________________
७२४ • आद्यनैगमप्रयोजनोपदर्शनम् ।
૬/૮ છે તો ઈ ઘટમાન છઈ, જો વીરસિદ્ધિગમનનો અન્વય ભક્તિ ભણી પ્રતીતિક માનિઈ. એ અલંકારના प तीरबोधे सत्यपि शीतत्वादिप्रतीत्यर्थं प्रकृते लक्षणामूला शाब्दी व्यञ्जना अवश्यम् अङ्गीकर्तव्या । ... तद्वत् प्रकृते योज्यमिति भूतनैगमनयाभिप्रायः।
यदि श्रीवीरस्वामिसिद्धिगमनान्वयोऽद्यदिनेऽतीतदीपावलित्वमारोप्य क्रियमाणः तीर्थकरभक्ति-तपः - -पौषधप्रभृतिकृते प्रातीतिक इति मन्यते तर्हि स उपचारो घटमानक एवाऽवगन्तव्यः काव्यानुशासन शे -काव्यप्रकाश-काव्यादर्श-काव्यालङ्कारसूत्र-काव्यविलास-सरस्वतीकण्ठाभरण-कविकण्ठाभरण-चन्द्रालोक-प्रतापरुद्रीय પ્રતીતિ કરાવવા માટે પ્રસ્તુતમાં લક્ષણામૂલક શાબ્દી વ્યંજનાને અવશ્ય સ્વીકારવી જોઈએ. તે રીતે “આજે વીરપ્રભુનો નિર્વાણકલ્યાણક દિવસ છે' - આ સ્થળમાં પણ લક્ષણામૂલક શાબ્દી વ્યંજનાની સંગતિ કરીને ભૂતનૈગમનય દ્વારા અર્થબોધ કરવાની વાચકવર્ગને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ભલામણ કરેલ છે.
છે ભક્તિ માટે શાદી વ્યંજના આવશ્યક છે સ્પષ્ટતા :- અલંકારશાસ્ત્રના મતે શબ્દમાં ત્રણ પ્રકારની શક્તિ છે – (૧) અભિધા, (૨) લક્ષણા અને (૩) વ્યંજના. જો “ટે ઘોષ' આટલું જ કહેવામાં આવે તો ઘોષમાં ઠંડક છે, પવિત્રતા છે... વગેરે બાબતનો બોધ ન થાય. તેવો બોધ કરાવવા “જયાં પોષ” આવું બોલવામાં આવે છે. આથી
અહીં કિનારામાં ગંગાપણાનો આરોપ સર્વ લોકોને માન્ય છે. “ગંગા' પદથી અભિધા શક્તિ દ્વારા 3. જલપ્રવાહવિશેષનો બોધ થાય છે. તેની લક્ષણા દ્વારા ગંગાતટનો બોધ થાય છે. તથા ઘોષગત ઠંડક, છે. પવિત્રતા વગેરેનો બોધ વ્યંજના દ્વારા થાય છે. બરાબર આ જ રીતે ૨૫૩૬ વર્ષ પૂર્વેની દીવાળીના વા દિવસે પ્રભુ મહાવીર મોક્ષે પધાર્યા હતા. તે જ દિવસે દેવી સ્વર્ગથી નીચે ઉતર્યા હતા. નિર્વાણ કલ્યાણકની
ઉજવણી કરી હતી. તેથી “પ્રભુ વીર પ્રત્યેના ભક્તિભાવથી આપણે પણ આજે નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરવી જોઈએ.” આ બાબતની શ્રોતાને વિશેષરૂપે પ્રતીતિ થાય તે માટે “૨૫૩૬ વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા હતા' - આવું કહેવાના બદલે લક્ષણાનો આશ્રય કરીને “આજે મહાવીરસ્વામી ભગવાનનો નિર્વાણદિન છે' - આમ કહેવાય છે. આવું સાંભળવાથી લક્ષણામૂલક શાબ્દી વ્યંજના દ્વારા નિર્વાણ કલ્યાણકનો ચિતાર ખડો થતાં શ્રોતાને “ઓહ ! આજે વીરપ્રભુનો નિર્વાણદિવસ છે. હું ભગવદ્ભક્તિ કરું, છઠ્ઠ કરું, પૌષધ કરું, જિનવાણીશ્રવણ કરું....” ઈત્યાદિ મનોરથો જાગે છે. આ પ્રયોજનથી વર્તમાન દિવાળીમાં અતીત દીપાવલિત્વનો આરોપ કરીને “આજે વીરપ્રભુનો નિર્વાણદિન છે' - આવું કહેવામાં આવે છે. આ પ્રમાણે ભૂતનૈગમનયનો અભિપ્રાય છે. શબ્દની અભિધાશક્તિ, લક્ષણા, વ્યંજના, શાબ્દી વ્યંજના, આર્થી વ્યંજના વગેરેનું નિરૂપણ પૂર્વે (૫/૧) કરેલ છે.
છે વર્તમાન દીવાળીમાં વીરમુનિગમનની પ્રતીતિ છે (ર.) તીર્થકર ભગવંતની ભક્તિ, તપશ્ચર્યા, પૌષધ વગેરે આરાધના માટે આજની દીવાળીમાં અતીતદીપાવલિત્વનો આરોપ = ઉપચાર કરીને આજની દિવાળીમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનના મોક્ષગમનનો અન્વય આર્યજનોને પ્રતીતિમાં ભાસતો (= પ્રતીતિસિદ્ધ = પ્રાતીતિક) હોય છે - તેવું સ્વીકારવામાં આવે તો અત્યંત પ્રસિદ્ધ અને હૃદયંગમ એવા કાવ્યાનુશાસન, કાવ્યપ્રકાશ, કાવ્યાદર્શ, કાવ્યાલંકારસૂત્ર, કાવ્યવિલાસ, સરસ્વતીકંઠાભરણ, કવિકંઠાભરણ, ચન્દ્રલોક, પ્રતાપરુદ્રીય,