________________
૭/૨૪ ० विजातीयाऽसद्भूतव्यवहारविचार: 0
८७३ તેહ વિજાતિ જાણો, જિમ મૂરતિ મતિ; મૂરતિ દ્રવ્યઈO ઊપની એ //૭/૧૪ો (૧૦૩) તેહ અસભૂત વિજાતિ જાણો જિમ “મૂર્ત મતિજ્ઞાન” કહિછે. મૂર્ત (દ્રવ્ય) તે જે વિષયાલોક અને -મનસ્કારાદિક તેહથી ઊપનો." તે માટછે. ઇહાં મતિજ્ઞાન આત્મગુણ. તેહનાં વિષઈ મૂર્તત્વ પુદ્ગલગુણ સ, ઉપચરિઓ, તે વિજાત્યસભૂતવ્યવહાર કહિયઈ. ૨. II/૧૪ द्वितीयमसद्भूतव्यवहारोपनयप्रकारमाचष्टे - 'विजातीये'ति ।
विजातीयोपचारादभूतव्यवहृतिः परा।
मूर्तोत्पन्नं मतिज्ञानं मूर्तं स्यादिति निश्चयः ।।७/१४ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - विजातीयोपचारात् परा अभूतव्यवहृतिः। (यथा) 'मूर्तोत्पन्नं मतिज्ञानं म મૂર્ત ચા’ - રૂત્તિ નિશ્વયTI૭/૦૪/
विजातीयोपचारात् = स्वगुणे विजातीयगुणारोपात् परा = द्वितीया अभूतव्यवहृतिः = १ असद्भूतव्यवहारोपनयः स्यात् । यथा मूर्तोत्पन्नं = विषयाऽऽलोक-मनस्कारादिमूर्त्तवस्तुजन्यम् इति + हेतोः मतिज्ञानं मूर्तं स्यादिति निश्चयः । अनेकान्तजयपताकास्वोपज्ञवृत्तौ श्रीहरिभद्रसूरिभिः उद्धरणरूपेण णि “रूपाऽऽलोक-मनस्कार-चक्षुद्यः सम्प्रवर्त्तते । विज्ञानम्, मणि-सूर्यांशु-गोशकृद्भ्य इवाऽनलः ।।” (अ.ज.प.भाग-का १/अधिकार-३/पृ.२२८) इति यदुक्तं तदत्र स्मर्तव्यम् ।
અવતરણિકા - બીજી રીતે અસદ્દભૂત વ્યવહાર ઉપનયના જે ત્રણ ભેદનો બારમા શ્લોકમાં નિર્દેશ કર્યો હતો તેમાંથી તેના બીજા ભેદનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે -
69 અસલ્કત વ્યવહારનો બીજો ભેદ હS શ્લોકાર્થ :- વિજાતીયનો ઉપચાર કરવાથી બીજો અસદૂભૂત વ્યવહાર ઉપનય બને છે. જેમ કે , મૂર્ત દ્રવ્યથી ઉત્પન્ન થયેલ હોવાથી “મતિજ્ઞાન મૂર્તિ છે' - આ નિશ્ચય.(૭/૧૪)
યાર્થી :- સ્વગુણમાં વિજાતીય ગુણનો આરોપ કરવાથી બીજો અસભૂત વ્યવહાર સંપન્ન થાય છે. જેમ કે વિષય, આલોક (= પ્રકાશ), તેમજ (ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો, મનની ક્રિયા વગેરે સ્વરૂપ) મનસ્કાર વગેરે મૂર્ત વસ્તુથી ઉત્પન્ન થવાના કારણે “મતિજ્ઞાન મૂર્ત બનશે” – આ પ્રમાણે નિશ્ચય વિજાતીય અસભૂત વ્યવહાર જાણવો. શ્રીહરિભદ્રસૂરિજીએ અનેકાન્તજયપતાકા સ્વોપજ્ઞવૃત્તિમાં ઉદ્ધરણસ્વરૂપે જણાવેલ છે કે “જેમ સૂર્યકાન્ત મણિ, સૂર્યકિરણો અને છાણમાંથી અગ્નિ પ્રગટે છે, તેમ રૂપ (વિષય), આલોક, મનસ્કાર, આંખથી વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રવર્તે છે.” આ બાબત અહીં યાદ કરવા યોગ્ય છે. -
. કો.(૨+૦+૧૨) + લી.(૧) + આ.(૧)સિનો પાઠ લીધો છે. 1 કો.(૧૨)માં ‘દ્રવ્ય ઈમ’ પાઠ. ૪ ધ.માં “મકરાકરાદિક (મકસ્કારાદિક!)' અશુદ્ધ પાઠ છે. મો.(૨)માં “નમસ્કારાદિક' અશુદ્ધ પાઠ. આ.(૧)માં “મસિકારા' પાઠ. કો.(૧૨+૧૩) + લી.(૧) નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “ઉપનું' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. • શાં.માં “ઉદ્ધરિઓ' પાઠ.