SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१९ ☼ निष्प्रयोजनाङ्गीकारो निरर्थकः १०५७ उपनयाः पूर्वोक्तेषु (६/१२) देवचन्द्रवाचकोपदर्शितेषु द्विविधव्यवहारनयाऽवान्तरभेदेषु यथायोगं समवतरन्तीति प न तेषां स्वातन्त्र्येण कल्पनाऽर्हतीत्यवधेयम् । रा 1. प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अनावश्यकैकवस्तुस्वीकारोऽनेकानावश्यकवस्तुस्वीकारनिमित्ततामापद्येतेति कृत्वा यथा अनावश्यकाऽनधिकृतमेकमपि प्रवर्तनम्, चिन्तनम् उच्चारणं वा न स्यात् तथा सततं जागरितव्यमित्युपदेशोऽत्र लभ्यते । तादृशोपदेशानुसरणेन “ सुराऽसुर-नराणं सव्वद्धापिंडिआई सोक्खाइं जस्साऽणंतभागे न भवंति ” ( स.सा.ना. ९) इति समयसारे देवानन्दसूरिभिः वर्णितं सिद्धसुखं कृ પાર્શ્વવર્તિ સ્થાપ્૮/૧૬ ।। र्णि અવાન્તર ભેદોમાં યથાયોગ્ય રીતે સમવતાર થઈ જાય છે. આ રીતે નૈગમાદિ સાત મૂળનયમાં રહેલ ત્રીજા નયના જ ભેદ-પ્રભેદોમાં ઉપનયોનો સમાવેશ થઈ જતો હોય તો તેનાથી સ્વતંત્રરૂપે ત્રિવિધ ઉપનયની કલ્પના દેવસેનજીએ શા માટે કરવી પડે ? તે વ્યાજબી નથી. આ વાત ખ્યાલમાં રાખવી. * બિનઅધિકૃત ચેષ્ટા છોડીએ આધ્યાત્મિક ઉપનય :- સ્વતંત્રપણે બિનજરૂરી એક વસ્તુનો સ્વીકાર એ હકીકતમાં અનેક અનાવશ્યક અનર્થકારી વસ્તુના સ્વીકારમાં નિમિત્ત બની જાય છે. આવું જાણીને બિનજરૂરી બિનઅધિકૃત એક પણ ચેષ્ટા કે ચિંતન કે શબ્દોચ્ચારણ ન થઈ જાય તેની સતત સાવધાની રાખવાનો પવિત્ર આધ્યાત્મિક સંદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા સંપ્રાપ્ત થાય છે. તેવા આધ્યાત્મિક સંદેશને અનુસરવાથી સમયસાર ગ્રંથમાં શ્રીદેવાનંદસૂરિજીએ વર્ણવેલ સિદ્ધસુખ પડખે આવી જાય. ત્યાં જણાવેલ છે કે ‘દેવ, દાનવ, માનવના સર્વ કાળના ભેગા કરેલા સુખો સિદ્ધસુખના અનંતમાં ભાગની પણ તુલનામાં આવતા નથી.’ (૮/૧૯) લખી રાખો ડાયરીમાં......≈ ઉકળાટ-કકળાટ-ખખડાટ-ધમધમાટ-તમતમાટ... આ બધા છે અતૃપ્ત વાસનાના અજીર્ણ. પ્રશાન્ત ઉપાસના સુપાચ્ય છે, રિ-એક્શનલેસ છે. · • વાસના ક્લેશ-સંક્લેશ સર્જે છે. ઉપાસના ક્લેશશૂન્ય પ્રસન્નતાને લહેરાવે છે. • વાસના પોતાના પ્રેમ વર્તુળમાં એક-બે વ્યક્તિને સમાવી જગત આખાની બાદબાકી કરે છે. ઉપાસના પોતાના વાત્સલ્યવર્તુળમાં તમામનો સમાવેશ કરે છે. 1. सुराऽसुर-नराणां सर्वाद्धापिण्डितानि सौख्यानि यस्याऽनन्तभागे न भवन्ति । પિની પોતાનું
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy