________________
૮/૨
• आध्यात्मिकाऽऽय-व्ययौ अवलम्बनीयौ ० ततश्च आत्मन आय-व्ययौ प्रधानीकृत्य कस्याश्चिद् अपि परिस्थितेः समीक्षणपद्धतिः सर्वेणाऽपि आत्मार्थिना आत्मसात् कार्या, इत्थमेव तात्त्विकाराधकभावसम्पत्तेः । ततश्चाऽखिलदोषशून्यस्वभावता नमस्कारमाहात्म्योक्ता अविलम्बन प्रादुर्भवेत् । तदुक्तं तत्र सिद्धसेनसूरिभिः “शुभाऽशुभैः परिक्षीणैः कर्मभिः
વત્તસ્ય યા | વિદ્રુપતાSSત્મનઃ સિદ્ધો સા દિ શૂન્યસ્વમાવતા T” (ન.મ.ર/ર૦) રૂતિ ૮/૧T વિચારપદ્ધતિને અપનાવવા પ્રત્યેક આત્માર્થી સાધકે સદા તત્પર રહેવું જોઈએ – તેવી સૂચના અહીં પ્રાપ્ત થાય છે. કારણ કે આ રીતે જ તાત્ત્વિક આરાધકભાવ પ્રાપ્ત થાય છે. તથા ત્યાર બાદ નમસ્કારમાહાભ્યમાં જણાવેલ સકલદોષશૂન્યસ્વભાવતા ઝડપથી પ્રગટે છે. ત્યાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ દર્શાવેલ છે કે “તમામ શુભ : -અશુભ કર્મો સર્વથા ક્ષીણ થતાં સિદ્ધશિલામાં ફક્ત એકલા આત્માની ચિદ્રુપતા = જ્ઞાનરૂપતા બચે છે. તે જ શૂન્યસ્વભાવતા છે.” (૮/૧)
લખી રાખો ડાયરીમાં.....૪
• તમામ સાધના તમામ સ્થળે-સમયે શક્ય નથી.
ઉપાસનાને સમયનું અને સ્થળનું બંધન નથી. • વાસના કાયમ ભીખ મંગી છે.
બિનશરતી શરણાગતિ સ્વરૂપ ઉપાસના મહાદાનેશ્વરી છે. • સાધનાનું ચાલકબળ શક્તિ છે.
દા.ત. બાહુબલી મુનિ ઉપાસનાનું ચાલકબળ ભક્તિ છે.
દા.ત. સુલતા. સાધનાનો ચાહક દેહવિલોપન કરે.
દા.ત. તામલી તાપસી ઉપાસનાનો ચાહક આત્મવિલોપન કરે.
દા.ત. સાધ્વી મૃગાવતી સાધનાનો પ્રારંભ વૈરાગ્યથી થાય છે.
દા.ત. દ્વારિકાદાહવિરક્ત પાંડવો. ઉપાસનાનો પ્રારંભ વિનયથી થાય છે.
દા.ત. વિનયી પુષ્પશાલ.