद्यभेदः स्यात् । सर्वात्मगुणाऽभेदाऽसि न सिद्धिसम्भवः। ततश्च सर्वेण मुमुक्षुप्रभृतिना अनाविर्भूतगुणाविर्भावेन प्रादुर्भूतगुणाऽभेदं प्रसाध्य उपरितनसकलगुणप्रादुर्भावकृते सततं यतनीयम् । एवं बोध- रुचिप्रभृतिविभिन्नकार्यजननशक्तिमत्त्वेन વ્યવચ્છેદ = અભાવ વિવક્ષિત સાપમાં દર્શાવવો અહીં અભિપ્રેત છે. ‘નીતો ઘટ’ આ સ્થળે વિવક્ષિત જ ઘડામાં નીલરૂપવિશિષ્ટનો અભેદ દર્શાવાય છે, દુનિયાના તમામ ઘડામાં નહિ. તેમ અહીં વિવક્ષિત સર્પમાં જ અયોગવ્યવચ્છેદ માન્ય છે, સર્વ સર્વેમાં નહિ. બાકીનો અર્થ વ્યાખ્યાર્થમાં સ્પષ્ટ છે. * લૌકિક-લોકોત્તરવાક્ય ‘સ્વાત્’પદગર્ભિત
(વિ ઘ.) જો લૌકિક પણ વાક્યપ્રયોગ ‘સ્યાત્’ = ‘કચિત્’ પદથી ગર્ભિત હોય તો જ સંગત થાય તો ‘ઉન્ને રૂ વા, વિપુ રૂ વા, ધ્રુવે રૂ વા' આ પ્રમાણે તીર્થંકરપ્રદત્ત ત્રિપદી તો મહાવાક્ય સ્વરૂપ હોવાના લીધે સુતરાં ‘સ્યાત્’પદથી ગર્ભિત જ સંભવી શકે અને સ્યાત્પદગર્ભિતરૂપે જ સંગત થઈ શકે. આ વાત હમણાં જ જણાવી ગયા છીએ. તે રીતે તેના વિશે વિશેષપ્રકારે બુદ્ધિશાળીએ વિચાર કરવો. * પ્રગટ ગુણોમાં જ પરસ્પર અભેદ
આધ્યાત્મિક ઉપનય :- એક ઉપાદાનકારણમાં રહેવાથી તથા સમકાલીન હોવાથી ઉત્પાદાદિ ત્રણ અભિન્ન છે અને વિભિન્નકાર્યજનનશક્તિની દૃષ્ટિએ ઉત્પાદાદિ ત્રણ ભિન્ન છે' આ વાત આત્મગુણ, વગેરેમાં પણ લાગુ પડે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ ગુણો આત્મામાં રહેવાથી અભિન્ન છે. પરંતુ તે સમકાલીન હોવા જરૂરી છે. જ્ઞાન, દર્શન ગુણ ઉત્પન્ન થવા છતાં જો ચારિત્ર કે આનંદ ગુણ પ્રગટ થયેલ ન હોય તો જ્ઞાનાદિ ચારિત્રાદિથી અભિન્ન બની ન શકે. રત્નત્રય પ્રગટ થવા છતાં આત્માના આનંદનો અનુભવ ન થાય કે કેવલજ્ઞાનાદિ પ્રગટ ન થાય તો આનંદથી કે કૈવલજ્ઞાનાદિથી રત્નત્રયનો અભેદ થઈ ન શકે. તથા સર્વ આત્મગુણોનો અભેદ ન થાય તો મોક્ષ થઈ ન શકે. તેથી પ્રત્યેક મુમુક્ષુએ, મુનિએ અપ્રગટ ગુણોને પ્રગટ કરી, પ્રાપ્ત તમામ ગુણો સાથે તેનો અભેદ કરી ઉપલી ભૂમિકાના સર્વ ગુણોને પ્રગટાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ અહીં પ્રાપ્ત થાય છે. તથા બોધ, રુચિ વગેરે વિભિન્ન કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવનાર હોવાથી જ્ઞાન, ♦ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. ♦ (૨)માં ‘સ્યાત્કારભાજી’ પાઠ.
-
કાકા ની વ