________________
૧/૪
• सर्प सर्वात्मना कृष्णत्वं बाधितम् ।
११५९ જે માટઈ સર્પનઇ પૃષ્ઠાવચ્છેદઈ શ્યામતા છઇ,પણિ ઉદરાવચ્છેદઈ નથી. તથા સર્પમાત્ર કૃષ્ણતા છે? નથી. શેષનાગ શુક્લ કહેવાઈ છઈ.
__ परं प्रकृते द्वौ विकल्पौ उपतिष्ठेते - (१) किं कस्मिंश्चित् सर्प कार्येन कृष्णत्वविधानम् अभिमतं यदुत (२) सर्पत्वावच्छेदेन कृष्णत्वविधानम् ? प्रथमो विकल्पः तावद् बाधितार्थकः । न प हि कश्चिदपि सर्पः सर्वात्मना कृष्णवर्णविशिष्टः, सर्पस्य पृष्ठदेशावच्छेदेन कृष्णत्वेऽपि उदरावच्छेदेन रा श्यामवर्णविरहात् । ततश्च ‘सर्पः कृष्ण एवे'त्यवधारणं न युज्यते स्यात्पदानुपसन्दानेन ।
न च द्वितीयविकल्पमङ्गीकृत्य सर्पत्वावच्छेदेन कृष्णत्वविधानं प्रकृते भवतु इति वाच्यम्, शेषनागादेः शुक्लादित्वेन उपलब्धेः सर्पत्वावच्छेदेन कृष्णवर्णस्य बाधितत्वात् ।।
इदञ्चात्रावधेयम् - शेषनागः श्यामोऽपि भवति, शुक्लोऽपि भवति । वासुकिस्तु शुक्ल एव क भवति। तक्षकसर्पः रक्तः महापद्मसर्पश्चाऽतिशुक्ल इति। तदुक्तं श्रीहेमचन्द्रसूरिभिः अभिधान-णि चिन्तामणिनाममालायां “स च श्यामोऽथवा शुक्लः सितपङ्कजलाञ्छनः। वासुकिस्तु सर्पराजः श्वेतो નીસરોનવાના” (વિ.ના...૪/શ્નો.9રૂ૦૮), “તક્ષસ્તુ તોદિતા સ્વસ્તિછતિમસ્ત | મહીપ
૪ અયોગવ્યવચ્છેદ વિકલ્પઢયપરાહત ૪ (જં.) પરંતુ અહીં બે વિકલ્પ ઉપસ્થિત થાય છે કે (૧) કોઈક સાપમાં શું સંપૂર્ણતયા કૃષ્ણવર્ણનું વિધાન કરવું અભિપ્રેત છે ? કે (૨) સર્પત્યાવચ્છેદન (= સર્વ સર્પમાં) શ્યામવર્ણનું વિધાન કરવું
અભિપ્રેત છે ? પ્રથમ વિકલ્પનો તો અર્થ બાધિત જ છે. કારણ કે સર્પ સંપૂર્ણતયા કાળો નથી હોતો. કોઈ પણ સાપ પૃષ્ઠભાગમાં કાળો હોવા છતાં પણ પેટના ભાગમાં કાળો નથી. તેથી “સાપ કાળો જ છે' - આવું અવધારણ “ચા” શબ્દના પ્રયોગ વિના કરવું યુક્તિસંગત બનતું નથી.
શંકા :- (.) વિવક્ષિત સાપ સંપૂર્ણતયા કાળો ભલે ન હોય. પરંતુ તમામ સાપ કાળાવર્ણવાળા હોય છે' - આ બીજા વિકલ્પનો સ્વીકાર કરીને સર્પત્વવિચ્છેદન કૃષ્ણવર્ણનું વિધાન થવા દો.
છે સર્પત્યાવચ્છેદેન કૃષ્ણવર્ણ બાધિત છે સમાધાન :- (શેષ.) આ વાત વ્યાજબી નથી. કારણ કે તમામ સાપ કાળાવર્ણવાળા હોતા નથી. શેષનાગ વગેરે સફેદ વર્ણને પણ ધારણ કરે છે. તેથી સર્પત્વઅવચ્છેદન કૃષ્ણવર્ણ બાધિત થાય છે. એ
છે શેષનાગના બે પ્રકાર છે (ફડ્યા.) અહીં એક વાત ખાસ ખ્યાલમાં રાખવી કે શેષનાગ કાળાવર્ણવાળો પણ હોય છે તથા શ્વેતવર્ણવાળો પણ હોય છે. “વાસુકી' નામનો સાપ તો શ્વેત જ હોય છે. “તક્ષક' નામનો સાપ લાલ હોય છે. મહાપદ્મ નામનો સાપ અત્યંત સફેદ હોય છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે અભિધાનચિંતામણિનામમાલા ગ્રંથમાં જણાવેલ છે કે “શેષનાગ કાળો અથવા સફેદ હોય છે. તેનું ચિહ્ન શ્વેત કમળ છે. વાસુકી નાગ સર્પોનો રાજા છે. તેનો વર્ણ શ્વેત છે. તથા તેનું ચિહ્ન નીલકમલ છે. 0 પુસ્તકોમાં “પણિ' નથી. આ.(૧)માં છે. કો.(૧૧)માં “પિણ” પાઠ.