________________
८९५
७/१८
० स्थानाङ्गसूत्रातिदेश: 'गोयमा ! पुढवीवि नगरं रायगिहं ति पवुच्चइ जाव सच्चित्ताचित्तमीसयाई दव्वाइं नगरं रायगिहं ति प પવુā” (મ.ફૂ.શ.૧, ૩.૮, રૂ.૨૨૩, પૃ.૨૪૬) રૂત્યેવં માવતા શ્રી મહાવીરેન પ્રતિપવિતમૂ |
પ્રકૃતે “(9) *THI તિ વા MIRI તિ વા, (૨) નિનામા તિવા રાયદાની તિ વા, (૩) વેદ તિ वा कब्बडा ति वा... जीवा ति या अजीवा ति या पवुच्चति” (स्था.२/४/सू.९५/पृष्ठ-८६) इति स्थानाङ्गसूत्रमपि स्मर्तव्यम्।
इह जड-चेतनोभयपर्याये वप्रत्व-देशत्वादिकं कल्पितम् । उपचरितवप्रादिनामसु जीवाऽजीवोभय-क पर्यायात्मकेषु वप्रादिषु रागादिपारवश्येन स्वीयत्वमुपचर्यते । उपचरिते भेदसम्बन्धेनाऽन्योपचारकरणाद- . स्योपचरितोपचारताऽवसेया। उपचिरतस्य वप्रादेः आत्मनः सजातीय-विजातीयोभयरूपत्वादस्य स्वમિશ્ર દ્રવ્યો એ શું રાજગૃહ નગર કહેવાય ?'
ઉત્તર :- (ય) “હે ગૌતમ ! પૃથ્વી પણ રાજગૃહ નગર કહેવાય છે. પાણી પણ રાજગૃહ નગર કહેવાય છે...... યાવત્ સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો રાજગૃહ નગર કહેવાય છે.”
ચાખતા:- ભગવાન મહાવીરના ઉપરોક્ત ઉત્તર દ્વારા “રાજગૃહ જીવાજીવસ્વભાવવાળું છે - તેવું ફલિત થાય છે. મગધ દેશમાં આવેલ (વર્તમાનકાળમાં બિહારમાં આવેલ તથા “રાજગિર' નામથી ઓળખાતી) અમુક જમીન પોતાના સચિત્ત-અચિત્ત-મિશ્રપણાને લીધે તથા ત્યાં રહેલ વિવિધ દ્રવ્યોના સચિત્ત-અચિત્ત-મિશ્રપણાને લીધે રાજગૃહ જીવ-અજીવ ઉભયસમૂહ સ્વરૂપ છે. આ પ્રમાણે જણાવવાનો ભગવાન મહાવીરનો આશય છે. તેથી “ગઢ, દેશ વગેરે પણ જડ-ચેતન ઉભયસમૂહ સ્વરૂપ છે' - તેવું ત્રીજા ઉપનયના ત્રીજા ભેદમાં જે જણાવેલ છે તે શ્વેતાંબર આગમથી પણ સંમત છે. આ પ્રમાણે છે ફલિત થાય છે.
(પ્રવૃત્ત.) પ્રસ્તુતમાં સ્થાનાંગજીનો સૂત્રસંદર્ભ પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “ગામ વા હોય કે નગર હોય, વેપારીઓના નિવાસસ્થાન હોય કે રાજધાની હોય, ધૂળના કિલ્લાવાળા જનવાસ (ખેટ) હોય કે સામાન્ય નગર (કર્બટ) હોય.. તે જીવ અને અજીવ જ કહેવાય છે. મતલબ કે ઠાણાંગજીના સ પ્રસ્તુત સંદર્ભ દ્વારા પણ સૂચિત થાય છે કે ગામ, નગર વગેરે જીવ-અજીવ ઉભયસ્વરૂપ છે.
0 સ્વજતિ-વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહારનો મત છ (૬) આપણે ઉપર જોઈ ગયા તે મુજબ કિલ્લો (= વખ), દેશ, ગામ વગેરે પદાર્થ જડ -ચેતનઉભયસ્વરૂપ છે. જડ-ચેતનઉભયના પર્યાયમાં વપ્રત્વ, દેશત્વ વગેરેની કલ્પના થાય છે. આ પ્રથમ ઉપચાર છે. તથા કિલ્લો વગેરે નામની જેમાં કલ્પના કરવામાં આવેલ છે તેવા જડ-ચેતનઉભયપર્યાયાત્મક કિલ્લા વગેરેમાં રાગાદિની પરવશતાથી મારાપણાનો બીજો ઉપચાર કરવામાં આવે છે. એક ઉપચરિત પદાર્થમાં ભેદસંબંધથી અન્ય ઉપચાર કરવાના લીધે “કિલ્લો, દેશ વગેરે મારા છે' - આવું કથન એ ઉપચરિત ઉપચારસ્વરૂપ જાણવું. ઔપચારિક કિલ્લા આદિ જડ-ચેતનઉભયસ્વરૂપ હોવાથી આત્મા માટે 1. गौतम ! पृथ्वी अपि नगरं राजगृहम् इति प्रोच्यते... यावत् सचित्त-अचित्त-मिश्राणि द्रव्याणि नगरं राजगृहम् इति प्रोच्यते। 2. ग्रामा इति वा नगराणि इति वा; निगमा इति वा राजधानी इति वा; खेटा इति वा कर्बटा इति वा.. जीवा इति चाऽजीवा इति च प्रोच्यते।