________________
૬/૨+૨ ० केवलशब्दभेदे परकीयवचनेषु द्वेषः न कार्यः ।
६९१ ઘણઈ પ્રકારઈ (= બહુભાંતિ) જૈનશૈલી ફઇલી છઇ. દિગમ્બરમત પણિ જૈનદર્શન નામ ધરાવી, ) એહવી નયની અનેક શૈલી પ્રવર્તાવઈ છઈ. તેહમાંહિ વિચારતાં જે સાચું હોઈ, તેહિ મનમાંહિ ધારિઇ.
તિહાં જેહ કાંઈ ખોટડુ* જાણઈ, તેહિઓ જ ચિત્તમાંહિ (નિવારીe) ન ધરઈ. પણિ શબ્દફેરમાત્રઈ ऽऽत्मार्थी “निर्वाणं परमानन्दं” (प्र.सारो.४५६ वृ.) प्रवचनसारोद्धारवृत्तिदर्शितं लभते ।।६/१।।।
जैनी गीः नयादिविषयिणी क्षीर-नीरन्यायेन बहुधा = नानाप्रकारैः शास्त्रेषु व्याप्ता वर्तते, यतः दिगम्बरमतमपि जैनदर्शननाम्ना स्वप्रसिद्धिं कृत्वा ‘अतिपरिचयादवज्ञा' इति न्यायेन एतादृशीं नयादिसम्बन्धिनी नानापद्धतिं प्रवर्तयति। तत्र च घुणाक्षरन्यायेन सत्यं वचनं क्वचिद् वर्तते । म ततश्च गुणग्राहितया हंसक्षीरन्यायेन जैनसिद्धान्तानुसारेण विचारविमर्श कृत्वा यत् पूर्वापरानुसन्धानेन 0 सत्यं विज्ञायते तद् मनसि धार्यताम्; सत्यवचनस्वीकारेण श्रुतज्ञानाऽभिवृद्धेः, कदाग्रहविमुक्तेश्च । -
यत्तु तत्र मिथ्यैव = जिनोक्तराद्धान्तविरुद्धमेव ज्ञायते = मध्यस्थदृष्ट्या निश्चीयते ततः = । जिनमतविरुद्धवचनात् स्वकीयं चित्तं निवार्यताम्, किन्तु शब्दमात्रभेदे लेशतोऽपि द्वेषो न कर्तव्यः, ण શુદ્ધ સત્ત્વ આદિ અવિનાશી પર્યાયો ઉપર દૃષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરવાની પ્રેરણા આ નય કરે છે. તેના બળથી પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં દર્શાવેલ પરમાનંદરૂપ નિર્વાણને આત્માર્થી મેળવે છે. (૬૧)
નોંધ-:- પ્રસ્તુત છઠ્ઠી શાખાના પ્રથમ અને દ્વિતીય શ્લોક યુગ્મરૂપે છે. તેથી તે બન્ને સ્લોકના અર્થ પૂર્વે એકીસાથે જણાવેલ છે. આથી અહીં બીજા શ્લોકની વ્યાખ્યાનો અર્થ જણાવવામાં આવે છે.
- અર્થઘર પ્રમાણભૂત : નિશીથ ભાષ્ય : વ્યાખ્યાર્થી :- (ગેની.) નય વગેરે સંબંધી જૈન વાણી અનેક પ્રકારે શાસ્ત્રોમાં ફ્લાયેલી છે. કારણ કે દિગંબર મત પણ જૈનદર્શન નામને ધારણ કરે છે. આ રીતે પોતાની પ્રસિદ્ધિ “જૈનદર્શન' નામથી કરીને 25 પહેલેથી જ મળેલ શ્વેતાંબર જૈનદર્શનના સિદ્ધાન્તની “અતિપરિચયથી અવજ્ઞા થાય' - આ કહેવત મુજબ અવહેલના કરે છે. તથા ઉપરોક્ત રીતે નય વગેરે સંબંધી અનેક પ્રકારની પદ્ધતિને તેઓ પ્રવર્તાવે છે. જેમ કે દૂધમાં પાણી ભળી જાય, તેમ જૈનદર્શનમાં દિગંબરશાસ્ત્રો ભળી ગયા છે. આથી નય વગેરે બાબતમાં જૈન શૈલી અનેક પ્રકારે વ્યાપેલી છે. જેમ લાકડાના કીડા લાકડાને ખાતા-ખાતાં સાચા અક્ષર બનાવી બેસે. તેમ છે, દિગંબરમતમાં ક્યાંક સત્ય વચન પણ મળે છે. તેથી ગુણગ્રાહિતાથી જેમ જલમિશ્રિત દૂધમાંથી હંસ પાણી છોડીને દૂધને ગ્રહણ કરે છે, તેમ દિગંબરકથિત નયપદ્ધતિમાં જૈન સિદ્ધાંત અનુસારે વિચાર-વિમર્શ કરીને, મિથ્થા બાબત છોડી, પૂર્વાપર અનુસંધાનથી જે વાત સત્ય લાગે તેને મનમાં ધારણ કરવી જોઈએ. કારણ કે સત્ય વાતને સ્વીકારવાથી શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે. તથા કદાગ્રહમાંથી આપણો છૂટકારો પણ થાય છે.
- દુષ્ટિસંમોહ દોષથી બચીએ જ (યg) પરંતુ મધ્યસ્થદષ્ટિથી વિચારતાં તેમાં જે વાત જિનકથિત સિદ્ધાંતથી વિરુદ્ધ જ છે - તેવો નિશ્ચય થઈ જાય તો જિનમતથી વિરુદ્ધ એવી વાતથી આપણા ચિત્તને દૂર રાખવું. પરંતુ જે બાબતમાં * કો.(૭)માં “ધરાવે છે. પાઠ. * પુસ્તકોમાં “ખોટું પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં તે પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.