SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१५ • वादिदेवसूरिमतप्रकाशनम् । १००९ समस्ति एव। ततश्च प्रदेशाधुदाहरणबलेन नैगम-सङ्ग्रह-व्यवहारनयानां कथञ्चिद् विषयभेदात् सङ्ग्रह-व्यवहाराभ्यां नैगमो भिद्यते । ततः = तस्मात् कारणात् ताभ्यां = सङ्ग्रह-व्यवहाराभ्यां सः = नैगमनयः विभिन्नः कथितः । इदन्तु आगमाभिप्रायेण ज्ञेयम् । स्याद्वादरत्नाकरकृतः (स्या.रत्ना.७/५३/पृष्ठ-१०७०) वादिदेवसूरेः अभिप्रायेण तु प्रस्थकोदाहरणेऽपि । नैगम-व्यवहारनययोः विषयभेदः समस्त्येवेति पूर्वं चतुर्थशाखायां (४/१३) दर्शितमेव । अतः तार्किकमते म प्रदेश-प्रस्थकोदाहरणयोः नैगम-सङ्गह-व्यवहाराणां विषयभेदाद् नैगमो नयः सङ्ग्रह-व्यवहाराभ्यां भिद्यते = अतिरिच्यते। ततः = तस्मात् कारणात् ताभ्यां = सङ्ग्रह-व्यवहाराभ्यां सः = नैगमनयः વિમિત્ર = પૃથ| શેયર प्रस्थकौदनाद्युदाहरणाऽपेक्षयैव वादिदेवसूरिभिः स्याद्वादरत्नाकरे “अनिष्पन्नाऽर्थसङ्कल्पमात्रग्राही नैगमः” (ા.રત્ના.૭/૭) રૂત્યાધુનિવધેયમ્ यद्यपि नरकावासप्रतिष्ठानोदाहरणे नैगमादीनां त्रयाणां नयानामभिप्रायो न भिद्यते । तदुक्तं તથા પ્રદેશ ઉદાહરણમાં તો નૈગમ, સંગ્રહ અને વ્યવહાર - આ ત્રણેય નયોનો અભિપ્રાય પરસ્પર અલગ જ છે. આમ પ્રદેશ વગેરે ઉદાહરણમાં પોતાનું સ્વતંત્ર મંતવ્ય દર્શાવનારા નૈગમનયનો સંગ્રહ અને વ્યવહાર નયમાં સમાવેશ થઈ શકતો ન હોવાથી પ્રદેશ આદિ દષ્ટાન્તના બળથી આગમમાં સંગ્રહ અને વ્યવહાર નય કરતાં નૈગમનયને જુદો દર્શાવેલ છે. આ વાત આગમના અભિપ્રાયથી જાણવી. (સ્વા.) જ્યારે સ્યાદ્વાદરત્નાકરના કર્તા વાદિદેવસૂરિજી મહારાજના અભિપ્રાયથી તો પ્રદેશ દૃષ્ટાંતની જેમ પ્રસ્થક ઉદાહરણમાં પણ નૈગમનયન અને વ્યવહારનયના વિષયમાં તફાવત છે જ. પૂર્વે ચોથી શાખાના તેરમા શ્લોકની વ્યાખ્યામાં આ વાત દર્શાવેલ જ છે. આથી તાર્કિકમત મુજબ વિચાર કરીએ તો પ્રદેશ ઉદાહરણમાં અને પ્રસ્થક ઉદાહરણમાં નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયનો વિષય જુદો હોવાથી સંગ્રહ અને વ્યવહાર નય કરતાં નૈગમનય અતિરિક્ત = સ્વતંત્ર સિદ્ધ થાય છે. તે કારણે છે સંગ્રહ અને વ્યવહાર કરતાં નૈગમનયને જુદો જાણવો. સંગ્રહ-વ્યવહાર કરતાં નૈગમ સ્વતંત્રનય : શ્રીવાદિદેવસૂરિ (પ્રસ્થ.) પ્રસ્થક ઉદાહરણ તથા પૂર્વે (૬/૧૦) જણાવેલ ભાતનું ઉદાહરણ વગેરેની અપેક્ષાએ શ્રીવાદિદેવસૂરિજીએ સ્યાદ્વાદરત્નાકરમાં જણાવેલ છે કે “અનિષ્પન્ન પદાર્થના સંકલ્પમાત્રને પણ નૈગમનય પોતાના મુખ્ય વિષય (=પ્રસ્થકાદિ) તરીકે ગ્રહણ કરે છે.” મતલબ કે “પ્રસ્થકાદિ ઉદાહરણમાં સંગ્રહવ્યવહાર કરતાં નૈગમ જુદો પડે છે.” આ વાત તેઓશ્રીના મનમાં સ્પષ્ટપણે રહેલી હોવાથી જ તેઓશ્રીએ ત્યાં નૈગમનું ઉપરોક્ત સ્વરૂપ દર્શાવેલ છે. વિજ્ઞ વાચકવર્ગે આ બાબતને ખ્યાલમાં રાખવી. $ ત્રિવિધ નરકપ્રતિષ્ઠાન વિચાર (૧) જો કે નરકાવાસ ક્યાં રહેલ છે આ અંગેના ઉદાહરણમાં નૈગમ વગેરે ત્રણેય નયોનો
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy