________________
८/१४ ० षड्विधपर्यायार्थिकेऽतिरिक्तविषयग्राहकत्वाऽभावः । ९९३
જે ૬ ભેદ પર્યાયાર્થિકના દેખાડ્યા, તે સર્વ ઉપચરિતાનુપચરિતવ્યવહાર, શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રાદિકમાંહિ ર. આવઇં. (न.च.सा.पृ.१८२) इत्यादिकं देवचन्द्रवाचककृतनयचक्रसारतो विज्ञेयम्। ततश्च देवसेनस्य सप्तदश प पर्यायार्थिकभेदाः समापद्येरन् । ___ सूक्ष्मदृष्ट्या वक्ष्यमाण(१४/३-७+१५-१६)शुद्धाऽशुद्धद्रव्यव्यञ्जनपर्याय-शुद्धाऽशुद्धगुणव्यञ्जनपर्याय-शुद्धाऽशुद्धद्रव्यार्थपर्याय-शुद्धाऽशुद्धगुणार्थपर्याय-सजातीयपर्याय-विजातीयपर्याय-स्वभावगुणपर्याय न -विभावगुणपर्याय-सूक्ष्मपर्याय-बादरपर्यायग्राहकत्वादिभेदेन तद्विभजने तु ततोऽप्यधिका भेदाः प्रसज्येरन्। श તો દેવસેનમતે પર્યાયાર્થિકન વિભાગમાં ન્યૂનતા દોષ દુર્વાર જ બનશે. “નામનિક્ષેપના બે ભેદ છે – (૧) સહજ નામનિક્ષેપ અને (૨) સાંકેતિક નામનિક્ષેપ. સ્થાપના નિક્ષેપના પણ બે ભેદ છે. (૧) સહજ સ્થાપનાનિલેપ અને (૨) આરોપજન્ય સ્થાપનાનિષેપ...” ઇત્યાદિ બાબત ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીરચિત નયચક્રસાર પ્રકરણમાંથી જાણી લેવી. આશય એ છે કે પર્યાયાર્થિકના સત્તર ભેદો દેવસેનજીએ માન્ય કરવા પડશે.
આ સત્તા પર્યાયાર્થિકનચનો નિર્દેશ આ સ્પષ્ટતા :- પર્યાયાર્થિકનયના જે સત્તર ભેદોની આપત્તિ દેવસેનમતમાં અહીં જણાવેલ છે, તેના નામ નીચે મુજબ સમજવા. (૧) અનાદિનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય (૧૦) કર્મોપાધિસાપેક્ષ અનાદિ-અનન્ત અશુદ્ધ પર્યાયાર્થિકનય (૨) સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય
(૧૧) કર્મોપાધિસાપેક્ષ અનાદિ-સાન્ત અશુદ્ધ પર્યાયાર્થિક નય વ! (૩) અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય
(૧૨) કર્મોપાધિસાપેક્ષ સાદિ-અનન્ત અશુદ્ધ પર્યાયાર્થિક નય (૪) અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય
(૧૩) કર્મોપાધિસાપેક્ષ સાદિ-સાન્ત શુદ્ધ પર્યાયાર્થિક નય સે (૫) કર્મોપાધિરહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય (૧૪) નામનિક્ષેપગ્રાહક પર્યાયાર્થિક નય (૬) કર્મોપાધિરહિત નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય (૧૫) સ્થાપનાનિક્ષેપગ્રાહક પર્યાયાર્થિક નય (૭) કર્મોપાધિશૂન્ય સાદિ-સાન્ત શુદ્ધ પર્યાયાર્થિક નય (૧૬) દ્રવ્યનિક્ષેપગ્રાહક પર્યાયાર્થિક નય (૮) કર્મોપાધિશન્ય અનાદિ-સાન્ત શુદ્ધ પર્યાયાર્થિક નય (૧૭) ભાવનિક્ષેપગ્રાહક પર્યાયાર્થિક નય (૯) કર્મોપાધિસાપેક્ષ સાદિ-સાન્ત અશુદ્ધ પર્યાયાર્થિક નય
(સૂક્ષ્મ) હજુ સૂક્ષ્મદષ્ટિથી આગળ (૧૪/૩ થી ૭ + ૧૫-૧૬) બતાવવામાં આવશે તે (૧૮) શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય, (૧૯) અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય, (૨૦) શુદ્ધ ગુણવ્યંજનપર્યાય, (૨૧) અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય, (૨૨) શુદ્ધ દ્રવ્યાWપર્યાય, (૨૩) અશુદ્ધ દ્રવ્યાર્થપર્યાય, (૨૪) શુદ્ધ ગુણાર્થપર્યાય, (૨૫) અશુદ્ધ ગુણાર્થપર્યાય, (૨૬) સજાતીયપર્યાય, (૨૭) વિજાતીયપર્યાય, (૨૮) સ્વભાવગુણપર્યાય, (૨૯) વિભાવગુણપર્યાય, (૩૦) સૂક્ષ્મપર્યાય, (૩૧) બાદરપર્યાય વગેરેને ગ્રહણ કરવાની દૃષ્ટિએ પર્યાયાર્થિકનયનો વિભાગ વિચારવામાં આવે તો સત્તર કરતાં પણ ઘણાં વધુ પર્યાયાર્થિક પ્રકારોની આપત્તિ દેવસેનમતમાં મોટું ફાડીને ઊભી જ છે.