SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ९२६ • 'देवदत्तस्य धनमिति व्यवहारविचार:: ૮/૬ | “દેવદત્તનું ધન” - ઈહાં ધન દેવદત્તનઈ સંબંધ સ્વ-સ્વામિભાવરૂપ કલ્પિત છે. તે માટઇ ઉપચાર. દેવદત્ત એ નઈ ધન એક દ્રવ્ય નહીં. તે માટૐ અસબૂત - એમ ભાવના કરવી. મતિ ભાવાર્થ ૧૮/l ___ तत्र आदिम: = उपचरिताऽसद्भूतव्यवहारः असंश्लेषितयोगतः = संश्लेषरहितवस्तुगोचर कल्पितसम्बन्धमाश्रित्य भवति, यथा 'देवदत्तस्य इदं स्वम्' इति व्यवहारः। “स्वं निजे धने” (अ.स. ना ए.का.१४) इति अनेकार्थसङ्ग्रहान्तर्गते एकस्वरकाण्डे श्रीहेमचन्द्रसूरिः । “स्वं तु त्रिष्वात्मीये धने” (वि.लो. स ए.ना.का.२५) इति विश्वलोचनकोशान्तर्गते एकाक्षरीनानार्थकाण्डे धरसेनाचार्यः। अत्र धन-देवदत्तयोः जीव-शरीरयोरिव क्षीर-नीरयोरिव वा न मिथोऽनुस्यूतत्वमस्ति । अतः तौ मिथः संश्लेषशून्यौ भवतः। अत एव तयोः स्व-स्वामिभावसम्बन्धः कल्पितः इति उपचरितत्वमस्य व्यवहारस्या१ ऽवगन्तव्यम् । धन-देवदत्तयोः नैकद्रव्यत्वमस्ति, धनस्य जडत्वात्, देवदत्तस्य चेतनत्वात् । શિષ્ય, દ્રવિણં દિ નૈવવિદ્ય કિન્તુ સુવર્ણ-જનત-રત્ન-માજ-રૂણજ-નાક-ધાન્ય-ક્ષેત્ર-વતુષ્પવારિभेदेन नानाविधं नानासङ्ख्याकञ्च। देवदत्तस्त्वेक एवेति तयोः विभिन्नद्रव्यत्वमेव । इत्थञ्च विभिन्नद्रव्यसापेक्षत्वादेव अस्य व्यवहारस्याऽसद्भूतत्वमवसेयम् । \/ દેવદત્ત-ધન વચ્ચે ઔપચારિક સંબંધ $/ (તત્ર) દ્વિવિધ અસદ્દભૂત વ્યવહારનયમાં ઉપચરિત અસભૂત વ્યવહાર નામનો પ્રથમ ભેદ સંશ્લેષરહિત = અસંયુક્ત વસ્તુમાં ઔપચારિક સંબંધને આશ્રયીને થાય છે. જેમ કે “દેવદત્તનું આ પોતાનું ધન - આ પ્રમાણેનો વ્યવહાર. મૂળ શ્લોકમાં રહેલ “’ શબ્દનો અર્થ પોતાનું ધન થાય. આ અર્થ શ્રી હેમચન્દ્રસૂરિજીએ અનેકાર્થસંગ્રહ અંતર્ગત એકસ્વરકાંડમાં તથા દિગંબરાચાર્ય ધરસેનજીએ વિશ્વલોચનકોશ અંતર્ગત એકાક્ષરીનાનાર્થકાંડમાં દર્શાવેલ છે. ત્રણેય લિંગમાં “” શબ્દ આવે છે. પ્રસ્તુત વ્યવહારનો વિષય બનનાર દેવદત્ત અને ધન પરસ્પર વિશેષ પ્રકારના સંયોગથી શૂન્ય છે. શરીર અને આત્મા જેમ એક-બીજામાં ભળી જાય છે, દૂધ અને પાણી જેમ એક-બીજામાં ભળી જાય છે તેમ દેવદત્ત અને ધન એક-બીજામાં ભળી જતા નથી. આથી દેવદત્ત અને ધન પરસ્પર સંશ્લેષશૂન્ય કહેવાય છે. તેથી જ ધન અને દેવદત્ત વચ્ચે સ્વ-સ્વામિભાવ નામના સંબંધની કલ્પના કરવામાં આવે છે. આમ સંશ્લેષશૂન્ય ધન અને દેવદત્ત વચ્ચે સ્વ-સ્વામિભાવ નામના ઔપચારિક સંબંધની કલ્પના કરીને “દેવદત્તનું ધન” - આ પ્રમાણે જે વ્યવહાર પ્રવર્તે છે, તેને ઉપચરિત જાણવો. તેમજ ધન અને દેવદત્ત એક દ્રવ્ય નથી, પણ જુદા જુદા દ્રવ્ય છે. કારણ કે ધન જડ છે અને દેવદત્ત ચેતન છે. દેવદત્ત-ધન વચ્ચે ભેદસિદ્ધિ છે (વિષ્ય.) વળી, ધન ફક્ત એક પ્રકારનું નથી. પરંતુ સોનું, ચાંદી, રત્ન, માણેક, રૂપું, નાણું, ધાન્ય, ક્ષેત્ર, ચતુષ્પદ વગેરે ભેદથી ધન અનેક પ્રકારનું છે. તથા ધનની સંખ્યા પણ વિવિધ છે, ઘણી છે. જ્યારે વિવક્ષિત દેવદત્ત તો ફક્ત એક જ છે. તેથી દેવદત્ત અને ધન આ બન્ને ભિન્ન દ્રવ્ય જ છે. આમ વિભિન્ન દ્રવ્યને સાપેક્ષ હોવાના લીધે જ ઉપરોક્ત ઉપચરિત વ્યવહારને અસદ્દભૂત જાણવો. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy