________________
૬/૨૦ • प्रकारान्तरेण नैगमनयस्य त्रिविधत्वम् ।
७४९ “सिद्धाऽसिद्धसाधारणक्रमाश्रयणपरित्यागेन क्रियाविवेकस्य क्रियावत्यैकाल्यस्पर्शपक्षपातित्वात्। तस्माद् वर्तमानक्रियाकाले कालस्य स्थूलत्व-सूक्ष्मत्वाभ्यां त्रैकाल्यं नयविशेषेण यौक्तिकमेवेति” (अ.स.परि.१/का.११/पृ.१६८) अधिकम् अष्टसहस्रीतात्पर्यविवरणे अनुसन्धेयम्।
प्रकारान्तरेणापि नैगमनयस्य त्रैविध्यं बोध्यम् । तथाहि - (क) आरोपनैगमः, (ख) अंशनैगमः, म () સત્પનામ: | તત્રારોપનામઃ () તુર્વિધઃ – (૧) દ્રવ્યારોપનામ:, ગુIી દ્રવ્ય રોપારી, S યથા “ પુખ નિયમ કાયા” (પ.પૂ.૧૨/૧૦/.૪૬૮) રૂતિ ભવતીસૂત્રવનમ્' (૨) TUરોપનામ:, દ્રવ્ય Tદ્યારોપારી, કથા “કયા લિય નાગે” (પ.પૂ.૭ર/૧૦/પૂ.૪૬૮) રૂતિ મવતીસૂત્રવન (३) कालारोपनैगमः, काले कालान्तरारोपकारी। (४) कार्याधारोपनैगमः, कारणादौ कार्याद्यारोपकारी, ण
સિદ્ધ-અસિદ્ધસાધારણ વર્તમાનતા રહ્યું (“સિદ્ધા.) “ચૂલા ઉપર ચઢાવેલ ચોખાનો જે અંશ સીઝી ગયેલ છે તથા જે અંશ સીઝી ગયેલ નથી - તેવા બન્ને અંશોમાં અનુગત એવા ભૂલકાળક્રમનો આશ્રય કરવામાં આવે તો પતિ’ આવા પ્રકારનો પ્રયોગ યુક્તિસંગત બને છે. પરંતુ સીઝેલા અને ન સીઝેલા ચોખાના અંશોમાં અનુગત એવા સ્થૂલ કાળના સંબંધનો ત્યાગ કરીને સીઝવાની ક્રિયાને અને ન સીઝવાની ક્રિયાને જુદી પાડવામાં આવે તો તેવો ક્રિયાસંબંધી વિવેક (ભેદજ્ઞાન) કાળની સૂક્ષ્મતાને અભિમુખ બને છે. તેથી આવો ક્રિયાવિવેક અતીત-અનાગત-વર્તમાન ત્રણેય કાળનો પાક ક્રિયામાં સંબંધ કરનારા પક્ષનો હિમાયતી બને છે. તેથી સૂક્ષ્મકાળની દૃષ્ટિએ ચોખાના જે અંશો સીઝી ગયા છે તેની અપેક્ષાએ (૧) “વિચિત્ પર્વ’ કે ‘પક્ષી છે - આવો વાક્યપ્રયોગ તથા ચોખાના જે અંશો સીઝી રહ્યા છે તેની અપેક્ષાએ (૨) “વિંચિત્ પય્યતે” છે ? કે “પતિ' - આવો વાક્યપ્રયોગ તેમજ ચોખાના જે અંશો સીઝવાના બાકી છે તેની અપેક્ષાએ (૩) પતિ’ - આવો વાક્યપ્રયોગ થવો વ્યાજબી જ છે. તેથી “ક્રિયા જે સમયે ચાલી રહી હોય ત્યારે એ કાળની સ્થૂલતા અને સૂક્ષ્મતા દ્વારા ક્રિયા ત્રણેય કાળને સ્પર્શે છે' - તેવું નથવિશેષના અભિપ્રાયથી માનવું યુક્તિસંગત જ છે.” આ બાબતમાં અધિક જાણકારી માટે અષ્ટસહસ્રોતાત્પર્યવિવરણનું અનુસંધાન વાચકવર્ગે કરવું.
છે નૈગમના આરોપ-અંશ-સંકલ્પવરૂપ ત્રણ ભેદ છે (પ્રજા.) બીજી રીતે પણ નૈગમનયના ત્રણ ભેદ જાણવા. તે આ રીતે - (ક) આરોપ નૈગમ, (ખ) અંશનૈગમ (ગ) સંકલ્પનૈગમ.
(ક) આરોપ નૈગમનયના ચાર ભેદ છે. તે આ મુજબ (૧) દ્રવ્યારોપ નૈગમ. ગુણાદિમાં દ્રવ્યનો આરોપ કરે તે દ્રવ્યારોપ નૈગમય જાણવો. જેમ કે “વળી, જ્ઞાન નિયમા આત્મા છે' - આવું ભગવતીસૂત્રવચન (૨) ગુણારોપ નૈગમન. દ્રવ્યમાં ગુણ વગેરેનો આરોપ કરે તેને ગુણારોપ નૈગમનય સમજવો. જેમ કે આત્મા અપેક્ષાએ જ્ઞાન છે' - આવું ભગવતીસૂત્રવચન (૩) કાળારોપ નૈગમ. કાળમાં કાલાન્તરનો આરોપ કરે તે કાલારોપ નૈગમ તરીકે ઓળખવો. (૪) કાર્યાદિઆરોપ નૈગમ. કારણ વગેરેમાં કાર્ય વગેરેનો આરોપ 1, જ્ઞાનું પુનઃ નિયમન માત્મા 2. માત્મા થાત્ જ્ઞાનમ્