________________
૬/૪ • हतोत्साहता त्याज्या 0
७०५ सम्पादयति । इत्थं राग-द्वेषादिसङ्क्लेशेभ्य आत्मार्थिनः संरक्षकः तृतीयः पर्यायार्थिकनयः सम्पद्यते । प
'ज्ञाननाशे मे किं भविष्यति?' इत्येवं हतोत्साहं जीवं चतुर्थः पर्यायार्थिकः संरक्षति ।।६/४।। વિચાર સમાધિપ્રેરક બને છે. આ રીતે રાગ-દ્વેષના તોફાનમાંથી બચવા માટે ત્રીજો પર્યાયાર્થિકનય સહાયક 2 બને છે.
(જ્ઞાન.) “હાય ! મારું જ્ઞાન નાશ પામશે તો મારું શું થશે ?' આ રીતે હતાશાના વમળમાં ફસાતા C ! જીવને ગૌણરૂપે પ્રૌવ્યદર્શક ચોથો પર્યાયાર્થિકનય બચાવે છે. (૬૪)
( લખી રાખો ડાયરીમાં..... ૪ - • વાસના ચેતનાને લાગણીહીન અને
સંવેદનશૂન્ય કરી મૂકે છે. ઉપાસના ચેતનાને લાગણીસભર, સંવેદનપૂર્ણ અને
પરમાત્મમય બનાવે છે. • પોતાની ઈચ્છા ઊભી રાખીને સાધના શક્ય છે.
પોતાની તમામ ઈચ્છાના બલિદાન વિના ઉપાસના અઘરી છે. બુદ્ધિને લેવામાં રસ છે.
શ્રદ્ધાને આપવામાં રુચિ હોય છે. સાધના વિનાશી છે.
ઉપાસના અવિનાશી રહેવાને સર્જાયેલી છે. બુદ્ધિ બીજાના સુખને જોઈને સળગે છે.
શ્રદ્ધા બીજાના સુખને જોઈને રાજી થાય છે. • સાધના માર્ગની હોય.
ઉપાસના માર્ગદર્શકની હોય. • બુદ્ધિ હક્ક ભોગવવાનું વલણ ધરાવે છે.
શ્રદ્ધા જ બજાવવા બદ્ધકક્ષ છે.