________________
८/२५ • गर्दाविरहविद्योतनम् ।
१०९९ ઈમ બહુવિધ નય ભંગણ્યું રે, એક જ ત્રિવિધ પયત્ય; પરખો *હરખો હિયડલઈ રે, સુજસ લહી પરમત્ય રે ૮/૨પા (૧૩૩) પ્રાણી. આ
એ પ્રક્રિયામાંહિ પણિ જે યુક્તિસિદ્ધ અર્થ છઇ, તે અશુદ્ધ ટાલીનઈ ઉપપાદિઉં છઇ. તે માટઈ (ઈમ=) એહ°રીતે (બહુવિધ=) બહુ પ્રકારઈ* *નયભંગઈ એક જ (પત્થ5) અર્થ ત્રિવિધ કહઇતાં દ્રવ્ય-ગુણ પ્રવિષયપસંદીરીથSSE - “વિવિધે’તિના
विविधनयभगैर्हि त्रैविध्यमेकवस्तुनि।
विविच्य मोदतां चित्ते लभतां सुयशः परम् ।।८/२५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - विविधनयभङ्गः हि एकवस्तुनि त्रैविध्यं विविच्य चित्ते मोदताम्, न પર સુયશઃ (૧) નમતા/૮/૨૧T
इह दिगम्बरदेवसेनोक्तनयोपनयविभागप्रक्रियायामपि योऽर्थो युक्त्यागमसिद्धः स तु अशुद्धविषयमपहायोपपादित इति नात्र नयमीमांसायां मत्सरलेशोऽप्यस्माकमवसेयः। यश्चाऽसङ्गतोऽर्थः । देवसेनोक्त इह समालोचितः तत्राऽपि न नो विद्वेषः। किन्तु मध्यस्थतया यथावस्थिततत्त्वाऽऽ-णि विर्भावनमात्रमेवात्र बोध्यम् । तदुक्तं श्रीशीलाङ्काचार्येण अपि श्रीसूत्रकृताङ्गसूत्रव्याख्यायाम् आर्द्रकाध्ययनविवरणे “राग-द्वेषवियुक्तस्य वस्तुस्वरूपाऽऽविर्भावने न काचिद् गर्हेति । अथ तत्राऽपि गर्दा भवति ? न
અવતરણિકા - પ્રસ્તુત વિષયના ઉપસંહાર માટે ગ્રંથકારશ્રી જણાવે છે :
ોિકરી - અનેક નયોના પ્રકાર દ્વારા એક જ વસ્તુમાં ત્રિરૂપતાને પરખીને હૈયામાં હરખો. તથા પારમાર્થિક સુયશને પામો. (૮૨૫)
૨ મધ્યસ્થભાવે સમાલોચના નિર્દોષ જ વ્યાખ્યાર્થ:- પ્રસ્તુતમાં દિગંબર દેવસેનજીએ જણાવેલ નય-ઉપનયના વિભાગની પ્રક્રિયામાં પણ જે અર્થ યુક્તિ અને આગમ દ્વારા સિદ્ધ થઈ શકે તેમ છે, તેનું અહીં સમર્થન કરવામાં આવેલ છે. તથા અશુદ્ધ વિષયનું અહીં નિરાકરણ કરવામાં આવેલ છે. આથી પ્રસ્તુત નયમીમાંસામાં અમને લેશમાત્ર પણ ઈર્ષ્યાનો ? ભાવ દેવસેનજી પ્રત્યે નથી – તેમ વાચકવર્ગે સમજવું. તથા દેવસેનજીએ જણાવેલ જે અસંગત અર્થની અહીં સમાલોચના કરવામાં આવેલ છે તેમાં પણ અમને દેવસેનજી પ્રત્યે દ્વેષ નથી. પરંતુ અમે અહીં મધ્યસ્થ ભાવથી વાસ્તવિક તત્ત્વનું માત્ર નિરૂપણ કરેલ છે - તેમ સમજવું. આ અંગે શ્રીશીલાંકાચાર્યજીએ પણ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં આર્દિક અધ્યયનનું વિવરણ કરવાના અવસરે જણાવેલ છે કે “રાગ-દ્વેષરહિત વ્યક્તિ વસ્તુના સ્વરૂપને જણાવે એટલા માત્રથી નિંદા-ગોં કોઈ પણ પ્રકારે માન્ય નથી. જો વસ્તુનું મધ્યસ્થભાવે
કો.(૧૩)માં “એકવિધ પાઠ. જે પુસ્તકોમાં ‘જ નથી. કો.(૮)માં છે. * મો.(૨)માં “હરખો' નથી. જે હિયડલઈ = હૃદયમાં ગુર્જરરાસાવલી, પ્રકા. ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ બરોડા. આ.(૧)માં “હેડલે' પાઠ... ચિતૈયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. • આ.(૧)નો પાઠ છે. શાં.+મ.+ધમાં “રીતિ' પાઠ છે. * પુસ્તકોમાં “પ્રકારનય...' પાઠ લા.(૨)નો પાઠ લીધો છે. ૨ કો.(૧૨)માં “...પ્રકારનય ભંગે' પાઠ.