________________
૭/૧૭
૮૮૪
० सत्याऽसत्य-मिश्रारोपविमर्शः ० રો તે સ્વજાતિઈ (ઉપચરિતાસભૂત વ્યવહાર જાણો, જે “હું પુત્રાદિક”, “માહરા પુત્રાદિક(છ) O, ઈમ કહિઈ. ઇહાં હું”, “માહરા” એહિવું કહેવું પુત્રાદિકનઈ વિષયઈ, તે પુત્રાદિક ઉપચરિયા છઈ, _ विजातीयत्वे उभयजातीयत्वे च क्रमश इमे त्रयो भेदाः सम्पद्यन्ते।
उपलक्षणात् सत्याऽसत्योभयविषयत्वेनापि त्रयो भेदा उपचरितासद्भूतव्यवहारस्य ज्ञेयाः । ए इदमेवाऽभिप्रेत्योक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “'उवयारा उवयारं सच्चासच्चेसु उहयअत्थेसु । सज्जाइइयरमिस्से म उवयरिओ कुणइ ववहारो।। (न.च.७१, द्र.स्व.प्र. २४०) देसवई देसत्थो अत्थवणिज्जो तहेव जपतो। 'मे
હે “જે વ્યં’ સવ્વાસળંગ સમયúTI” (ન.૨.૭૨, p.સ્વ..૨૪૧) તિા ફેશપતેઃ સેશસ્વામિત્વથ - सत्यं, देशस्थस्य देशममत्वकथनम् असत्यम्, धनपतेः धनस्वामित्वकथनं सत्याऽसत्यम्, राज्ञोऽपि " कथञ्चित् तद्धनस्वामित्वादित्याशयः। पण स्वजातीयोपचरिताऽसद्भूतव्यवहारस्योदाहरणमाह - 'पुत्रः अहम् एव' इति। अत्र हि पुत्रे का स्वत्वं व्यवह्रियते । 'अयं पुत्रः अहमेव ज्ञातव्यः, न मद्भिन्न' इति तदाकूतम् । प्रकृते पुत्रव्यक्तौ
આમ બીજી રીતે પણ ઉપચરિત અસભૂતવ્યવહારના ત્રણ ભેદ જાણવા. આવા જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશમાં જણાવેલ છે કે “સત્ય, અસત્ય અને સત્યાસત્ય પદાર્થમાં તથા સ્વજાતીય, વિજાતીય અને સ્વજાતીય-વિજાતીય પદાર્થમાં એક ઉપચાર દ્વારા બીજા ઉપચારનું જે વિધાન કરવામાં આવે, તે ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય કહેવાય. (૧) દેશનો સ્વામી કહે છે કે “આ દેશ મારો છે.” (૨) દેશમાં રહેલ વ્યક્તિ માલિકીના ભાવથી કહે છે કે “આ દેશ મારો છે.” અને (૩)
જે ધનપતિ હોય છે તે કહે છે કે “આ ધન મારું છે.' આ કથન ક્રમશઃ સત્ય, અસત્ય અને સત્યાસત્ય 35 એવા ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય સ્વરૂપ છે.” દેશનો રાજા પોતાની જાતને દેશનો સ્વામી છે કહે તે વાત સત્ય છે. પણ તે દેશમાં રહેનાર પ્રજા “આ દેશ મારો છે' - આવું કહીને પોતાની જાતને લા દેશના સ્વામી તરીકે દર્શાવે તો તે અસત્ય છે. તથા શ્રીમંત વ્યક્તિ “આ ધન મારું છે' - એવું કહેવા
દ્વારા પોતાને ધનના સ્વામી તરીકે જણાવે છે. તે વાત સત્યાસત્ય = મિશ્રવચન સ્વરૂપ છે. કારણ રી કે અપેક્ષાએ રાજા પણ શ્રીમંતના ધનનો માલિક છે. પ્રસ્તુત ઉદાહરણમાં આ આશય છે.
છે ત્રીજા ઉપનયનો પ્રથમ ભેદ સમજીએ છે (a.) સ્વજાતીય ઉપચરિત અસભૂતવ્યવહાર સ્વરૂપ (ત્રીજા ઉપનયના) પ્રથમ ભેદના ઉદાહરણને ગ્રંથકારશ્રી જણાવે છે. “પુત્ર હું જ છું - આ પ્રમાણેનો વિકલ્પ ઉપચરિત અસભૂતવ્યવહાર નામના ઉપનયનો પ્રથમ પ્રકાર જાણવો. પ્રસ્તુતમાં પુત્રને વિશે સ્વત્વનો = પોતાપણાનો વ્યવહાર થાય છે. કહેવાનો આશય એ છે કે અત્યંત મમતા વગેરેના લીધે “આ પુત્ર છે, તે હું જ જાણવો. એ મારાથી D P(૧)માં “ઉપચરિતસંબંધેન અસભૂત' પાઠ. ૧ પાઠાશાં.માં મારા પુત્રાદિક નથી. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+ આ.(૧) + લી.(૨+૩) + સિ. + મો.(ર)માં છે. જે પુસ્તકોમાં “હું નથી. સિ. + આ.(૧) + મો.(૨) + કો.(+૯૧૨)માં છે. 1. ઉપવારાકુવારે સત્યાસપુ ડેમથાર્થેg હનાતીતfપુ उपचरितः करोति व्यवहारः।। 2. देशपतिः देशस्थः अर्थपतिर्यः तथैव जल्पन् । 'मम देशो' 'मम द्रव्यं' सत्यासत्यमपि उभयार्थम् ।।