________________
lotus
९२८
不过时
☼ विपरीतभावनानाश्यत्वमुपचरितभावस्य
સંશ્લેષિતયોગઈ બીજો રે, જિમ આતમનો દેહ;
નય ઉપનયનયચક્રમાં રે, કહિયા મૂલનય એહ॰ રે ૮/૭ા (૧૧૫) પ્રાણી. બીજો ભેદ સંશ્લેષિતયોગઈ કર્મજ સંબંધઈં જાણવો. જિમ “આત્માનું શરીર (=દેહ)”. આત્મ-દેહનો સંબંધ. ધન સંબંધની પ િકલ્પિત નથી. વિપરીત ભાવનાઇં નિવર્ત્તઇ નહીં, યાવજ્જીવ રહઇ. તે માટઇં એ અનુપચરિત.
अनुपचरिताऽसद्भूतव्यवहारनयं निरूपयति - 'स्यादि 'ति ।
स्यात् संश्लेषितयोगेन द्वितीयो 'देह आत्मनः ' । यथोक्तौ नयचक्रे हि मूलनयान्विताविमौ ।।८ /७ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् – असंश्लेषितयोगेन द्वितीयः (असद्भूतव्यवहारः ) स्यात्, यथा 'आत्मनो
-
વેહ' (રૂતિ વ્યવહાર ) | નયવદિ મૂળનયાન્વિતૌફમી (ઉર્જા) ૫૫૮/૭||
संश्लेषित योगेन
૮/૭
=
परस्पराऽनुवेधलक्षणसंश्लेषविशिष्टवस्तुसम्बन्धेन द्वितीयः अनुपचरिताऽसद्भूत
व्यवहारः स्यात्, यथा 'आत्मनो देह' इति व्यवहारः । अत्र हि देहाऽऽत्मनोः क्षीर-नीरवद् मिथः णि संश्लेषविशिष्टयोः भेदः षष्ठ्या प्रतीयते । भेदग्राहकत्वादेव 'आत्मनो देह' इति प्रयोगस्य न
निश्चयनयत्वं किन्तु व्यवहारनयत्वम् । प्रकृते द्रविण - देवदत्तसम्बन्ध इव देहात्मसम्बन्धो न कल्पितः। न हि विपरीतभावनया देहात्मसम्बन्धो निवर्तते किन्तु यावज्जीवमनुवर्तत इति अनुपचरितत्वमस्य
અવતરણિકા :- અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયને ગ્રંથકારશ્રી જણાવે છે :* અસદ્ભૂત વ્યવહારના બીજા ભેદને સમજીએ
શ્લોકાર્થ :- સંશ્લેષિત યોગથી બીજો = અનુપરિત અસદ્ભૂત વ્યવહાર બને છે. જેમ કે ‘જીવનું
:
=
OF
શરીર' - આવો વ્યવહાર. નયચક્ર ગ્રંથમાં મૂળનયથી યુક્ત આ નય અને ઉપનય કહેલા છે. (૮/૭) વ્યાખ્યાર્થ : :- પરસ્પર ભળી જવા સ્વરૂપ સંશ્લેષ જે વસ્તુમાં રહેલ હોય તેવી વસ્તુના સંબંધની અપેક્ષાએ અસદ્ભૂત વ્યવહારના બીજા ભેદ સ્વરૂપ અનુપરિત અસદ્ભૂત વ્યવહારનય સ્વરૂપ બને છે. જેમ કે ‘આત્માનું શરીર' - આ વ્યવહાર. શરીર અને આત્મા ક્ષીર-નીરની જેમ એક-બીજામાં ભળી જવા સ્વરૂપ સંશ્લેષથી યુક્ત છે. આવા શરીર અને આત્મા વચ્ચે ‘આત્માનું શરીર’- ઈત્યાકારક વ્યવહારમાં છઠ્ઠી વિભક્તિ દ્વારા ભેદની પ્રતીતિ થાય છે. ભેદગ્રાહી હોવાથી જ ‘આત્માનું શરીર’ આ પ્રયોગ નિશ્ચયનય સ્વરૂપ નથી, કિન્તુ વ્યવહારનય સ્વરૂપ છે. દેવદત્ત અને ધનના સંબંધની જેમ દેહ અને આત્માનો સંબંધ કલ્પિત નથી, વાસ્તવિક છે. કારણ કે ‘શરીર મારું નથી’ - આમ વિપરીત ભાવના કરવાથી શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ દૂર થતો નથી. પરંતુ યાવજ્જીવ સુધી દેહ અને આત્માનો સંબંધ સતત રહે છે. તેથી ‘આત્માનું શરીર' આ વ્યવહાર અનુપરિત જાણવો. શરીર જડ છે અને આત્મા ચેતન છે. તેથી શરીર અને આત્મા અભિન્ન દ્રવ્ય નથી, વિભિન્ન દ્રવ્ય છે. તેથી ♦ કો.(૯)+સિ.માં ‘નયચક્રથી' પાઠ. • કો.(૧૩) + આ.(૧)માં ‘દોય' પાઠ,
-