SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ८८२ ० ममतया समारोपा न कार्याः । प ममत्वशतानि जनयति तथा आत्मजागृतिविरहे एक आरोपः नानारोपान् कारयति । इदं तत्त्वं चेतसिकृत्य क्वचिदपि कस्यचिदपि वस्तुनः समारोपणावसरे ममतादिना समारोपपरम्परा यथा न वर्धते तथा जागरितव्यम् । एतद्विशेषस्त्वग्रे स्पष्टीभविष्यति। सकलसमारोपत्यागे “निव्वाणं ति म अबाहं ति सिद्धी लोगग्गमेव य। खेमं सिवं अणाबाहं जं तरंति महेसिणो ।।” (उत्त.२३/८३) इति ઉત્તરધ્યયનમૂત્રવિર ચામ:II૭/૧દ્દા -- કોઈ પણ વસ્તુનો ક્યાંય પણ આરોપ કરતી વખતે મમત્વભાવથી તે આરોપની પરંપરા વધી ન જાય 2. તે પ્રકારની સાવધાની પ્રત્યેક સાધકે રાખવી જ રહી. આવો ઉપદેશ અહીં સૂચિત થાય છે. આ અંગે છે વિશેષ બાબત આગળ (૭/૧૭-૧૮) સમજાવવામાં આવશે. તમામ સમારોહનો ત્યાગ કરવામાં આવે વા તો નિમ્નોક્ત ઉત્તરાધ્યયસૂત્રની ગાથાનો વિષય બનવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. તે ગાથાનો અર્થ આવો છે કે “તે (૧) નિર્વાણ, (૨) અબાધ (પીડાશૂન્ય સ્થળ), (૩) સિદ્ધિ, (૪) લોકાગ્ર, સ (૫) ક્ષેમ અને (૬) શિવ સ્વરૂપ સ્થાન છે કે જ્યાં મહર્ષિઓ નિરાબાધપણે જાય છે.” (૧૬) લિખી રાખો ડાયરીમાં..... • સાધના મોક્ષમાર્ગનો માઈલસ્ટોન છે. ઉપાસના સ્વયં મંજિલ છે. • સાધનાના કેન્દ્રસ્થાને પુદ્ગલનો ત્યાગ છે. દા.ત. વંકચૂલ. ઉપાસનાના કેન્દ્રસ્થાને પ્રભુનો રાગ છે. દા.ત. દદ્રાંક દેવ. વાસના સ્વયં વિકૃત-બીભત્સ હોવા છતાં સૌંદર્યનું પ્રદર્શન કરવા લાલચુ છે. સહજ સૌંદર્યથી પરિપૂર્ણ ઉપાસનાને સાદગીના દર્શનમાં તૃપ્તિ છે. • બુદ્ધિ પુણ્યહીન પ્રત્યે ધિક્કાર રાખે છે. શ્રદ્ધા ગુણહીન પ્રત્યે પણ કરુણા દાખવે છે. 1. निर्वाणम् इति, अबाधम् इति, सिद्धिः, लोकाग्रमेव च। क्षेमं शिवम् अनाबाधं यत् तरन्ति महर्षयः।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy