SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ यो यत्र दृष्टगुणः स तत्रैव ७/६ प रा परमार्थतः शरीरमात्रव्यापक आत्मा, तत्रैवोपलभ्यमानगुणत्वात् । तदुक्तं विशेषावश्यकभाष्ये “जीवो तणुमेत्तत्थो जह कुंभो तग्गुणोवलंभाओ” (वि.आ.भा. १५८६) इति । यथोक्तं श्रीहेमचन्द्रसूरिभिरपि अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायां “यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवद् निष्प्रतिपक्षमेतत् । तथापि देहाद् म् बहिरात्मतत्त्वमतत्त्ववादोपहताः पठन्ति । । ” ( अन्ययो. व्य.द्वा. ९) इति । अधिकन्त्वस्मत्कृतनयलता-जयलता શું -માનુમતીવ્રસ્મૃતિતોઽવશેયમ્ (દા.૪.૮/૧૭ ૧.ત., સ્વારથજી-રૂ/પૃ.૧૬ ખં.ત., ચાપ્રાજ્ઞ-૬ પૃ.૮૪) | प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - विषय - कषायाऽज्ञानादिमयपरिणत्या स्थूलीभूतोऽशुद्धोपयोगः प्रकृताऽसद्भूतव्यवहारनयपरिशीलनपरिपुष्टः । ततश्च प्रकृतनयाभिप्रायसंस्कारान् शिथिलीकृत्योपरितनसद्भूत-शुद्धनयपरिणतिपरिकर्मणे मुमुक्षुणा प्रयतितव्यम् । तेन तदर्थं “द्रव्यकर्मविनिर्मुक्तं भावकर्मविહિંસા કરવાનું પાપ લાગવું જોઈએ. કારણ કે દેહમાં જેમ આત્મા છે તેમ ઘડામાં પણ આત્મા છે જ. તેથી આત્માને વિભુ માની ન શકાય. क * દેહમાત્રવ્યાપી આત્મા (પરમા.) વાસ્તવમાં તો આત્મા શ૨ી૨માત્રવ્યાપી છે. કારણ કે શરીરમાં જ આત્મગુણો જણાય છે. તેથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “આત્મા માત્ર શરીરમાં જ રહેલો છે. કારણ કે શરીરમાં જ આત્મગુણો જણાય છે. જેમ કે ઘટ.” કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજીએ પણ અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકામાં જણાવેલ છે કે “ઘડા વગેરેના ગુણો જ્યાં દેખાય છે ત્યાં જ ઘડા વગેરે પદાર્થો વિદ્યમાન હોય છે. તેથી ‘જેના ગુણ જ્યાં જણાય તે ત્યાં જ હોય' - આ નિયમ નિર્વિવાદપણે સિદ્ધ છે. આત્માના ગુણો શરીરમાં જ અનુભવાતા હોવાથી આત્મા શરીરમાં છે તેમ નિશ્ચિત થાય છે. તેમ છતાં અતત્ત્વવાદથી હણાયેલી બુદ્ધિવાળા નૈયાયિક વગેરે આત્મતત્ત્વને દેહની બહાર પણ (વ્યાપકરૂપે) સ્વીકારે છે.” આ ॥ બાબતના અધિક વિસ્તારને જાણવાની ઇચ્છાવાળા વાચકે અમે બનાવેલી નયલતા નામની દ્વાત્રિંશિકાવ્યાખ્યા (આઠમી બત્રીસી), જયલતા નામની સ્યાદ્વાદરહસ્યવ્યાખ્યા (ભાગ-૩) તથા ભાનુમતી નામની ન્યાયાલોકવ્યાખ્યાનું અવલોકન કરવું. ८४६ કર્મને છોડી આત્માને પકડીએ આધ્યાત્મિક ઉપન્ય :- વિષય, કષાય, અજ્ઞાન વગેરેથી રંગાયેલી પરિણિતના લીધે સ્થૂલ અને અશુદ્ધ બનેલો ઉપયોગ પ્રસ્તુત અસદ્ભૂત વ્યવહારનયના દૃષ્ટિકોણથી અત્યંત કેળવાયેલો હોય છે. તથા તેના જ પરિશીલનથી તે પરિપુષ્ટ બનતો જાય છે. તેથી પ્રસ્તુત નયની વિચારણાઓને, અભિપ્રાયોને અને સંસ્કારોને સાધકે વધુને વધુ શિથિલ કરવા જોઈએ. તથા તેને શિથિલ કરીને ઉપરના સદ્ભૂત નયથી અને શુદ્ઘનયથી ઉપયોગને કેળવવા માટે, શુદ્ઘનયની પરિણતિના પરિકર્મ માટે મુમુક્ષુએ પ્રયાસ ક૨વો જોઈએ. તથા તે માટે ‘જ્ઞાનસ્વરૂપી આત્માનું સ્વરૂપ દ્રવ્યકર્મમલથી મુક્ત છે, ભાવકર્મથી વિવર્જિત છે, નોકર્મથી (= શરીરાદિથી) પણ રહિત છે – આમ તું જાણ’ આ મુજબ પરમાનંદપંચવિંશતિકાની 1. जीवः तनुमात्रस्थः यथा कुम्भः तद्गुणोपलम्भात् । -
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy