________________
७९१
૬/૨૪
० लिङ्ग-वचनादिभेदेन अर्थभेदः । ભેદ માનઈ. જિમ “તી, તરી, તટ” એ ૩ લિંગભેદઈ અર્થભેદ, તથા “ના, ના” ઈહાં એકવચન રી. -બહુવચનભેદઈ અર્થભેદ. -वचन-काल-कारक-पुरुषभेदैः नियमेनाऽर्थभेदमसौ मन्यते, यथा (१) 'तटः, तटी, तटमिति पुं -સ્ત્રી-નપુંસનિરુમેન્ટેડર્થમેવા, (૨) સાપ, ન'િચાવી વધૈવવનબેડર્થમેવટ, (૩) છતિ, अगच्छत्, गमिष्यति' इत्यादौ कालभेदेऽर्थभेदः, (४) 'घटः, घटं, घटेन, घटाय' इत्यादौ रा कारकभेदेऽर्थभेदः, (५) 'गच्छामि, गच्छसि, गच्छति' इत्यादौ पुरुषभेदेऽर्थभेद इत्यस्याऽभ्युपगमः। म
तदुक्तं प्रमाणनयतत्त्वालोके स्याद्वादभाषायाञ्च “कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः” (प्र.न.त... ७/३२)। प्रमाणनयतत्त्वालोके चाग्रे “यथा बभूव, भवति, भविष्यति सुमेरुरित्यादिः” (प्र.न.त.७/३३) इत्युक्तम् ।। प्रमाणमीमांसाकृतोऽपि (२/२/७) एवमाशयः ।
एतेन 1“इच्छइ विसेसियतरं पच्चुप्पण्णं णओ सद्दो” (अनु.द्वा.सू.१४५, आ.नि.७५७) इति र्णि अनुयोगद्वारसूत्राऽऽवश्यकनियुक्तिवचनं व्याख्यातम्, ऋजुसूत्रतः शब्दनये विशेषिततरत्वस्य लिङ्ग का -वचन-काल-कारक-पुरुषभेदनियतार्थभेदकत्वाऽपेक्षया, केवलभावनिक्षेपाऽभ्युपगमापेक्षया, स्वपर्यायसद्भाव (૧) લિંગ, (૨) વચન, (૩) કાળ, (૪) કારક અને (૫) પુરુષ બદલાઈ જાય તો અવશ્ય અર્થ પણ બદલાઈ જાય. અર્થાત્ લિંગાદિના ભેદથી અવશ્ય અર્થભેદ થાય - તેવું શબ્દનય માને છે. જેમ કે (૧) “તટ:, તરી, ટં' પુલ્લિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ બદલાવાથી અર્થ બદલાઈ જાય છે. (૨) “કાપ: નર્ત' ઈત્યાદિ સ્થળમાં બહુવચન અને એકવચન રૂપે વચનભેદ હોવાથી અર્થભેદ થાય છે. (૩) “જાય છે, ગયો, જશે...” ઈત્યાદિ સ્થળમાં કાળભેદ હોવાથી અર્થભેદ થાય છે. (૪) “ઘડો, ઘડાને, ઘડાથી, ઘડા માટે” વગેરે સ્થળમાં કારકભેદ હોવાથી અર્થભેદ થાય છે. (૫) “હું જાઉં છું, તે જાય છે” વગેરેમાં પુરુષભેદથી અર્થભેદ થાય છે. આ પ્રમાણે શબ્દનયનો સિદ્ધાન્ત છે. આ
(તકુ.) પ્રમાણનયતત્તાલોકાલંકારમાં તથા સ્યાદ્વાદભાષામાં જણાવેલ છે કે “કાલ વગેરેના ભેદથી શબ્દના અર્થમાં ભેદને સ્વીકારનારા નયને શબ્દનય કહેવામાં આવે છે.” પ્રમાણનયતત્તાલોકમાં આગળ તેના ઉદાહરણરૂપે જણાવેલ છે કે “જેમ કે ‘(૧) સુમેરુ પર્વત હતો. (૨) સુમેરુ પર્વત છે. (૩) એ સુમેરુ પર્વત રહેશે......” ઈત્યાદિ વાક્યનો અર્થ જુદો છે – તેવું શબ્દનય માને છે.” પ્રમાણમીમાંસાકારનો પણ શબ્દનય અંગે આ જ અભિપ્રાય છે.
xx શબ્દનયની ત્રણ વિશેષતા ૪ (ક્ત.) અનુયોગકારસૂત્રમાં તથા આવશ્યકનિર્યુક્તિમાં “વિશેષિતતર પ્રત્યુત્પન્ન = વર્તમાનકાલીન વસ્તુને શબ્દનય માને છે' - આ પ્રમાણે જે જણાવેલ છે તેની પણ સ્પષ્ટતા અમારા ઉપરોક્ત વિવરણથી થઈ જાય છે. મતલબ કે ઋજુસૂત્ર જેમ વર્તમાનકાલીન વસ્તુને માને છે તેમ શબ્દનય પણ અમુક વિશેષતાથી યુક્ત હોય તેવી વર્તમાનકાલીન વસ્તુને માને છે. તે વિશેષતા ત્રણ પ્રકારે છે. (૧) “લિંગ, વચન, કાલ, કારક, પુરુષ - આ પાંચનો ભેદ થાય એટલે અર્થમાં અવશ્ય ભેદ થઈ જ જાય' - આવી શબ્દનયની 1. છતિ વિષિતતરે પ્રત્યુત્પન્ન નથશા