________________
८५२ ० पर्याये पर्यायोपचार:
૭/૮ પર્યાયઈ પર્યાય ઉપચરિઈ વલી, હય ગય બંધ યથા કહિયા ઈએ. ll૭/૮ (૯૭) (વલી) પર્યાયઈ હય ગય પ્રમુખ આત્મદ્રવ્યના* અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, તેહનઈં (યથા) બંધ કહિઈ છઇ. તે આત્મપર્યાય ઊપરિ પુદ્ગલપર્યાય જે બંધ, તેહનો ઉપચાર કરીનઈં ૩.૭/૮ तृतीयमसद्भूतव्यवहारोपनयभेदं प्रतिपादयति - ‘पर्यय' इति ।
પર્વ પર્યાડડરોપોડ પર્યાયવ્યાયા... -
स्कन्धो हय-गजादिर्हि जीवभावेषु चर्यते।।७/८।। रा प्रकृते दण्डान्वयस्त्वेवम् - अन्यपर्यायव्यपेक्षया पर्यये पर्ययाऽऽरोपः (सम्पद्यते)। (यथा) हय / - નાઃિ જીન્થઃ દિ નીવમાવેવું વર્તા૭/૮ાા
पर्यये पर्ययारोप: हि तृतीयोऽसद्भूतव्यवहारोपनयो बोध्यः। अयं हि अन्यपर्यायव्यपेक्षया = ___ अन्यद्रव्यपर्यायापेक्षया सम्पद्यते। तथाहि - ‘हय-गजादिः स्कन्धः' इति हि जीवभावेषु = २ अश्वादिजीवाऽसमानजातीयपर्यायेषु अश्वादिषु पुद्गलद्रव्यपर्यायात्मकः स्कन्धः चर्यते = समारोप्यते ण तादात्म्यसम्बन्धेन । अयमाशयः - अश्व-गजादयो हि आत्मद्रव्यस्य असमानजातीयाः पर्यायाः सर्वज्ञत्व का -सिद्धत्वादयश्च सजातीयाः पर्यायाः। स्कन्धश्च पुद्गलपर्यायः। प्रकृते अश्वादिः जीवपर्यायः विशिष्टैकपरिणामपरिणतत्वात् स्कन्धरूपेण समारोप्यते । अयं हि उपचारः पर्याये पर्यायसमारोपः तृतीयोऽसद्भूतव्यवहारोपनयो बोध्यः। અવતરણિકા - અસદ્ભુત વ્યવહારના ત્રીજા ભેદનું ગ્રંથકારશ્રી પ્રતિપાદન કરે છે :
# અસભૂત વ્યવહારનો ત્રીજો ભેદ # શ્લોકાર્થ - પરપર્યાયની અપેક્ષાએ પર્યાયમાં પર્યાયનો આરોપ થાય છે. જેમ કે “ઘોડો-હાથી વગેરે સ્કંધ છે'- આ પ્રમાણે જીવના પર્યાયમાં ઉપચાર કરવામાં આવે છે. (૮)
વ્યાખ્યાર્થ - પર્યાયમાં પર્યાયનો આરોપ કરવો તે અસભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ જાણવો. વા અન્યદ્રવ્યના પર્યાયની અપેક્ષાએ અસભૂત વ્યવહારનો ત્રીજો પ્રકાર બને. તે આ પ્રમાણે - “ઘોડો,
હાથી વગેરે સ્કંધ છે' - આમ અશ્વાદિજીવના અસમાનજાતીય એવા અશ્વાદિ પર્યાયોને વિશે સ્કંધ પર્યાયનો સ તાદાભ્ય સંબંધથી ઉપચાર થાય છે. તે પર્યાયમાં પર્યાયનો ઉપચાર કહેવાય. આશય એ છે કે અશ્વ,
હાથી વગેરે જે પર્યાયો છે તે આત્મદ્રવ્યના અસમાનજાતીય પર્યાયો છે અને સર્વજ્ઞત્વ, સિદ્ધત્વ વગેરે આત્માના સજાતીય પર્યાય છે. તથા સ્કંધ એ પુદ્ગલપર્યાય છે. અશ્વ વગેરે જીવપર્યાય પ્રસ્તુતમાં વિશિષ્ટ પ્રકારના એકપરિણામથી કંપની સાથે પરિણત હોવાથી અંધસ્વરૂપે ઉપચરિત થાય છે. આ ઉપચાર પર્યાયમાં પર્યાયનો આરોપ કરનાર ત્રીજો અદ્ભુત વ્યવહાર ઉપનય જાણવો. છે“પરજઈ વલી ઉપચાર પરજઈકો, જીઈ હુંડ સંસ્થાનિ નારકી એ’ પાઠ કો.(૧)માં છે. ઈ પુસ્તકોમાં “ર” પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે. જે પાલિ.માં ‘પર્યાયનઈ પાઠ. * કો.(૧૨)માં “આત્મપર્યાયના' પાઠ. # કો.(૧૩)માં સમાન' પાઠ છે. જે પુસ્તકોમાં “સ્કંધ’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. • કો.(૧૩)માં “કીજૈ પાઠ.