________________
૬૮૪ • अनादिनित्यपर्यायपरामर्श
૬/૧ दिसन्दर्भ इत्थं योज्य: यदुत रत्नप्रभापृथिवीशब्दवाच्यं वस्तु द्रव्यार्थिकतो नित्यं पर्यायार्थिकनयतश्चाऽनित्यम् । इह तु अनादिनित्यपर्यायार्थिकनयतो रत्नप्रभापृथिवीशब्दवाच्यं वस्तु नित्यमुच्यते इति कथं न जीवाऽजीवाभिगमादिना साकं विरोधः ? इति चेत् ? । ___मैवम्, जीवाजीवाभिगमादौ द्रव्यार्थतासापेक्षनित्यत्वविशिष्टायाः रत्नप्रभापृथिव्याः वर्ण-गन्ध-रस म -स्पर्शपर्यायैरेवाऽशाश्वतत्वमुक्तं न तु संस्थानपर्यायापेक्षयाऽपि न वा सर्वपर्यायापेक्षया। इह तु
रत्नप्रभापृथिव्याः पर्यायार्थादेशात् संस्थानपर्यायापेक्षयैव नित्यत्वमुक्तं न तु वर्ण-गन्धादिपर्यायापेक्षयेति __न विरोधावकाशः । न ह्येकपर्यायापेक्षयाऽनित्यत्वशालिनः पर्यायान्तरापेक्षया नित्यत्वे विरोधं प्रति
यन्ति विद्वांसः, अपेक्षाभेदेन विरोधपरिहारात् । 'रत्नप्रभा द्रव्यार्थिकनयेन अनित्या' यद्वा ‘वर्ण ण -गन्धादिपर्यायैः नित्या' इत्येवं प्रतिपादन एव आगमविरोधः सम्भवेत् । न तु ‘संस्थानापेक्षया का रत्नप्रभा नित्या' इत्येवं प्रतिपादने विरोधावकाशः।
एकस्याऽपि पदार्थस्य नानाविधापेक्षया नित्यत्वं सम्भवत्येव । आत्मनः स्वप्रदेशार्थापेक्षया તથા પર્યાયાર્થિકનયથી અનિત્ય છે. તથા આ ગ્રંથમાં તો “અનાદિનિત્યપર્યાયાર્થિકનયથી “રત્નપ્રભાપૃથ્વી શબ્દથી પ્રતિપાદ્ય વસ્તુ નિત્ય છે” - આવું જણાવેલ છે. આ રીતે માનવામાં આવે તો આ ગ્રંથની વાતનો જીવાજીવાભિગમ વગેરે સાથે વિરોધ કેમ ન આવે ? કારણ કે જીવાજીવાભિગમસૂત્ર જેને વર્ણાદિપર્યાયથી અનિત્ય કહે છે, તેને તમે આ ગ્રંથમાં પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ નિત્ય કહો છો. તેથી વિરોધ દુર્વાર બનશે.
ક રત્નપ્રભા દ્રવ્ય - સંસ્થાનાથી નિત્ય, વણદિથી અનિત્ય : ઉત્તરપક્ષ , | ઉત્તરપક્ષ :- (મ.) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે જીવાજીવાભિગમ વગેરેમાં દ્રવ્યાર્થતાની આ અપેક્ષાએ નિત્યતાને ધારણ કરનારી રત્નપ્રભા પૃથ્વીને પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી વર્ણ, ગંધ, રસ
અને સ્પર્શ પર્યાયની અપેક્ષાએ જ અનિત્યસ્વરૂપે જણાવેલ છે. સંસ્થાન પર્યાયની અપેક્ષાએ કે સર્વ પર્યાયની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વી અનિત્ય છે' - એવું ત્યાં જણાવેલ નથી. આ ગ્રંથમાં તો રત્નપ્રભા છે. પૃથ્વીને પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી સંસ્થાન પર્યાયની અપેક્ષાએ જ નિત્ય જણાવેલ છે, નહિ કે વર્ણ
ગંધ વગેરે પર્યાયની અપેક્ષાએ. વર્ણાદિ અમુક પર્યાયની અપેક્ષાએ અનિત્યતાને ધારણ કરનાર રત્નપ્રભા પૃથ્વીમાં સંસ્થાનાત્મક અન્ય પર્યાયની અપેક્ષાએ નિત્યતાનું વિધાન કરવામાં આવે તો વિદ્વાનો વિરોધનું ઉદુભાવન કરતા નથી. અપેક્ષાભેદથી વિરોધનો પરિહાર થઈ જાય છે. તેથી અમારી વાતને આગમની સાથે વિરોધ આવવાનો અવકાશ નથી. “રત્નપ્રભા દ્રવ્યાર્થિકનયથી અનિત્ય છે અથવા “રત્નપ્રભા વર્ણ આદિ પર્યાયની અપેક્ષાએ નિત્ય છે' - આ પ્રમાણે કહેવામાં આવે તો આગમવિરોધ દોષ અવશ્ય લાગુ પડે. પરંતુ પ્રથમ પર્યાયાર્થિકનય તેમ જણાવતો નથી. તે તો એમ કહે છે કે “સંસ્થાન પર્યાયની અપેક્ષાએ રત્નપ્રભા નિત્ય છે. તેથી આગમવિરોધને અહીં અવકાશ રહેતો નથી.
જ નિત્યત્વ પણ અનેક અપેક્ષાએ સંભવે છે (.) કોઈ એક વસ્તુ એક જ અપેક્ષાથી નિત્ય હોય તેવો નિયમ નથી. અનેક અપેક્ષાએ પણ