________________
१०३६ • नवनयविभागमीमांसा ।
८/१७ ભિન્ન પ્રયોજન “વિણ કહિયા રે, સાત મૂલનય સૂત્ર;
*તિર્ણિ અધિક્ કિમ કહિઉં રે, રાખિ નિજાર સૂત્ર રે I૮/૧૭ (૧૨૫) પ્રાણી. ઈહાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકઈ ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. તે માટ$ '“સત્ત મૂનાથા પન્ના” देवसेनस्य सूत्राऽऽशातनामेव ग्रन्थकृदुपदर्शयति - ‘भिन्ने'ति ।
भिन्नप्रयोजनाऽभावे सूत्रोक्तं नयसप्तकम्।
सूत्रं निजगृहे क्षिप्त्वाऽधिकं किमुच्यते त्वया।।८/१७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सूत्रोक्तं नयसप्तकं (प्रसिद्धम्)। भिन्नप्रयोजनाऽभावे निजगृहे सूत्रं - क्षिप्त्वा त्वया किम् अधिकमुच्यते ?।।८/१७ ।। કરી સૂત્રો = “તે વુિં તં ? સત્ત મૂળયા પાત્તા / તે નદી - ને, સંદે, વવદારે, ૩નુસુ, क सद्दे, समभिरूढे, एवंभूए” (अनु.द्वा.सू.१५२) इत्येवम् अनुयोगद्वारसूत्रेण पूर्वोक्तेन (८/९) प्रदर्शितं
नयसप्तकं प्रसिद्धम् । विबुधविमलसूरिभिश्चापि सम्यक्त्वपरीक्षायां “नैगम-सङ्ग्रहौ ज्ञेयौ, व्यवहारर्जुसूत्रको । शब्द-समभिरूढैवम्भूताः सप्त नयाः स्मृताः ।।” (स.प.१६) इत्येवमुक्तम्। जैनस्याद्वादमुक्तावल्यां (४/५) यशस्वत्सागरस्याप्ययमेवाभिप्रायः। तदुक्तं नयकर्णिकायां विनयविजयवाचकवर्येण अपि “नैगमः सङ्ग्रहश्चैव व्यवहारर्जुसूत्रको। शब्दः समभिरूढ-वम्भूतौ चेति नयाः स्मृताः ।।” (न.क.२) इति । भिन्नप्रयोजनाऽभावे =
અવતરણિકા - નવ પ્રકારના નયના પ્રકાર બતાવનાર દિગંબર દેવસેનજીને ગ્રંથકાર આગમની આશાતનાસ્વરૂપ દોષને જ દેખાડે છે -
e મૂળ નચ સાત : અનુયોગદ્વાર છે શ્લોકાર્થ :- અનુયોગદ્વારસૂત્રમાં સાત નય બતાવેલા છે. અલગ પ્રયોજન ન હોવા છતાં પોતાના ઘરમાં આગમસૂત્રને રાખી મૂકીને તમે કેમ અધિક પ્રતિપાદન કરો છો ? (૮/૧૭)
વ્યાખ્યાર્થ :- પૂર્વોક્ત (૮૭) અનુયોગદ્વારસૂત્ર સંદર્ભમાં જણાવેલ છે કે “નય કેટલા છે? સાત મૂલ નય બતાવેલા છે. તે આ રીતે - (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત નય.’ આ રીતે સાત નય આગમપ્રસિદ્ધ છે. વિબુધવિમલસૂરિજીએ પણ સમ્યકત્વપરીક્ષા પ્રકરણમાં નૈગમાદિ સાત નવો જણાવેલ છે. જૈન સ્યાદ્વાદમુક્તાવલીમાં યશસ્વત્સાગરજીનો પણ આ જ અભિપ્રાય છે. નયકર્ણિકા ગ્રંથમાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે પણ સાત નો જણાવેલ છે. શાસ્ત્રકારોના પ્રયોજન કરતાં ભિન્ન પ્રયોજન ન હોવા છતાં હે દેવસેનજી ! સાત નયનું પ્રતિપાદન કરનારા મૂન પુસ્તકોમાં ‘વિન’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. લી.(૧)માં “નવિ' પાઠ છે. મો.(૨)માં “ધૂલ...' અશુદ્ધ પાઠ.
તિણિ = તિણઈ = તેણઈ = તેણે કરી = તે કારણે (આધારગ્રંથ- હરિવલ્લભ ભાયાણી સંપાદિત તેરમા-ચૌદમા શતકના ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્યો, નેમિરંગરત્નાકરછંદ, કવિ લાવણ્ય સમયની લઘુકાવ્યકૃતિઓ, ધ વીસળદેવ રાસ, પ્રકા. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, કેમ્બ્રિજ, ૧૯૭૬, ષડાવશ્યક બાલાવબોધ) * શાં.માં ‘ભાષિઈ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. 1. સત નૂતનયા: પ્રજ્ઞતા; 2. અય દિં તે નથી ? સત નૂતનયા: પ્રજ્ઞત તદ્ યથા - નામ:, સદ, ચવદાર , શ્નનુસૂત્ર, શત:, સામમિત:, gવમૂત: |