SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ८/२३ ० सङ्ग्रहविषयभेदे व्यवहारशुद्धिप्रकर्षः । १०९३ लोकव्यवहारौपयिकाऽन्त्यविशेषग्राहकस्य व्यवहारनयस्य शुद्धत्वम्, सामान्य-विशेषलक्षणाऽवान्तरविशेषग्राहकस्य च व्यवहारनयस्य नयान्तरविषयाऽवगाहितयाऽशुद्धत्वमित्युच्यमानं तु जिनप्रवचनमर्मवित्पर्षदि शोभते, यथा यथा सङ्ग्रहनयविषयो भिद्यते तथा तथा व्यवहारनयशुद्धेः प्रकर्षादिति । इहोक्तानां 'कृष्णो भ्रमरः, आयुर्घतम्, गिरिर्दह्यते, कुण्डिका स्रवति, बलाहको विद्योतते, अनुदरा कन्या, नदी पीयते, अलोमा एडका' (८/२३) इत्यादीनाम्, पूर्वोक्तानाञ्च (६/१२) । देवचन्द्रवाचकसम्मतानां नयचक्रसाराऽऽगमसारयोः दर्शितानां वस्तुगतशुद्धव्यवहार-साधनशुद्धव्यवहार -वस्तुप्रवृत्तिव्यवहार-साधनप्रवृत्तिव्यवहार-लौकिकप्रवृत्तिव्यवहार-शुभव्यवहाराऽशुभव्यवहारादिलक्षणानां के व्यवहारविशेषाणां देवसेनसम्मतद्विविधव्यवहारे समावेशाऽसम्भवेन न्यूनतादोषो देवसेनेन अप्रत्याख्येय एवेति भावनीयम्। ___ अत्रेदमस्माकमाभाति - सूक्ष्मदृष्ट्या निश्चयनये शुद्धसङ्ग्रह-ऋजुसूत्र-शब्द-समभिरूढवम्भूतनयाः જ વ્યવહારનયશુદ્ધિના પ્રકર્ષની વિચારણા છે (નો.) વાસ્તવમાં તો વ્યવહારનયની શુદ્ધિ અને અશુદ્ધિ જુદી જ રીતે માન્ય છે. તે આ રીતે - લોકવ્યવહારમાં ઉપાયભૂત એવા અંત્યવિશેષને ગ્રહણ કરનાર નય એ શુદ્ધ વ્યવહારનય તથા સામાન્યવિશેષસ્વરૂપ અવાન્તર વિશેષનો ગ્રાહક વ્યવહારનય અન્ય નયના વિષયનો ગ્રાહક હોવાથી અશુદ્ધ વ્યવહાર. આ રીતે કહેવામાં આવે તો જિનપ્રવચનરહસ્યવેત્તાઓની પર્ષદામાં શોભાસ્પદ બને. કારણ કે જેમ જેમ સંગ્રહનયનો વિષય ભેદાતો જાય તેમ તેમ વ્યવહારનયની શુદ્ધિ પ્રકૃષ્ટ થતી જાય છે. - 9 દેવસેનમતમાં ન્યૂનતા દોષ દુર છે. (.) પૂર્વે આ જ શ્લોકની વ્યાખ્યામાં (૧) કાળો ભમરો, (૨) ઘી આયુષ્ય છે, (૩) પર્વત બળે છે, (૪) કુંડી ઝરે છે, (૫) વાદળ ચમકે છે, (૬) કન્યા પેટશૂન્ય છે, (૭) નદી પીવાય છે, (૮) ઘેટી વાળરહિત છે' - ઈત્યાદિ લોકપ્રસિદ્ધ વ્યવહારો જણાવેલા છે તથા પૂર્વે છઠ્ઠી શાખાના બારમા શ્લોકની વ્યાખ્યામાં નયચક્રસાર અને આગમસાર ગ્રંથના સંદર્ભ દેખાડવા પૂર્વક, ઉપાધ્યાયવચન્દ્રમાન્ય એવા (૧) વસ્તુગત શુદ્ધવ્યવહાર, (૨) સાધનશુદ્ધવ્યવહાર, (૩) વસ્તુપ્રવૃત્તિ વ્યવહાર, (૪) સાધનપ્રવૃત્તિ વ્યવહાર, (૫) લૌકિકપ્રવૃત્તિ વ્યવહાર, (૬) પુણ્યજનક શુભવ્યવહાર, (૭) પાપજનક અશુભવ્યવહાર વગેરે સ્વરૂપ અનેક પ્રકારના વ્યવહારો વિસ્તારથી જણાવેલા છે. પરંતુ તેઓનો સમાવેશ દેવસેનદર્શિત વ્યવહારસામાન્ય (નવનયઅંતર્ગત પાંચમો નન્ય) તથા આધ્યાત્મિક વ્યવહારનય (૮/૩-૭) – આ બન્નેમાં સંભવતો નથી. તેથી દેવસેનજીને ન્યૂનતા દોષ અવશ્ય લાગુ પડશે. વ્યવહારનયવિભાગપ્રદર્શનમાં ન્યૂનતા દોષનું નિવારણ દેવસેન કરી શકે તેમ નથી. આ રીતે આ અંગે ઊંડાણથી વિચારવું. નિશ્ચય-વ્યવહારની આગવી ઓળખ છે (૩ન્ને.) અહીં અમને એવું જણાય છે કે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો નિશ્ચયનયમાં શુદ્ધસંગ્રહ, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયો અંતર્ભાવ પામે છે. તથા વ્યવહારનયમાં નૈગમ, અશુદ્ધ
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy