SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ९६४ • नयेषु निक्षेपचतुष्टयग्राहकत्वविमर्श: 0 ८/१३ ___ततश्च पर्यायार्थिकनयेन द्रव्यनिक्षेपाऽभ्युपगमे पर्यायार्थिकत्वव्याहतिः प्रसज्येत । तदुक्तं सिद्धसेनदिवाकरसूरिवरेणैव सम्मतितकें प्रथमकाण्डे '"नामं ठवणा दविए त्ति एस दव्वट्ठियस्स णिक्खेवो। भावो अ पज्जवट्ठिअस्स परूवणा एस परमत्थो ।।” (स.त.१/६) इति। तदुक्तं तत्त्वार्थसूत्रवृत्तौ सिद्धसेनगणिभिरपि “अत्र चाऽऽद्याः नामादयः त्रयः विकल्पा द्रव्यास्तिकस्य, तथा तथा सर्वार्थत्वात्; पाश्चात्यः पर्यायनयस्य, તથા પરિતિ-વિજ્ઞાનાભ્યામ્” (તા.મૂ..9/ધ સિ..પૃ.૪૧) રૃતિ | પ્રવૃત્તેિ તથા પરિપાતિઃ નોકા મતો ભાવनिक्षेपं दर्शयति तथाविज्ञानञ्च आगमतो भावनिक्षेपं ज्ञापयति । इदन्तु तार्किकसिद्धान्तेन तार्किकमतनिराकरणं बोध्यम्। आगमसिद्धान्ततस्तु ऋजुसूत्रस्य नामादिनिक्षेपचतुष्काभ्युपगन्तृत्वं सम्मतमेव । तदुक्तं विशेषावश्यकમાથે “ નામે વિદિયં ડિવM વઘુમુqસુકો(વિ.આ..૨૨૨૬) રૂતા “નામ-સ્થાપન-દ્રવ્ય-ભાવરૂપન દ્રવ્યનિક્ષેપ માને છે - તેમ જણાવેલ છે. ઋજુસૂત્રનય જો પર્યાયાર્થિકનય હોય તો તે દ્રવ્ય આવશ્યકનો સ્વીકાર કરે તેવું શક્ય ન બની શકે. તાર્કિકસિદ્ધાન્તથી તાર્કિકમતની સમીક્ષા (તા.) તેથી જો પર્યાયાર્થિકનય દ્રવ્ય નિક્ષેપનો સ્વીકાર કરે તો પર્યાયાર્થિકનયમાં પર્યાયાર્થિકપણાની હાનિ થવાની આપત્તિ આવે. “પર્યાયાર્થિકનય દ્રવ્ય નિક્ષેપનો સ્વીકાર કરે છે' - તેવું તો સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજને પણ માન્ય નથી. કેમ કે તેઓશ્રીએ જ સંમતિતર્ક ગ્રંથના પ્રથમ કાંડમાં જણાવેલ છે કે “નામ, સ્થાપના, દ્રવ્ય - આ ત્રણ નિક્ષેપ દ્રવ્યાર્થિકનયને માન્ય છે. તથા ભાવનિક્ષેપ પર્યાયાર્થિકનયની પ્રરૂપણાનો વિષય છે. આ પરમાર્થ જાણવો.' તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણિવરે પણ જણાવેલ છે કે “પ્રસ્તુત ચાર નિક્ષેપમાંથી નામ, સ્થાપના અને દ્રવ્ય - આ પ્રથમ ત્રણ નિક્ષેપવિકલ્પ દ્રવ્યાર્થિકનયને માન્ય છે. કારણ કે દ્રવ્યાર્થિકનાં મુખ્યતયા તે તે સ્વરૂપે નામાદિ ત્રણ નિક્ષેપને જ તમામ શબ્દોનો વિષય બનાવે છે. તથા અંતિમ = ભાવનિક્ષેપ પર્યાયનયનો વિષય છે. કારણ કે તે તે સ્વરૂપે વસ્તુની પરિણતિ અને તે તે સ્વરૂપે વસ્તુનું જ્ઞાન પર્યાયનયનો વિષય બને છે. વસ્તુપરિણતિ અને તેનું જ્ઞાન - આ બન્ને ભાવાત્મક છે. તેથી ભાવનિક્ષેપ પર્યાયનયના મતે વસ્તુ છે. પ્રસ્તુતમાં ‘તથાવિધ વસ્તુપરિણતિ' નોઆગમથી ભાવનિક્ષેપને દર્શાવે છે. અને ‘તથાવિધ વિજ્ઞાન' આગમથી ભાવનિક્ષેપને જણાવે છે. અહીં ‘દ્રવ્યાર્થિકનય ત્રણ નિક્ષેપને માને છે' - એવી જે વાત કરી તેના દ્વારા તાર્કિકસિદ્ધાન્તથી તાર્કિકમતનું નિરાકરણ સમજવું. સૈદ્ધાત્તિકમતથી તાર્કિકમતની સમાલોચના (1.) આગમસિદ્ધાન્તને તો “ઋજુસૂત્રનય નામાદિ ચારેય નિક્ષેપને માને છે' - આ વાત સંમત જ છે. તેથી જ તો વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ જણાવેલ છે કે “નામાદિ ચારેય પ્રકારથી વિહિત એવી વસ્તુને ઋજુસૂત્રનય સ્વીકારે છે.” એની વ્યાખ્યામાં મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી 1. नाम स्थापना द्रव्यं इत्येष द्रव्यास्तिकस्य निक्षेपः। भावश्च पर्यवास्तिकस्य प्ररूपणा एष परमार्थः।। 2. નામાંવિમેવદિત પ્રતિપતે વસ્તુ નુસૂત્ર:
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy