________________
८/२१
☼ निश्चय-व्यवहारलक्षणद्योतनम्
=
તિણઈ ભાષ્યઈ ભાખિઉં રે, આદરિઈ નિરધાર;
=
તત્ત્વારથ નિશ્ચય ગ્રહઈ રે, જનઅભિમત વ્યવહાર રે ।।૮/૨૧૫ (૧૨૯) પ્રાણી. (તિણઈ = ) તે માટઇં નિશ્ચય-વ્યવહારનું લક્ષણ ભાષ્યઈ વિશેષાવશ્યક (ભાખિä =) કહિઉં છઈં, “તિમ નિરધારો આદરવાઈ. “તત્ત્વાર્થપ્રાદી નો નિશ્ચય, તો મિમતાર્થપ્રાદી વ્યવહાર:' । व्यवहारे इव निश्चये गौणतालक्षण उपचारो यदि सम्मतः तर्हि विभिन्ना निश्चय-व्यवहारनयप्रवृत्तिः केन प्रकारेण आगमे दर्शिता ? इत्याशङ्कायामाह - ' विशेषे 'ति ।
विशेषावश्यकोक्ते ते आद्रियेतां ततः खलु ।
गृह्णाति निश्चयः तत्त्वं व्यवहारो जनोदितम् ।।८/२१ ।।
=
प्रकृते दण्डान्वयस्त्वेवम् - ततः विशेषावश्यकोक्ते ते (= निश्चयव्यवहारलक्षणे) खलु आद्रिયેતામ્। નિશ્વયઃ તત્ત્વ મૃતિ। વ્યવહાર: (તુ) નનોવિતમ્ (અર્થ વૃતિ) ।।૮/૨૧|| ततः = तस्मात् कारणाद् विशेषावश्यकोक्ते विशेषावश्यकभाष्यगदिते ते - व्यवहारनयलक्षणे खलुः = एव आद्रियेताम् । तदेवाह - निश्चय: नयः तत्त्वं युक्तिसिद्धम् आन्तरिकं मिथ्याऽऽरोपशून्यं पदार्थस्वरूपं गृह्णाति । “तत्त्वम् ( स. प. ५२ ) इति सप्तपदार्थ्यां शिवादित्यमिश्रः । “ अतस्मिन् तदध्यवसायः आरोपः। तद्रहितं वस्तुनः का स्वरूपं तत् तत्त्वम्” (स.प. ५२ वृ. पृ. ११४) इति सप्तपदार्थीवृत्तौ जिनवर्धनसूरिः । प्रकृते मिथ्याऽऽरोपं
=
अनारोपितं रूपम्”
.
=
१०६९
=
निश्चय
परमार्थं
=
અવતરલિકા :- નિશ્ચયમાં જો વ્યવહારની જેમ ગૌણતા સ્વરૂપ ઉપચાર માન્ય હોય તો નિશ્ચયની અને વ્યવહારની અલગ પ્રવૃત્તિ આગમમાં કેમ દર્શાવેલી છે ? આ શંકાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે કે :* નિશ્ચય-વ્યવહાર નયને ઓળખીએ ♦
4
[9]>
♦ પુસ્તકોમાં ‘તત્ત્વઅર...' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 8 P(૨)માં ‘જિન' પાઠ. ♦ લા.(૨)માં ‘એ પદનો અર્થ ભિન્ન લિખાણી છઈ તિમ નિરધારો.' પાઠ. ↑ પુસ્તકોમાં ‘આદિરનઈં' પાઠ નથી. કો.(૧૨)માં છે.
શ્લોકાર્થ :- તેથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ નિશ્ચય-વ્યવહારના લક્ષણને જ આદરવા. નિશ્ચય તત્ત્વને ગ્રહણ કરે છે. વ્યવહાર લોકસંમત અર્થને ગ્રહણ કરે છે. (૮/૨૧)
વ્યાખ્યાર્થ :- તે કારણથી વિશેષાવશ્યકભાષ્યમાં દર્શાવેલ નિશ્ચયનયનું લક્ષણ અને વ્યવહારનયનું લક્ષણ જ આદરવા યોગ્ય છે. ગ્રંથકારશ્રી તે જ જણાવે છે. નિશ્ચયનય પદાર્થના તત્ત્વને = યુક્તિસિદ્ધ ! પારમાર્થિક, મિથ્યા આરોપથી રહિત એવા આંતરિક સ્વરૂપને ગ્રહણ કરે છે. સપ્તપદાર્થી ગ્રંથમાં વૈશેષિકાનુયાયી શિવાદિત્ય મિશ્ર જણાવે છે કે ‘વસ્તુનું અનારોપિત સ્વરૂપ એ તત્ત્વ છે.' આની સ્પષ્ટતા કરતાં જિનવર્ધનસૂરિએ સપ્તપદાર્થીવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘જે પદાર્થ જે સ્વરૂપે ન હોય તે સ્વરૂપનો તેમાં અધ્યવસાય = બોધ થાય તે આરોપ કહેવાય. આવા પ્રકારના આરોપથી = ભ્રમથી રહિત એવું વસ્તુનું જે સ્વરૂપ હોય તે તત્ત્વ કહેવાય.' તેથી પ્રસ્તુતમાં જે નય મિથ્યા આરોપને છોડીને, આગમ મુજબ, મુખ્ય-ગૌણભાવથી વણાયેલ હોય તે રીતે યુક્તિસિદ્ધ પદાર્થના પારમાર્થિક = અભ્રાન્ત સ્વરૂપનો