________________
८०८
• नवनयानाम् अष्टाविंशतिः अवान्तरभेदाः । सम्मीलितास्तु ते प्रभूताः = बहवः गजनेत्रगाः = अष्टाविंशतिभेदाः भवन्ति, यतः गजपदेन _ अष्टत्वसङ्ख्या, नेत्रपदेन च द्वित्वसङ्ख्या बोध्यते । तथाहि - (१) द्रव्यार्थिकनयस्य दश भेदाः, " (२) पर्यायार्थिकनयस्य षड्भेदाः, (३) नैगमनयस्य त्रयो भेदाः, (४-५-६) सङ्ग्रह-व्यवहारर्जुसूत्रनयानां
प्रत्येकं द्वौ द्वौ भेदौ, (८-९-१०) शब्द-समभिरूद्वैवम्भूतनयानां च प्रत्येकमेकैकः प्रकारः इति श सर्वसङ्ख्यया अष्टाविंशतिः भेदाः नयानामवान्तरभेदतो ह्यत्र प्रतिपादिता अवसेयाः। क तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च '“दव्वत्थं दहभेयं छन्भेयं पज्जयत्थियं णेयं। तिविहं च णेगमं of तह दुविहं पुण संगहं तत्थ ।। ववहारं रिउसुत्तं दुवियप्पं सेसमाहु एक्केक्का। उत्ता इह णयभेया...." e (ન.વ.9રૂ-૧૪, સ્વ.પ્ર.૨૮-૦૮૬) રૂઢિા
समभिरूढस्य अर्थारूढ-शब्दारूढभेदकरणे एकोनत्रिंशद् अवान्तरनयभेदा इत्यवधेयम् । ચોથા પાદમાં રહેલ “ગજ' શબ્દથી આઠ સંખ્યા અને “નેત્ર' શબ્દથી દ્વિત્વ સંખ્યા જાણવી. કારણ કે ગજ = દિગગજ આઠ છે તથા નેત્ર = આંખ બે છે. (સંસ્કૃત ભાષામાં સંખ્યાને જણાવવા માટે આંકડાને બદલે આ રીતે અલગ અલગ શબ્દનો પ્રયોગ કરવાની પ્રણાલિકા પ્રસિદ્ધ છે. પરંતુ તે શબ્દથી પ્રતિપાદ્ય સંખ્યાને ઊલટા ક્રમથી સમજવાની પ્રણાલિકા સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. તેથી “ન-નેત્ર કહેવાથી ૮૨ નહિ પણ ૨૮ સંખ્યા સમજવી.) પ્રસ્તુતમાં નયના અવાન્તર ભેદો કુલ અઠ્ઠાવીસ થાય છે. ઉપરોક્ત રીતે અવાન્તર ભેદની અપેક્ષાએ કુલ અઠ્ઠાવીસ નયનું અહીં પ્રતિપાદન થયેલું છે - તેમ સમજવું. (ત૬) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ
મૂળ નય
| અવાજોર ભેદ | છે ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક નયના દશ
(૧) દ્રવ્યાર્થિક ભેદ, પર્યાયાર્થિક નયના છ ભેદ, નૈગમના ત્રણ
(૨) પર્યાયાર્થિક Cી ભેદ, સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રના બે-બે ભેદ અને
(૩) નૈગમ છેલ્લા ત્રણ નયના એક-એક ભેદ જાણવા. આ
(૪) સંગ્રહ રીતે નવ નયના કુલ અઠ્ઠાવીસ અવાન્તર ભેદ
(૫) વ્યવહાર કહેલા છે.”
(૬) ઋજુસૂત્ર (૭) શબ્દ (૮) સમભિરૂઢ (૯) એવંભૂત કુલ = ૯
કુલ = ૨૮ ૪ ૨૯ નયભેદ : અન્ય વિવલાથી જ (સ.) પૂર્વે (૬/૧૪) જણાવ્યા મુજબ સમભિરૂઢનયના અર્થારૂઢ અને શબ્દારૂઢ - એમ બે ભેદ કરવામાં આવે તો અવાન્તરનયના કુલ ૨૯ ભેદો પડે - આ વાત ખ્યાલમાં રાખવી. 1. द्रव्यार्थी दशभेदः षड्भेदा पर्यायार्थिको ज्ञेयः। त्रिविधश्च नैगमस्तथा द्विविधः पुनः सङ्ग्रहस्तत्र ।। व्यवहारर्जुसूत्रौ द्विविकल्पौ शेषानाहुः एकैकान्। उक्ता इह नयभेदाः....।।
= = = ૦ ૦ ૦ ા |