________________
છે.
८/२३ • अष्टविधव्यवहारविचार: ०
१०९१ श्रितो निश्चयनयो द्रव्यार्थिकः, पर्यायाश्रितो व्यवहारनयः पर्यायार्थिकः” (ल.त्र.१७ वृ.) इत्युक्तम् इति પૂર્વો (૮/ર૦) મર્તવ્યમત્રા
वादिदेवसूरयस्तु स्याद्वादरत्नाकरे “निश्चयनयस्य एवम्भूताद् अनन्यत्वम्, व्यवहारनयस्य तृतीया- ए ऽशुद्धद्रव्यार्थिकाद् अनन्यत्वम् । अन्ये तु 'निश्चयो द्रव्यार्थिकः, व्यवहारः पर्यायार्थिक' इति ब्रुवते । तत्त्वं केवलिगम्यम्” (प्र.न.त.७/५३ स्या.रत्ना.वृ. ) इत्याहुः । तन्मते निश्चयप्रतिपक्षी व्यवहारः नैगमादिसप्तनयान्तर्गततृतीयनयाद् नाऽतिरिच्यते। अत्र अन्यपदेन श्रीहर्षवर्धनोपाध्यायाऽकलङ्कस्वामिप्रभृतिग्रहणं म કાર્યમ્ | ___ (६) नियमसारवृत्तौ पद्मप्रभः तु “पराश्रितो व्यवहारः...स्वाश्रितो निश्चयः” (नि.सा.१६०/वृ.पृ.३१३૧૪) રૂત્યારે
(७) प्रवचनसारवृत्तौ अमृतचन्द्रः तु “शुद्धद्रव्यनिरूपणात्मको निश्चयनयः।... अशुद्धद्रव्यनिरूपणात्मको વ્યવહારનયઃ” (મ.સા.૨/૧૭) રૂત્ય |
(૮) “વરુન્યાવકારી નિશ્ચયનય, વિશ્વછત્યાનારી ૨ વ્યવદારના” (http://www/Jainuniversity. org/PDFs/lib/lib_4_12.pdf) ડુતિ નૈવિશ્વવિદ્યાdયમિધાને વિશુષ્યિોને તં પરિમાન્તરમધ્યત્ર न विस्मर्तव्यम् । નિશ્ચયનય રહેલો છે. તેથી નિશ્ચયનય દ્રવ્યાર્થિક છે. તથા પર્યાયોને આશ્રયીને વ્યવહારનય રહેલો છે. તેથી તે વ્યવહારનય પર્યાયાર્થિક છે.” પૂર્વે (૮/૨૦) આ સંદર્ભ જણાવેલ. તેને અહીં યાદ કરવો. ઉપરોક્ત બન્ને વ્યાખ્યાગ્રંથ દ્વારા એવું ફલિત થાય છે કે જે નય પર્યાયને મુખ્યતયા પોતાનો વિષય બનાવે તે વ્યવહારનય બને છે. આ રીતે વ્યવહારનયનું શાસ્ત્રસંમત પાંચમું સ્વરૂપ સમજવું.
નિશ્ચય-વ્યવહાર અંગે શ્રીવાદિદેવસૂરિમત . (વાદ્રિ) વાદિદેવસૂરિજીએ તો સ્યાદ્વાદરત્નાકરમાં “નિશ્ચયનય એવંભૂત નામના પર્યાયાર્થિકનયથી અભિન્ન છે. વ્યવહારનય ત્રીજા અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અભિન્ન છે. અન્ય વિદ્વાનો તો એમ કહે છે કે નિશ્ચય દ્રવ્યાર્થિકનય છે. વ્યવહાર પર્યાયાર્થિકાય છે. અહીં તત્ત્વ કેવલીગમ્ય છે” – આમ જણાવેલ ફી છે. તેમના મતે પૂર્વોક્ત નૈગમાદિ સપ્તનય અન્તર્ગત એવા વ્યવહારનયસ્વરૂપ જ નિશ્ચયપ્રતિપક્ષી વ્યવહારનય છે. તેનાથી તે અતિરિક્ત નથી. ત્યાં “અન્ય' પદથી શ્વેતાંબરાગ્રણી શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાય,ી દિગંબર અકલંકસ્વામી વગેરેનું ગ્રહણ કરી લેવું. શ્રીવાદિદેવસૂરિજીના મતે તો નિશ્ચય-વ્યવહાર નૈગમાદિ સાત નયોમાંથી સાતમા અને ત્રીજા નયમાં ક્રમશઃ અંતર્ભાવ પામે છે.
(૬) નિયમસારવૃત્તિમાં પદ્મપ્રભ તો જણાવે છે કે “પરાશ્રિત વ્યવહાર છે. સ્વાશ્રિત નિશ્ચય છે.”
(૭) પ્રવચનસારવ્યાખ્યામાં દિગંબરાચાર્ય અમૃતચન્દ્રજી તો એમ કહે છે કે “નિશ્ચયનય શુદ્ધદ્રવ્યનિરૂપક છે.. વ્યવહારનય અશુદ્ધદ્રવ્યનિરૂપક છે.”
(૮) “જૈન યુનિવર્સિટી' નામની વેબસાઈટમાં નવી પરિભાષામાં જણાવેલ છે કે “નિશ્ચયનય આત્મકલ્યાણકારી = સ્વકલ્યાણકારી છે. તથા વ્યવહારનય વિશ્વકલ્યાણકારી છે. આ બાબત પણ અહીં