________________
૮૨૦
९४२
• अर्पितानर्पितनयापादनम् । પક્લયસ્થ દ્રવ્યારથો રે, જો તુહે અલગા દિટ્ટ;
અપ્રિયઅણપ્રિય ભેદથી રે, કિમ ઇગ્યાર ન ઇટ્ટ રે I૮/૧૦ (૧૧૮) પ્રાણી. ઈમઈ કરતાં પર્યાયાર્થ, દ્રવ્યાર્થ નય જો તુહે અલગા દીઠા, અનઈ જઈમ એ ૯ નય કહિયા. તો અર્પિત, અનર્પિત એહ ર નય (ભેદથીક) અલગ કરી નઈ, ઈમ ૧૧ નય કિમ ન ઇટ્ટક) વાંડ્યા? देवसेनाभिप्रायमाशय प्रतिविधत्ते – 'द्रव्यार्थे'ति ।
द्रव्यार्थ-पर्ययार्थी चेत् तत्र दृष्टौ पृथक् त्वया।
अर्पिताऽनर्पितौ कस्माद नेष्येते हि पृथक् त्वया ?।।८/१०॥ म प्रकृते दण्डान्वयस्त्वेवम् - तत्र द्रव्यार्थ-पर्यायार्थी त्वया पृथक् दृष्टौ (इति) चेत् ? (तर्हि) ॐ त्वया कस्माद् अर्पिताऽनर्पितौ पृथग् हि नेष्येते ?।।८/१०।।
तत्र = नयचक्रे नयनिरूपणे "पज्जयं गउणं किच्चा दव् चिय जो हु गिण्हए लोए। सो दब्वत्थो - भणिओ विवरीओ पज्जयत्थो दु ।।” (न.च.१७) इत्युक्त्या पर्यायोपसर्जन-द्रव्यानुपसर्जनाभ्यां द्रव्यार्थिकत्वं [ द्रव्योपसर्जन-पर्यायानुपसर्जनाभ्यां च पर्यायार्थिकत्वमिति तत्प्रवृत्तिनिमित्तं पुरस्कृत्य नैगमादिभ्यो सप्तभ्यः का द्रव्यार्थ-पर्ययार्थौ = द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ त्वया देवसेनेन पृथग दृष्टौ कृतौ चेति चेत? तर्हि त्वया देवसेनेन कस्मात् कारणात् ताभ्याम् अतिरिक्तः द्रव्यार्थिक-पर्यायार्थिकनयः नेष्यते ? पूर्वोक्तઅવતરષિા:- દેવસેનજીના અભિપ્રાયની આશંકા કરીને તેનો જવાબ ગ્રંથકારશ્રી આપે છે :
દર દેવસેનમત દોષગ્રસ્ત ક્ષ શ્લોકાઈ :- જો નયચક્ર ગ્રંથમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય તમે જુદા જુદા જોયેલા હોય તો શા માટે તમે અર્પિત અને અનર્પિત નયને જુદા નથી માનતા ? (૮/૧૦)
- દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની સમજણ - આ વ્યાખ્યાર્થ - દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં જણાવેલ છે કે “લોકમાં પર્યાયને ગૌણ કરીને દ્રવ્યને વ જ જે નય ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરે તે પર્યાયાર્થિક
નય કહેવાય છે.” આવું કહેવા દ્વારા “પર્યાયની ગૌણતા અને દ્રવ્યની મુખ્યતા, દ્રવ્યાર્થિકપણું જણાવે છે તથા દ્રવ્યની ગૌણતા અને પર્યાયની મુખ્યતા, પર્યાયાર્થિકપણું જણાવે છે' - આમ સૂચિત કરેલ છે. આ રીતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય - આ બન્ને પદોનું પ્રવૃત્તિનિમિત્ત દેવસેનજીએ દર્શાવેલ છે. આ બાબતને લક્ષમાં રાખીને ગ્રંથકારશ્રી દેવસેનજીને એમ કહે છે કે “હે દેવસેનજી ! નયચક્ર ગ્રંથમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક શબ્દના પ્રવૃત્તિનિમિત્તને આગળ કરીને નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને જો તમે જુદા જોયેલા છે તથા જુદા કરેલા છે, તો કયા કારણથી ૨ મ.માં “અપ્પિયણપ્રિય” પાઠ. B(૨)નો પાઠ લીધેલ છે. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. • કો.(૯)માં “એકાદશ” પાઠ. ૪ કો.(૧૩)માં “નયમાંહિ અર્પિત પાઠ. 1. पर्यायं गौणं कृत्वा द्रव्यं चैव यो हि गृह्णाति लोके। स द्रव्यार्थी भणितः विपरीतः पर्यायार्थस्तु ।।