SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१३ ९६८ • ऋजुसूत्रे द्रव्यनिक्षेपग्राहकत्वसमर्थनम् । પન્યા' ૮/૧૩ll. (अनु.द्वा.सू.१५) इति अनुयोगद्वारसूत्रवचनं सिद्धसेनादितार्किकसूरिमतेन उपपादनीयम्, पर्यायास्तिकनयेन मुख्यद्रव्यांशस्यैव प्रतिक्षेपात्, न त्वौपचारिकस्यानुपयोगलक्षणस्य द्रव्यांशस्येति अस्मदेकपरिशीलितः पन्थाः इति महोपाध्याययशोविजयगणिवराः द्रव्य-गुण-पर्यायरासस्तबके प्राहुः । ___“नैतत् कमनीयम्, नामादिवदनुपचरितद्रव्यनिक्षेपदर्शनपरत्वादुक्तसूत्रस्य। न चेदेवम्, शब्दादिष्वपि कथञ्चिदुपचारेण द्रव्यनिक्षेपप्रसङ्गात्, “पुहत्तं नेच्छइ” (अनु.द्वा.१५) इत्यादिना अनुपयुक्तसामायिकाद्यावश्यकेषु पृथक्त्वनिषेधेऽपृथक्त्वेन द्रव्यविधेरावश्यकत्वात्, एकविशेषनिषेधस्य तदितरविशेषविधिपर्यवसायित्वादित्यादिस्तु जिनभद्रमुखारविन्दनिर्गलद्वचनमकरन्दसन्दर्भोपजीविनां ध्वनिः” (शा.वा.स्त.७/का.१७वृ./पृ.१०७) આવા પ્રકારનો ઉપચાર કરીને એક અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યક ઋજુસૂત્રનયના મતે એક દ્રવ્યઆવશ્યક છે. તેના મતે દ્રવ્યઆવશ્યકમાં અનેકત્વ ઈષ્ટ નથી' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રનું જે વચન ઉપલબ્ધ થાય છે તેની સંગતિ સિદ્ધસેન દિવાકરજી વગેરે તાર્કિક જૈનાચાર્યોના મતે થઈ શકે છે. આનું કારણ એ છે કે પર્યાયાસ્તિકનય મુખ્ય દ્રવ્ય અંશનો જ અપલાપ કરે છે. અનુપયોગસ્વરૂપ ઔપચારિક દ્રવ્ય અંશનો અમલાપ પર્યાયાસ્તિકનય કરતો નથી. આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રના સમર્થનનો માત્ર અમે ખેડેલો માર્ગ જાણવો. આ પ્રમાણે મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના સ્તબકમાં જણાવે છે. આ રીતે તાર્કિકમતનું મહોપાધ્યાયજી મહારાજે સમર્થન કર્યું છે. સૈદ્ધાતિકમતનું સમર્થન 3 (“નેત.) “પરંતુ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય માનીને અનુપયોગ સ્વરૂપ પારિભાષિક દ્રવ્યાંશને ૧ લઈને ઉપરોક્ત રીતે અનુયોગદ્વારસૂત્રનું તાર્કિકમતે સમર્થન કરવું વ્યાજબી નથી. આનું કારણ એ છે કે નામાદિ નિક્ષેપની જેમ આવશ્યકસંબંધી અનુપચરિત દ્રવ્ય નિક્ષેપને જ ઋજુસૂત્રનયનો વિષય બતાવવામાં માં ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્ર તત્પર છે. મતલબ કે “એક અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યક ઋજુસૂત્ર નયના મતે એક દ્રવ્ય આવશ્યક છે' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રમાં ઋજુસૂત્રના વિષયરૂપે સામાયિક આદિ આવશ્યકસંબંધી જે દ્રવ્યનિક્ષેપ દર્શાવેલ છે તે પારિભાષિક = ઔપચારિક દ્રવ્યાંશને દર્શાવવામાં તત્પર નથી. પરંતુ અનુપચરિત = વાસ્તવિક દ્રવ્યાંશને જણાવવામાં જ તે સૂત્ર તત્પર છે. જો “સામાયિક આદિ આવશ્યકસંબંધી અનુપચરિત દ્રવ્યનિક્ષેપ જુસૂત્રનયનો વિષય છે' - આવું દર્શાવવાનું અનુયોગદ્વારસૂત્રનું તાત્પર્ય માનવામાં ન આવે તો શબ્દાદિ નયોના વિષયમાં પણ કારણતા વગેરે સ્વરૂપ દ્રવ્યસાદેશ્યને લઈને કારણતાના આશ્રયમાં દ્રવ્યપદનો ઉપચાર કરીને શબ્દાદિ નયોમાં પણ દ્રવ્યનિક્ષેપને સ્વીકારવાની આપત્તિ દુર્વાર બનશે. બીજી વાત એ છે કે “પુદત્ત નૈઋ” ઇત્યાદિરૂપે ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રમાં અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યકોમાં = દ્રવ્યઆવશ્યકમાં પૃથક્વનો = અનેકત્વનો નિષેધ કરેલ છે. તેથી તે આવશ્યકનું અપૃથફરૂપે = એકદ્રવ્યરૂપે વિધાન કરવું અનિવાર્ય છે. કારણ કે કોઈ પણ સામાન્ય વસ્તુના એક વિશેષ અંશનો નિષેધ તેના અન્ય વિશેષ ગુણધર્મોનું વિધાન કરવામાં ફલિત થાય છે. આ પ્રમાણે શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણના મુખારવિંદમાંથી નીકળતા વચનાત્મક મકરંદના સંદર્ભ ઉપર નિર્ભર રહેવાવાળા વિદ્વાનોનો અવાજ છે.” તે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા 1, પૃથર્વ નેતા
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy