________________
३०२ • सत्कार्याऽदर्शनविचार:
૩/૮ જકારણમાંહિ કાર્ય ઉપના પહિલાઈ જો કાર્યની સત્તા છઇ તો કાર્યદર્શન કાં નથી થાતું ?” એ શંકા ઊપરિ કહઈ છઈ – રી દ્રવ્યરૂપ છઈ કાર્યની જી, તિરોભાવની રે શક્તિ;
આવિર્ભાવઈ નીપજઈ જી, ગુણ-પર્યાયની વ્યક્તિ રે ૩/૮ (૩૩) ભવિકા. કાર્ય નથી ઉપનું, તિવારઈ કારણમાંહઈ કાર્યની દ્રવ્યરૂપઇ તિરોભાવની શક્તિ છઈ. તેણઈ કરી છઇ, પણિ કાર્ય જણાતું નથી. સામગ્રી મિલઈ, તિવારઈ ગુણ-પર્યાયની વ્યક્તિથી (આવિર્ભાવઈ=) આવિર્ભાવ
घटादिकार्योत्पादपूर्वं कुलालादिव्यापारपूर्वं मृदादौ कारणे कार्यसत्त्वे कस्मान्न कार्यदर्शनं મવતીત્યાશાયાદિ – ‘પ્રતિતિા
प्राक् कार्यस्य तिरोभावशक्तिर्द्रव्यतया सतः।
गुण-पर्याययोळक्त्याऽऽविर्भाव तद्धि दृश्यते ।।३/८।। प्रकृते दण्डान्वयस्त्वेवम्- प्राग् द्रव्यतया सतः कार्यस्य तिरोभावशक्तिः (वर्तते)। गुण-पर्याययोः व्यक्त्या (कार्यस्य) आविर्भावे हि तद् दृश्यते ।।३/८।। के प्राक् = कार्योत्पादपूर्वं = कार्यानुदयकाले उपादानकारणे द्रव्यतया = द्रव्यरूपेण सतः णि कार्यस्य = उपादेयस्य तिरोभावशक्तिः वर्तते, न तु आविर्भावशक्तिः । अत एव पूर्वम् उपादानकारणे मृत्त्वादिरूपेण सदपि कार्यं घटत्वादिलक्षणेन कार्यतावच्छेदकधर्मरूपेण न दृश्यते।
कार्यसामग्रीसमवधानकाले तु गुण-पर्याययोः व्यक्त्या = अभिव्यक्त्या कार्यस्याऽऽविर्भावो
અવતરણિકા :- ઘટાદિ કાર્યની ઉત્પત્તિની પૂર્વે તથા કુંભાર વગેરે ચક્ર, દંડાદિને ચલાવે તે પૂર્વે માટી વગેરે ઉપાદાનકારણમાં ઘટાદિ કાર્યને વિદ્યમાન માનવામાં આવે તો ઘટાદિ કાર્યનું દર્શન કેમ થતું નથી? આવી શંકાનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે :
તિરોભાવ શક્તિના લીધે કાર્યનું અદર્શન 8 શ્લોકાર્થ :- પૂર્વે દ્રવ્યરૂપે રહેલા કાર્યની તિરોભાવ શક્તિ વર્તે છે. ગુણની અને પર્યાયની અભિવ્યક્તિ | દ્વારા કાર્યનો આવિર્ભાવ થતાં જ કાર્ય દેખાય છે. (૩૮)
વ્યાખ્યાર્થ - કાર્યનો ઉત્પાદ = ઉદય ન થયેલો હોય તે સમયે ઉપાદાનકારણમાં દ્રવ્યરૂપે વિદ્યમાન છે તેવા ઉપાદેય કાર્યની તિરોભાવ શક્તિ વર્તે છે, આવિર્ભાવ શક્તિ નહિ. માટે જ કુંભાર આદિની ચક્રભ્રમણ
આદિ પ્રવૃત્તિની પૂર્વે ઉપાદાનકારણભૂત માટી દ્રવ્યમાં માટીસ્વરૂપે વિદ્યમાન એવું પણ ઘટાદિ કાર્ય કાર્યતાઅવચ્છેદકસ્વરૂપે દેખાતું નથી. અર્થાત્ ત્યારે ઘટવારિરૂપે ઘટાદિનું દર્શન થતું નથી.
(ાર્જ) ઘટાદિ કાર્યની સામગ્રી (દંડાદિ) હાજર થાય તે સમયે ગુણ-પર્યાયની અભિવ્યક્તિ થવાથી ઘટાદિ કાર્યનો આવિર્ભાવ થાય છે. આ રીતે ઘટાદિ કાર્યનો આવિર્ભાવ થાય તો જ ઘટાદિ કાર્ય
કો.(૧૩)+આ.(૧)માં ‘તથા માટીને વિષે ઘટની સત્તા છે તો પ્રગટ કિમ ન દિસ્ય ? તે સમાધાન કરે છેપાઠ. કો. (૯)માં “જો કુંભકારાદિ વ્યાપાર પહિલા મૃદ્રવ્યનઈ વિષિ ઘટસત્તા છે. તો પ્રત્યક્ષ કાં નથી દીસતો ? એ શંકાનું સમાધાન કરિ છે પાઠ. ૪ મ.+ધમાં “છતી’ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે.