SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१५ ० द्रव्यार्थिकादौ नैगमादिसमावेश: 0 १०१३ તિણ=) તે માટઇં કિહાંઈક ભિન્ન વિષયપણાથી (તેત્ર) નૈગમનય (તેથી) ભિન્ન (=અલગો) કહિઓ. એ તો (દોઈs) ૨ નય દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નૈગમાદિક નયથી અભિન્નવિષય છઈ, તો તે અલગા કરિનઈ નવ ભેદ નયના કિમ કહિઈ ? તિ ૧૨૩મી ગાથાર્થ II૮/૧પો ३४ त.श्लो.वा.न.वि.३८) इति तत्त्वार्थश्लोकवार्त्तिकान्तर्गतनयविवरणे विद्यानन्दोक्तिरपि व्याख्याता, युगपद् ... गौण-मुख्यभावेन सामान्य-विशेषोभयग्राहिनैगमविशेषस्य केवलसामान्यग्राहकसङ्ग्रह-केवलविशेषग्राहिव्यवहारनयाभ्यां भेदादित्यवधेयम् । परम् इमो द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ तु नैगमादिभ्यः सप्तनयेभ्यः अविभिन्नविषयौ = अपृथग्गोचरौ म मतौ। ततो नैगमादिभ्यः सप्तभ्यः पृथक् कृत्वा कथं बधिरकर्णजपन्यायेन निष्फला नवनयभेदप्ररूपणा देवसेनेन क्रियते? नैगमादिनयेभ्यः विषयभेदविरहादेव तयोः नैगमादीनां सप्तानां सङ्ग्रहादीनां वा षण्णां नयानां समवतारः तर्काऽऽगमविहितः निराबाधः । “तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवायरणी। दव्वढिओ य पज्जवनओ य सेसा वियप्पा सिं ।।” (स.त.१/३) इत्येवं पूर्वोक्त(२/१२)सम्मतितर्कगाथायां જણાવેલ છે કે “નૈગમનયનો સંગ્રહ કે વ્યવહાર નયમાં સમાવેશ થઈ શક્તો નથી. કારણ કે સંગ્રહનય નૈગમનયના ફક્ત એક સામાન્ય અંશનું જ ગ્રહણ કરવામાં તત્પર છે. તથા વ્યવહાર નૈગમનયના ફક્ત એક વિશેષ અંશનું જ ગ્રહણ કરવામાં તત્પર છે. જ્યારે નૈગમનય તો સામાન્ય અને વિશેષ - આમ બે અંશનું ગ્રહણ કરે છે. વિદ્યાનંદસ્વામીએ જે પ્રસ્તુત કથન કરેલ છે, તેની પણ સ્પષ્ટતા અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. આશય એ છે કે ગૌણ-મુખ્યભાવથી એકીસાથે સામાન્ય -વિશેષ ઉભયવિધ ગુણધર્મને ગ્રહણ કરનાર નૈગમનય ખરેખર સંગ્રહ-વ્યવહાર ન કરતાં જુદો પડી જાય છે. કારણ કે સંગ્રહનય કેવલ સામાન્ય અંશનો ગ્રાહક છે. તથા વ્યવહારનય કેવલ વિશેષ અંશનો , ગ્રાહક છે. આ નવો તર્ક પણ વિદ્વાનોએ ખ્યાલમાં રાખવો. સાત નયથી દ્રવ્યાથિકાદિ પૃથક્ નથી : (ર) ઉપરોક્ત વિચારણા દ્વારા સ્પષ્ટ થાય છે કે નૈગમનનો સંગ્રહ કે વ્યવહાર ન માં પૂર્ણતયા છે સમાવેશ થઈ શકતો ન હોવાથી નૈગમ વગેરે સાત નયનો વિભાગ બતાવવો વ્યાજબી જ છે. પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિષય તો નૈગમાદિ સાત નિયોના વિષય કરતાં જુદો નથી જ. તેથી નૈગમાદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને દેવસેનજી શા માટે જુદા પાડીને નવ પ્રકારના મૂલ નયની પ્રરૂપણા કરે છે ? તે સમજાતું નથી. બહેરા માણસના કાનમાં મંત્ર ફૂંકવા જેવી તે પ્રરૂપણા નિષ્ફળ છે. નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષય જુદા ન હોવાના લીધે તે બન્ને નયમાં નૈગમાદિ સાત નયોનો કે સંગ્રહ વગેરે છ નયોનો સમાવેશ આગમશાસ્ત્રમાં અને તર્કશાસ્ત્રમાં માન્ય કરેલ છે, તે નિર્દોષ જ છે. પૂર્વોક્ત(૨/૧૨) સમ્મતિતર્કગાથામાં શ્રીસિદ્ધસેનદિવાકરજીએ પણ જણાવેલ છે કે “તીર્થકરના વચનોના વિષયભૂત સામાન્યપદાર્થના ફ્લાવાની મૂળથી વ્યાખ્યાને કરનાર 1. तीर्थकरवचनसङ्ग्रह-विशेषप्रस्तारमूलव्याकरणी। द्रव्यार्थिकश्च पर्यवनयश्च शेषाः विकल्पाः तयोः।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy