SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ७९८ ० शब्दारूढः अर्थः, अर्थारूढश्च शब्द: 0 ६/१४ प स ह्यनन्तरोक्तविशेषणस्यापि वस्तुनः शक्र-पुरन्दरादिवाचकभेदेन भेदमभ्युपगच्छति घट-पटादिवद्” (स्था.३/३/ १९२, वृ.पृ.२५८) इति । “निरुक्तिभेदजन्यभिन्नपर्यायवाचकशब्दात् पदार्थनानात्वनिरूपकः समभिरूढः” (प्र.मी. २/२/८) इति प्रमाणमीमांसाकृतः । “पर्यायध्वनिभेदाद् अर्थनानात्वनिरूपकः समभिरूढः” (स्या.भा.पृ.३) इति - स्याद्वादभाषाकारः। जैनतर्कभाषायां महोपाध्यायश्रीयशोविजयगणिवरैरपि “पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नम् પર કર્થ સમપિરોદનું સમfમહે:” (નૈ.ત.મા.પૃ.૨૨) રૂત્યુન્ तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “सद्दारूढो अत्थो अत्थारूढो तहेव पुण सद्दो। भणइ इह : સમઢી નદ ફંદ્ર પુરંદરો તો II” (ન..૪૧, દ્ર..પ્ર.૨૭૪) રૂતિા. प्रकृते समभिरूढस्य द्वौ स्वरूपविशेषौ लभ्येते । तथाहि - (१) अनेकार्थकशब्दस्थले मुख्यतया का रूढमेकमर्थमङ्गीकृत्य शेषान् अर्थान् परित्यज्य रूढार्थे शब्दसमभिरोहणाद् अर्थारूढः समभिरूढ છે કે “પ્રત્યેક શબ્દના જુદા-જુદા અર્થનો આશ્રય જે નય કરે તે સમભિરૂઢનય કહેવાય. તેનું મંતવ્ય એવું છે કે લિંગ-વચન-વિભક્તિ વગેરે સમાન હોય તેવા જ શબ્દ દ્વારા ઓળખાવી શકાય તેવી વસ્તુ એક હોય - તેવી શબ્દનયની વાત સાચી છે. પરંતુ તે વસ્તુને દર્શાવનાર શબ્દ જો બદલાઈ જાય તો પણ તે શબ્દ દ્વારા જણાવાતો પદાર્થ અવશ્ય બદલાઈ જાય છે. જેમ ઘટ, પટ વગેરે શબ્દો જુદા છે તો તેના અર્થ પણ જુદા છે. તેમ શક્ર, પુરન્દર વગેરે શબ્દો જુદા છે. તેથી તેના અર્થ પણ જુદા જ હોય.” મતલબ કે કોઈ પણ બે શબ્દના અર્થ સમાન ન જ હોય. પ્રમાણમીમાંસામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “નિરુક્તિ = શબ્દવ્યુત્પત્તિ બદલવાથી અલગ-અલગ પર્યાયના વાચક એવા શબ્દોની નિષ્પત્તિ થાય છે. તેવા શબ્દના આધારે પદાર્થ પણ બદલાય છે. આવું નિરૂપણ સમભિરૂઢનય કરે એ છે.” સ્યાદ્વાદભાષામાં શુભવિજયજીએ પણ દર્શાવેલ છે કે “પર્યાયધ્વનિના ભેદથી અર્થમાં ભેદની પ્રરૂપણા કરે તે સમભિરૂઢનય.” મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિવરે પણ જૈનતર્કભાષામાં જણાવેલ છે કે “પર્યાયવાચી આ શબ્દોમાં વ્યુત્પત્તિ બદલાય એટલે જુદા અર્થ ઉપર સવાર થાય, આરૂઢ થાય તે સમભિરૂઢ.” મતલબ કે પર્યાયવાચક શબ્દ સમભિરૂઢનયને માન્ય નથી. અલ- સમભિરૂઢઃ અર્વાચીન દિગંબરસમ્પ્રદાયની દ્રષ્ટિએ અલ(તલુ નથ.) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “શબ્દ ઉપર અર્થ આરૂઢ થાય છે. તે જ રીતે અર્થ ઉપર શબ્દ આરૂઢ થાય છે. આ પ્રમાણે જે કહે તે સમભિરૂઢનય છે. જેમ કે ઈન્દ્ર, પુરંદર, શક્ર - આ ત્રણેય શબ્દના અર્થ જુદા છે.” ઈ. સમભિરૂઢનયની બે વિશેષતા થી () પ્રસ્તુતમાં સમભિરૂઢનયની બે વિશેષતા નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથ દ્વારા જાણવા મળે છે. તે આ રીતે (૧) અનેકાર્થકશબ્દસ્થળે શબ્દના અન્ય અનેક અર્થોને છોડી કોઈ એક અર્થમાં મુખ્યપણે રૂઢ સ્વરૂપે શબ્દનો સ્વીકાર કરે છે તે સમભિરૂઢનય કહેવાય છે. જેમ કે “જો’ શબ્દના ગાય, વાણી, ભૂમિ, કિરણ વગેરે અનેક અર્થ શબ્દકોષમાં પ્રસિદ્ધ છે. પરંતુ સમભિરૂઢનય વાણી, ભૂમિ વગેરે 1. शब्दारूढोऽर्थोऽर्थारूढस्तथैव पुनः शब्दः। भणति इह समभिरूढो यथा इन्द्रः पुरन्दर शक्रः।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy