________________
૭/૧૨
० गुणे पर्यायारोपः । ગુણિ પર્યવ ઉપચાર “રે, ગુણનો "પજ્જવઈ, જિમ મતિ તનુ, તનુ મતિ ગુણો એ /૧૧ (૧૦૦)
“Tળે પર્યાયોપથાર” “મતિજ્ઞાન તે (તનુ=) શરીર જ”, શરીરજન્ય છઈ, તે માટઈ. ઇહાં રે મતિજ્ઞાનરૂપ આત્મગુણનઈ વિષયઈ શરીરરૂપ પુદ્ગલપર્યાયનો ઉપચાર કરિઉં. ૮.
“ Tોષવાર” જિમ પૂર્વપ્રયોગ જ અન્યથા કરિશું “(તનુ=) શરીર તે મતિજ્ઞાનરૂપ ગુણ જ.” अष्टम-नवमौ असद्भूतव्यवहारौ प्रतिपादयति - 'गुण' इति ।
गुणे हि पर्ययारोपो ‘मतिज्ञानं तनुः' यथा। | મુળારોપતુ પર્યાયે “તનવ મતિઃ' કથા ૭/૧૨ प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणे हि पर्ययारोपः (अष्टमः भेदः)। यथा ‘मतिज्ञानं तनुः' (इति म ઘી )T (તથા) પર્યાયે અારોપઃ તુ (નવમ: મેવ ) વથા ‘ત-રેવ મતિઃ' (તિ થી:) TI૭/997
गुणे हि पर्ययारोप: अष्टमोऽसद्भूतव्यवहारोपनयो बोध्यः। यथा ‘मतिज्ञानं तनुः एवेति धीः, मतिज्ञानस्य व्यवहारतः तनुजन्यत्वात् । अत्र हि मतिज्ञानात्मके आत्मगुणे शरीरात्मकस्य :
औदारिकादिपुद्गलपर्यायस्याऽऽरोपकरणात्, परमार्थतो ज्ञानमात्रे पुद्गलपर्यायरूपताया असत्त्वाच्चाऽस्य णि गुणे पर्यायारोपाऽसद्भूतव्यवहारोपनयरूपता विज्ञेया।
पर्याये गुणारोपः तु नवमः असद्भूतव्यवहारोपनयो ज्ञातव्यः। यथा 'तनुरेव मतिः' इति અવતરણિકા :- અસભૂત વ્યવહાર ઉપનયના આઠમા-નવમા ભેદને ગ્રંથકારશ્રી દર્શાવે છે :
જ અસભૂત વ્યવહારનો આઠમો-નવમો ભેદ જ શ્લોકાર્ણ - ગુણમાં પર્યાયનો આરોપ આઠમો ભેદ છે. જેમ કે “મતિજ્ઞાન શરીર છે' - આવી બુદ્ધિ. પર્યાયમાં ગુણનો આરોપ નવમો ભેદ છે. જેમ કે “શરીર જ મતિજ્ઞાન છે' - આ બુદ્ધિ.(૧૧)
$મતિજ્ઞાન શરીર જ છે વ્યાખ્યાર્થ:- ગુણમાં પર્યાયનો આરોપ કરવો તે આઠમો અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. | જેમ કે “મતિજ્ઞાન શરીર છે' - આ પ્રમાણેની બુદ્ધિ. મતિજ્ઞાન વ્યવહારથી શરીરજન્ય છે. તથા મતિજ્ઞાન આત્માનો ગુણ છે. તેથી આત્મગુણસ્વરૂપ મતિજ્ઞાનમાં શરીરાત્મક ઔદારિક આદિ પુદ્ગલના પર્યાયનો છે આરોપ કરવાના લીધે આ ઉપચાર ગુણમાં પર્યાયનો આરોપ સમજવો. પરમાર્થથી કોઈ પણ જ્ઞાન પુદ્ગલના પર્યાય સ્વરૂપ નથી. તેમ છતાં ઉપરોક્ત ઉપચાર મતિજ્ઞાનમાં પૌદ્ગલિક પર્યાયનો આરોપ કરે છે. તેથી તે ઉપચાર અસભૂત વ્યવહાર ઉપનય તરીકે જાણવો.
* અસભૂત વ્યવહારના નવમા ભેદનું ઉદાહરણ જ (૫) પર્યાયમાં ગુણનો આરોપ કરવો તે નવમો અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે “શરીર જ મતિજ્ઞાન છે' - આ બુદ્ધિ. અહીં શરીરાત્મક પગલપર્યાયમાં મતિજ્ઞાનસ્વરૂપ આત્મગુણનો જે ફક્ત કો.(૧૨)માં કરે છે. પુસ્તકાદિમાં નથી. જે મ.માં ‘પજ્જવ’ પાઠ. આ.(૧)+કો.(૨)નો પાઠ લીધો છે. 0 લી.(૧)માં “જઘન્યસ્થિતિ' પાઠ. * આ.(૧)માં “કીધો’ પાઠ. લા.(૨)માં “કરયઉં પાઠ.