SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૧ • गोम्मटसारादिसंवादः । પૃ.૩૭૧) તિા. _ “ते च सर्वे नया अतिविस्तारविवक्षायामनन्ता भवन्ति, यतो नानावस्तुनि अनन्तांशानाम् एकैकांशविधायिनो ये वक्तुः उपन्यासाः ते सर्वे नयाः” (स.भ.न.प्र.पृ.३४) इति व्यक्तं सप्तभङ्गीनयप्रदीपे। न च पर्यायाणाम् अनन्तत्वेऽपि आयुषः परिमितत्वाद् वाचश्च क्रमवृत्तित्वान्न ते सर्वे वक्तुं म शक्या इति नयाऽऽनन्त्यमशक्यमिति शङ्कनीयम्, कालानन्त्याद् व्यक्त्यानन्त्याच्च तदुपपत्तेः । पूर्वोक्ता (४/९) '“जावइया वयणपहा तावइया चेव हुँति नयवाया। जावइया नयवाया तावइया चेव ... हुंति परसमया ।।” (स.त.३/४७) इति सम्मतितर्कगाथा अत्र स्मर्तव्या। तदुक्तं गोम्मटसारे अपि कर्मकाण्डे “जावदिया वयणवहा तावदिया चेव होंति णयवादा। जावदिया णयवादा तावदिया चेव होंति परसमया ।।” का (જી.સી..છા.૮૧૪) તા તદુí વિશેષાવરમાણેકવિ “નવન્તો વયાપદ તીવન્તો વા નથી..” (વિ. તે સ્વાભાવિક છે.” અનન્તગુણધર્મમય વસ્તુ અંગે વક્તાઓના અભિપ્રાયો અનંતા સંભવી શકે છે. (“તે ૨.) વાચકશિરોમણિ યશોવિજયજી મહારાજે પણ સપ્તભંગી-નયપ્રદીપ નામના પ્રકરણમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે “અત્યંત વિસ્તારની વિવક્ષા કરવામાં આવે તો એ સર્વ નયો અનન્તા થાય છે. કારણ કે વસ્તુઓ અનેક છે. તથા પ્રત્યેક વસ્તુના અંશો (= ધર્મો) અનન્તા હોય છે. વક્તા જ્યારે વસ્તુગત પ્રત્યેક અંશનું વિધાન કરનારા વચનોની રજૂઆત કરે તો તે તમામ ઉપન્યસ્ત વચનો નય બને છે. તેથી અત્યંત વિસ્તારની અપેક્ષાએ અનંતા નય સિદ્ધ થાય છે.” શંકા :- (ન ઘ.) પર્યાયો ભલે અનંત હોય. પણ તે બધાને બોલવા તો શક્ય નથી જ ને ?' કેમ કે આયુષ્ય સીમિત છે તથા વાણી ક્રમશઃ જ પદાર્થનિરૂપણ કરે છે. તેથી એક જીવનમાં અનન્ત ]] પર્યાયોને બોલવા અશક્ય જ છે તો વચનાત્મક નય અનન્ત કઈ રીતે બને ? # અનન્તનચનું સમર્થન # સમાધાન :- (નિ.) એક વ્યક્તિ એક ભવમાં ભલે અનન્ત પર્યાયને બોલી ન શકે. પરંતુ અનન્ત ભવમાં તો એક વ્યક્તિ અનન્ત પર્યાયને બોલી શકે જ છે ને ! તથા બોલનાર વ્યક્તિ પણ અનન્ત કાળમાં અનન્ત હોય છે. તેથી અનન્ત કાળ અને અનન્ત વક્તા – બન્નેની અપેક્ષાએ અનન્ત પર્યાયને બોલવા શક્ય જ છે. તેથી અનન્ત વચનાત્મક અનન્ત નય શક્ય છે. & વચનપદ્ધતિતુલ્ય નયસંખ્યા . (પૂર્વો.) ચોથી શાખામાં (શ્લો.૯) દર્શાવેલી સંમતિતર્કની ગાથા અહીં યાદ કરવી. ત્યાં જણાવેલ છે કે “જેટલા વચનમાર્ગ છે તેટલા જ નયવાદ છે. તથા જેટલા નયવાદ છે તેટલા જ પરસમયો (= અન્યદર્શનો) છે.” સંમતિતર્કમાં સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે જણાવેલી જ વાત ગમ્મસાર ગ્રંથમાં પણ કર્મકાર્ડની અંદર જણાવેલ છે. વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જેટલા વચનમાર્ગ છે તેટલા જ નય છે.” 1+2. यावन्तः वचनपथाः तावन्तः चैव भवन्ति नयवादाः। यावन्तः नयवादाः तावन्तः चैव भवन्ति परसमयाः।। 3. यावन्तः વનપથી: તાવન્તો વ નથી ...
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy