SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ १०५४ ० अतिरिक्तोपप्रमाणापादनम् । ८/१९ (નહીં તો =) “ઈમ કરતાં નયભેદનઈ જો ઉપનય કરી માનસ્યો તો, “સ્વ-પરવ્યવસાયિ જ્ઞાનં પ્રમાણ (ન.ત.૧/૨) એ લક્ષણઈ લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણનો (ભેદક) એકદેશ મતિજ્ઞાનાદિક અથવા તદેશ અવગ્રહાદિક જ તેહનઈ ઉપપ્રમાણ પણિ થાય. તિમ) કાં નથી કહતાં ? कमपि प्रस्थकरूपेण मन्यते । सङ्ग्रहो हि संस्तारकसमारूढमपि वसतिविधया स्वीकुरुते । ऋजुसूत्रश्च सा स्वकीय-साम्प्रतकालीनं जलाहरणादिक्रियाशून्यमपि कम्बुग्रीवादिमत्पदार्थं घटत्वेनोररीकुरुते। उत्तरनयवक्तव्यताश्रवणेन एते पूर्ववर्तिनः सर्वे हि प्रकारान्तरेण उपचारा एव ज्ञेया इति दिक् । विपक्षबाधमाचष्टे - अन्यथा = उपनयस्य नयान्तर्भूतत्वेऽपि नयसङ्कीर्णतानिरासाय पार्थक्येन उपनये नयप्रकारता सम्मता स्यात् तर्हि उपप्रमाणस्य प्रमाणान्तर्भूतत्वेऽपि प्रमाणविषयसङ्कीर्णताऽपाकरणाय पार्थक्येन उपप्रमाणे प्रमाणस्य प्रकारता स्याद् एव। सोऽयमजां निष्काशयतः પણ અહીં ગ્રહણ કરી લેવું. કેમ કે નૈગમાદિ નયમાં પણ ઉપચારનો સ્વીકાર કરવામાં આવેલ છે. નૈગમનય પ્રસ્થકના સંકલ્પ વગેરેને પણ પ્રસ્થક તરીકે માને છે. સંગ્રહનય સંથારા ઉપર બેસેલ દેવદત્ત વગેરેને “વસતિતરીકે સ્વીકારે છે. ઋજૂસૂત્રનય સ્વકીય વર્તમાનકાલીન જલાહરણાદિક્રિયાશૂન્ય એવા પણ કંબુગ્રીવાદિમાન્ પદાર્થને ઘટ તરીકે સ્વીકારે જ છે. તે તે નયના ઉત્તરવર્તી નયોના અભિપ્રાયને સાંભળવાથી - જાણવાથી ઉપરોક્ત પૂર્વવર્તી બધા મંતવ્યો બીજી રીતે ઉપચારસ્વરૂપે જ જાણવા યોગ્ય છે. અહીં જે કહેવાયેલ છે તે તો દિશાસૂચન માત્ર છે. તે મુજબ હજુ આગળ વિચારી શકાય તેમ છે. વ્યવહારનયમાં ઉપચાર વૈવિધ્ય 9 સ્પષ્ટતા :- નૈગમાદિ મૂલ નયમાં જે ત્રીજો વ્યવહારનય છે, તે અવારનવાર ઉપચાર કરીને પોતાનું મંતવ્ય જણાવે છે. કારણમાં કાર્યનો ઉપચાર, આધારનો આધેયમાં ઉપચાર, નિકટના ભવિષ્યકાળમાં વર્તમાન કાળનો ઉપચાર... આવા અનેકવિધ ઉપચારો કરીને વ્યવહારનય ‘કાયુઃ કૃત, “મીઃ શાન્તિ', “M Tચ્છામિ' ઈત્યાદિ વાક્યપ્રયોગો કરે છે. સભૂત વ્યવહાર, અસદૂભૂત વ્યવહાર વગેરે . ઉપનયો પણ ઉપચાર કરીને પ્રવૃત્તિ કરતા હોવાથી તે ત્રણેય ઉપનયોનો વ્યવહારનયમાં સમાવેશ થઈ શકે છે. નૈગમાદિ નો પણ ઉપચારને માન્ય કરે છે. માટે ઉપનયોને નૈગમ, વ્યવહાર આદિ નય કરતાં જુદા દર્શાવવાની દેવસેનજીની પ્રવૃત્તિ વ્યાજબી નથી. તેવું અહીં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે. શંકા :- સદ્દભૂત વ્યવહાર વગેરે નયના જ પ્રકાર છે. નયના એક જાતના પ્રકાર હોવાથી જ તે ત્રણેયને ઉપનય તરીકે અલગ દર્શાવ્યા છે. 5 ઉપનયની જેમ ઉપપ્રમાણ પણ સ્વીકાર્ય બનશે . સમાધાન :- (વિપક્ષ) ઉપરોક્ત માન્યતા બાધિત થાય છે. તે આ રીતે - જો ઉપનયનો નયમાં અંતર્ભાવ થવા છતાં નયોમાં સંકીર્ણતાને (= ખીચોખીચપણાને) હટાવવા માટે ઉપનયમાં સ્વતંત્રરૂપે નયભેદરૂપતા = નયપ્રકારતા માન્ય કરવામાં આવે તો ઉપપ્રમાણનો પ્રમાણમાં અંતર્ભાવ થવા છતાં પ્રમાણમાં વિષયગીચતાને (= સંકીર્ણતાને) દૂર કરવા માટે ઉપપ્રમાણને પ્રમાણનો પ્રકાર = ભેદ માનવાની આપત્તિ * પુસ્તકોમાં “ઈમઈ” પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy