SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ * नवनयविभागव्यवच्छेदः ८/१६ १०२२ 4. હિવઈ કોઇ કહસ્યઇ જે “નીવાનીવા તત્ત્વમ્ - ઇમ કહતાં અનેરાં તત્ત્વ આવ્યાં. તો પણિ ૭ તત્ત્વ, ૯ તત્ત્વ જિમ કહિઈ છઈં, તિમ દ્રવ્યાર્થિ-પર્યાયાધિજી નો' ઈમ કહતાં અનેરા નય આવઈ છઈ, તોહિં અમ્હે સ્વપ્રક્રિયાઈ નવ નય કહિસ્યું.” प इत्यपि विभागवाक्यं प्रमाणं स्यात् । यद्वा 'जीवाः संसारिणः सिद्धाः' इति त्रिधा विभागः प्रसज्येत। न चैवं भवति। तस्माद् नयत्वसाक्षाद्व्याप्यौ तु द्वौ धर्मो, नयत्वव्याप्यव्याप्याः तु त्रयः चत्वारश्च धर्मा इत्येवाभ्युपगमः श्रेयान् । म ननु निरुक्तरीत्या ‘जीवाऽजीवौ तत्त्वमित्युक्तौ आश्रवादीनि अवान्तरतत्त्वान्येवेति न्यायप्राप्तं तथापि “जीवाऽजीवाऽऽस्रव-बन्ध-संवर-निर्जरा-मोक्षास्तत्त्वम्” (त.सू.१/४) इत्येवम् उमास्वातिवाचकैः तत्त्वार्थसूत्रे मूलतत्त्वानि एव सप्तेति दर्शितम् । तद्वदेव ' द्रव्यार्थिक- पर्यायार्थिको नयौ' इत्युक्तौ नैगमादयोऽवान्तरनया एवेति न्यायप्राप्तं तथापि वयं दिगम्बराः स्वप्रक्रियया 'नव मूलनयाः' इति वक्ष्याम इति चेत् ? प्रज्ञापनासूत्रे “પન્નવળા સુવિજ્ઞાપન્નત્તા। તું નહીં - (૧) નીવપન્નવાય (૨) અનીવપન્નવા 1 નવમ્, આ પ્રમાણે જીવવિભાગ દર્શાવવામાં આવે તો તે વાક્યને પણ પ્રમાણભૂત માનવું પડશે. અથવા ‘જીવ, સંસારી, સિદ્ધ' આ ત્રિવિધ વિભાગને પણ પ્રામાણિક માનવો પડશે. પરંતુ તેવું તો શાસ્ત્રકારોને માન્ય નથી. તેથી નયત્વના સાક્ષાર્ વ્યાપ્ય બે ધર્મ દ્રવ્યાર્થિકત્વ અને પર્યાયાર્થિકત્વ. તથા નયત્વવ્યાપ્ય તે બે ગુણધર્મના વ્યાપ્ય નૈગમત્વાદિ ત્રણ ધર્મો અને ઋજુસૂત્રત્વાદિ ચાર ધર્મો - આ પ્રમાણે સ્વીકાર ક૨વો તે જ શ્રેયસ્કર છે. તેથી ‘મૂલનય દ્વિવિધ - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્યાર્થિક ત્રિવિધ નૈગમાદિ પર્યાયાર્થિક ચતુર્વિધ ઋજુસૂત્રાદિ' - આ મુજબ નયવિભાગવાક્ય વધુ વ્યાજબી છે. * નવનયસમર્થન : પૂર્વપક્ષ CI દિગંબર :- (નJ.) તમે નયવિભાગવાક્યનો ‘બે મૂલનય દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય’ - આમ નિર્દેશ કરીને ‘નૈગમાદિ ત્રણ દ્રવ્યાર્થિકનય અને ઋજુસૂત્રાદિ ચાર પર્યાયાર્થિકનય’ - આ રીતે અવાન્તર નયવિભાજન કરો છો તો તે જ પદ્ધતિએ તત્ત્વવિભાગવાક્યનો ‘જીવ અને અજીવ મૂલતત્ત્વ' - આવો નિર્દેશ કરીને ‘તેના અવાન્તર ભેદ આશ્રવ, સંવર વગેરે’ આ પ્રમાણે નિર્દેશ કરવો ન્યાયસંગત સ્વામી = મોક્ષ યુક્તિસંગત બનવો જોઈએ. તેમ છતાં વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજે તે પ્રમાણે મૂલ તત્ત્વનો અને અવાન્તર તત્ત્વનો નિર્દેશ કર્યો નથી. પરંતુ ‘જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને આ તત્ત્વ છે' - આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં તેઓશ્રીએ મૂલ તત્ત્વ જ સાત દર્શાવ્યા છે. તે જ રીતે જો અમે દિગંબરો ‘મૂલનય બે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક' - આવું કહીએ તો નૈગમ વગેરે સાત નયો મૂલનયના અવાન્તર ભેદસ્વરૂપ જ બને - આ વાત ન્યાયસંગત છે. તેમ છતાં ઉમાસ્વાતિજી મહારાજની જેમ અમે દિગંબર પ્રક્રિયાથી ‘નવ મૂળનયો છે' - એવું કહીશું. આવું કહેવામાં શું વાંધો ? * નવનયનિરાકરણ : ઉત્તરપક્ષ શ્વેતાંબર :- (મેવ.) આ વાત વ્યાજબી નથી. કારણ કે પ્રજ્ઞાપનાસૂત્રમાં ‘પ્રજ્ઞાપના (= તત્ત્વપ્રરૂપણા) - - ૪ શાં.માં ‘ફક્ત સાત તત્ત્વ’ પાઠ. ♦ ‘જિમ’ પદ પુસ્તકોમાં નથી. કો.(૭+૯+૧૨+૧૩) + સિ. + આ.(૧)માં છે. 1. પ્રજ્ઞાપના દ્વિવિધા પ્રજ્ઞપ્તા/તર્યા - (૨) નીવપ્રજ્ઞાપના ૬ (ર) અનીવપ્રજ્ઞાપના ૬/
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy