________________
७५५
० सङ्ग्रहनयपरामर्श: ० સંગ્રહઈ નય સંગ્રહો, તે વિવિધ - ઓઘ વિસેસ રે;
“દ્રવ્ય સર્વ અવિરોધિયા” જિમ, તથા “જીવ અસેસ રે” ૯/૧૧ (૮૪) બહુ. જે સંગ્રહઈ,તે સંગ્રહનય કહિયઇ. साम्प्रतमवसरप्राप्तं सङ्ग्रहनयं निरूपयति - ‘सङ्ग्रह' इति ।
सगृह्णन् सङ्ग्रहः प्रोक्त ओघ-विशेषतो द्विधा।
द्रव्याणि ह्यविरोधीनि यथा जीवास्तथा समा:।।६/११।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – सङ्गृह्णन् सङ्ग्रहः प्रोक्तः। (स च) ओघ-विशेषतः द्विधा । यथा । - (૧) દ્રવ્યાપિ હિ વિરોધીનિ તથા (૨) નીવાર સમા૬/૧૧TI
सङ्ग्रहणन् = सामान्यरूपतया सर्वं सङ्ग्रह्णातीति सङ्ग्रहः प्रोक्तः। तदुक्तं तत्त्वार्थसूत्रवृत्तौ र्श श्रीसिद्धसेनगणिवरैः “अभेदेन सङ्ग्रहणात् सर्वस्य सङ्ग्रह्णाति इति सङ्ग्रहः” (त.सू.१/३४) इति । देवचन्द्रवाचकैः । नयचक्रसारे “(१) सङ्ग्रहणं = सामान्यरूपतया सर्ववस्तूनाम् आक्रोडनं = सङ्ग्रहः । (२) अथवा सामान्यरूपतया । सर्वं गृह्णातीति सङ्ग्रहः। (३) अथवा सर्वेऽपि भेदाः सामान्यरूपतया सङ्गृह्यन्ते अनेनेति सङ्ग्रहः” ण (ન.વ.સ.પૂ.૭૮૨) રૂત્યેવં ત્રિવિધા સહવ્યુત્પત્તિઃ શતા/
यथोक्तं प्रमाणमीमांसायाम् “अभेदरूपतया वस्तुजातस्य सङ्ग्राहकः सङ्ग्रहः” (प्र.मी.२/२/४) इति । तदुक्तम् आलापपद्धतौ अपि “अभेदरूपतया वस्तुजातं सगृह्णातीति सङ्ग्रहः” (आ.प.पृ.२२) इति । स વિતરરિકો:- હવે ગ્રંથકારશ્રી અવસરસંગતિથી પ્રાપ્ત સંગ્રહાયનું નિરૂપણ કરે છે :
- સંગ્રહનયની સમજણ - હોમ - બધી વસ્તુનો સંગ્રહ કરનાર સંગ્રહનય બે પ્રકારનો કહેવાય છે. (૧) સામાન્યરૂપે અને (૨) વિશેષરૂપે. જેમ કે (૧) ‘દ્રવ્યો પરસ્પર અવિરોધી છે.' તથા (૨) “જીવો પરસ્પર સમાન (= અવિરોધી) છે.' (૬/૧૧)
વ્યાખ્યાથ :- સામાન્યરૂપે સર્વ વસ્તુનો સંગ્રહ કરવાના લીધે ચોથો નય સંગ્રહનય કહેવાય છે. આ તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં શ્રી સિદ્ધસેનગણિવરે જણાવેલ છે કે “બધાનો અભેદસ્વરૂપે = અભિન્નત્વરૂપે સંગ્રહ કરવાના લીધે સંગ્રહનય કહેવાય છે. કારણ કે “સમ્યફ ગ્રહણ = સંગ્રહ કરે તે સંગ્રહ' - આવી વ્યુત્પત્તિ છે.” ખરતરગચ્છીય ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ નયચક્રસારમાં સંગ્રહની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ જણાવેલી છે કે “(૧) સંગ્રહણ = એકઠું કરવું. એક ઉપયોગમાં સામાન્યસ્વરૂપે સર્વ વસ્તુઓનું આક્રોડા = 1 ગ્રહણ કરવું તે સંગ્રહ. (૨) અથવા સામાન્યરૂપે સર્વને એક જ અધ્યવસાયમાં ગ્રહણ કરે તેને સંગ્રહ સમજવો. ૩) અથવા તમામ ભેદો = વિશેષો જેના દ્વારા સામાન્યરૂપે જણાય તે સંગ્રહ.” | (ચો.) પ્રમાણમીમાંસામાં તથા આલાપપદ્ધતિમાં પણ જણાવેલ છે કે “અભેદસ્વરૂપે વસ્તુસમૂહનો જે સંગ્રહ કરે તે સંગ્રહનય કહેવાય છે.” તે સંગ્રહનયના બે પ્રકાર શાસ્ત્રમાં જણાવેલ છે. (૧) ઓઘરૂપે • કો. (૪)માં “સવિ' પાઠ મ.માં “સબ પાઠ. કો.(૨) + કો(૭)નો પાઠ લીધો છે.