SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ७८८ ० ऋजुसूत्रनये दह्यमानत्वाऽवच्छेदेन दग्धत्वम् । ... अभावात् स एव पच्यमान इति सिद्धम्” (कषा.प्रा.पेज्जदोसविहत्ती ज.ध.पुस्तक १/गा.१४/पृ.२०४) इति * कषायप्राभृतजयधवलावृत्तिप्रबन्धोऽपि अनुसन्धेयः। राएतेन “नियमेण डज्झमाणं दड्ढं, दड्ढं तु होइ भयणीज्जं। किंचिदिह डज्झमाणं उवरयदाहं च म होज्जाहि ।।” (वि.आ.भा.२३३१) इत्यादिविशेषावश्यकभाष्यप्रबन्धोऽपि व्याख्यातः, दह्यमानत्वाऽवच्छेदेन दिग्धत्वात्, दग्धत्वसामानाधिकरण्येन कथञ्चिद् दह्यमानत्वात् कथञ्चिच्च उपरतदाहत्वात् । अग्रे ___ नवम्यां शाखायां (९/११) चेमौ उपयोक्ष्येते इत्यवधेयम् । ૧) “યુવતીનં તવતીત, વિનિ નામે ઘ નાસ્તિ વહુમાન” (..૬૪૪) તિ ની તોત્તિ, ण (२) “ह्यो भुक्तं नाऽद्य तृप्तिकरम्” (स.मा.८/१३४) इति समयमातृकोक्तिः, (३) “वरमद्य कपोतः, श्वो | મયૂર”િ (ા.મૂ.૭/૨) રૂતિ વાનસૂત્રોm:, (૪) “ક્ષri avi યત્રવતામુતિ, તવ રૂપં રમણીયતાયા?” (शि.पा.व.४/११) इति शिशुपालवधोक्तिश्च ऋजुसूत्रनयानुकूला इत्यवधेयं नर्ममर्मज्ञैः। હોવાથી અર્થાત્ પાકક્રિયા સંપૂર્ણ થઈ ન હોવાથી તે જ ચોખા વગેરે પદાર્થ ચિમન = પાકી રહેલા પણ છે – તેવું સિદ્ધ થાય છે. આમ ઋજુસૂત્રનયથી “પમાન પર છે. જ્યારે પક્વ કથંચિત્ પથ્યમાન તથા કથંચિત્ ઉપરતપાક = વિશ્રાન્સપાક છે.” ૪ વયમાન થઃ ઋજુસૂત્રસ્પષ્ટીકરણ ૪ () જયધવલાપ્રબંધની છણાવટ દ્વારા વિશેષાવશ્યકભાષ્યના એક પ્રબંધની પણ છણાવટ થઈ જાય છે. ત્યાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે જમાલિનિલવમતનિરાસ પ્રસંગે જણાવેલ છે કે “જે બળી રહેલ હોય તે નિયમો બની ચૂકેલ છે. પરંતુ જે બળી ચુકેલ છે, તે અમુક બળતું હોય તથા અમુક બળી ગયેલ હોય- આવી ભજના છે. મતલબ કે બળી રહેલ સર્વ પદાર્થમાં અવશ્ય દગ્ધત્વ રહે છે. પરંતુ દગ્ધત્વના અમુક આશ્રય બળતા હોય છે તથા અમુક આશ્રય વિશ્રાન્તદાહવાળા = અતીતદાહવાળા . = અતીતકાલાવચ્છેદેન દાહયુક્ત હોય છે. આગળ નવમી શાખાના અગિયારમા શ્લોકમાં ઉપરોક્ત બન્ને ધ ગ્રંથપ્રબંધો ઉપયોગમાં આવવાના છે. આ વાતનો વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલ રાખવો. & ઋજુસૂત્રને અનુકૂળ ઉક્તિઓ છે (“ય.) ઋજુસૂત્રનય માત્ર વર્તમાનકાલીન પોતાની ચીજને જ પારમાર્થિક માને છે. તેથી તેને તેવા પ્રકારની ઉક્તિઓ, કહેવતો, શાસ્ત્રવચનો અનુકૂળ લાગે છે. દા.ત.(૧) “જે વસ્તુ અતીતકાલીન છે, તે નષ્ટ થઈ ચૂકેલ છે. તથા ભવિષ્યકાલીન લાભ અસત્ હોવાથી તેના વિશે બહુમાન નથી' - આ પ્રમાણે કુટ્ટનીમત કાવ્યમાં આવતું દામોદરગુપ્તનું વચન. (૨) “ગઈકાલે ખાધેલું અન્ન આજે તૃપ્તિને કરતું નથી” – આ મુજબ સમયમાતૃકા ગ્રંથનું વચન. (૩) “કાલે મોર આપો તે કરતાં આજે કબૂતર આપો તે સારું છે' - આવી કામસૂત્રમાં વાત્સ્યાયનની ઉક્તિ. (૪) “ક્ષણે ક્ષણે જે નવીનતાને ધારણ કરે તે જ રમણીયતાનું સ્વરૂપ છે' - આ મુજબ શિશુપાલવધમાં માઘ કવિની ઉક્તિ. ક્રીડારહસ્યવેત્તાઓએ ઉપરોક્ત વચનો ઋજુસૂત્રનયને અનુસરનારા છે' - આ વાત ખ્યાલમાં રાખવી. 1. नियमेन दह्यमानं दग्धम्, दग्धं तु भवति भजनीयम्। किञ्चिदिह दह्यमानमुपरतदाहञ्च भवेत् ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy