________________
२८८
ॐ स्वजात्या द्रव्यादिपरिणामैक्यम् । દ્રવ્ય, ગુણ, પર્યાય એહ ૩ નામ છઇ, પણિ સ્વજાતિ ૩ નઈં (જે એકતા=) એકત્વ (પરિણતિ=) છે પરિણામ છS. (તેણિ=) તેહ માટઈ તે ૩ એક પ્રકાર કહયઈ. જિમ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, તત્પર્યાય
એ સર્વ એક જ કહિઈ. प 'समवायसम्बन्धेनात्मत्वादेरात्मन्येव सत्त्वात् तत्र तादृशव्यवहारोपपत्तिः' इत्यपि न युक्तम्, __ समवायस्यैव काल्पनिकत्वात् । तदुक्तं साङ्ख्यसूत्रेऽपि “न समवायोऽस्ति, प्रमाणाऽभावाद्” (सा.सू.५/
૧૨) તા વિસ્તરતઃ સમવાયસન્ડન્વનિરસનું સમ્મતિવૃત્તો (HI-/.રૂ/T.૪૨/9.૭૦૦) વાધ્યમ્ | म ततश्च गुण-गुणिनोरेकान्तभेदपक्षे दर्शितनियतयथावस्थितसुप्रसिद्धलोकव्यवहारोच्छेदापत्तिः दुर्वारा। र्श यद्यपि 'द्रव्यम्', 'गुणः', 'पर्याय' इति त्रीणि नामानि अस्खलवृत्त्या प्रयुज्यमानानि सन्तीति - पदार्थगताऽनेकता सिध्यति तथापि त्रयाणां = द्रव्य-गुण-पर्यायाणां स्वजात्या = स्वगतचैतन्यादिजात्य
पेक्षया परिणामैक्याद् = एकत्वपरिणामाद् एकरूपता = एकता = अभिन्नता निराबाधा। तत एव " तथाविधाऽभेदव्यवहारोऽपि अनाविलः, यथा पदपरावर्तनेऽपि पदार्थपरिणामाऽपरावृत्तेः रक्त-पीत રહી નહીં શકે. તેથી આત્માને ઉદેશીને “આ ચેતન દ્રવ્ય છે' - એવા વ્યવહારનું સમર્થન નૈયાયિકો કરે છે તે વ્યાજબી નથી. તથા અચેતન દ્રવ્યથી ચેતન દ્રવ્યનો ભેદ પાડનાર અન્યવિધ કોઈ તત્ત્વ આત્મામાં સંગત થઈ શકતું નથી.
(“સમ.) જો કે “આત્મત્વ આદિ જાતિ સમવાય સંબંધથી આત્મામાં જ રહે છે. તેથી આત્મામાં આ ચેતન દ્રવ્ય છે' - એવો વ્યવહાર થાય, ઘટ-પટાદિ જડ દ્રવ્યમાં નહિ” - આ પ્રમાણે નૈયાયિકો કહે છે. પરંતુ આ વાત પણ વ્યાજબી નથી. કેમ કે સમવાય જ કાલ્પનિક છે. તથા કાલ્પનિક પદાર્થના { આધારે તો કોઈ તાત્ત્વિક કાર્ય કઈ રીતે થઈ શકે ? સાંખ્યસૂત્રમાં પણ જણાવેલ છે કે “સમવાયસાધક
પ્રમાણ ન હોવાથી સમવાય નથી.” વિસ્તારથી સમવાયસંબંધનું નિરાકરણ સમ્મતિતર્કવૃત્તિમાં સમજી લેવું. | માટે ગુણ-ગુણીનો એકાંતે ભેદ માનવામાં ઉપરોક્ત નિયત, યથાવસ્થિત, સુપ્રસિદ્ધ લોકવ્યવહારનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ દુર્વાર બનશે.
| CB દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અભેદસિદ્ધિ છે | (ચ) જો કે “દ્રવ્ય', “ગુણ”, “પર્યાય' - આ પ્રમાણે ત્રણ નામોનો અસ્મલિત વૃત્તિથી પ્રયોગ થાય છે. માટે “દ્રવ્યાદિ પદાર્થ ત્રણ છે' - એવું સિદ્ધ થાય છે. તો પણ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં સ્વગત ચૈતન્યાદિ જાતિની અપેક્ષાએ ઐક્ય પરિણામ હોવાથી એ ત્રણેયમાં એકરૂપતા =અભેદ નિરાબાધ છે. તથા તેના લીધે જ તેવા પ્રકારનો અભેદવ્યવહાર પણ નિર્દોષ જ છે. આશય એ છે કે સંજ્ઞા વિશેષથી દ્રવ્યાદિ પદાર્થ ત્રણ પ્રકારે કહેવાય છે. પણ તે ત્રણેયમાં સ્વનિષ્ઠ જાતિની અપેક્ષાએ ઐક્ય પરિણામ હોવાથી પરમાર્થથી તે ત્રણેય પદાર્થ એક જ છે, એકવિધ જ છે, અભિન્ન જ છે. ટૂંકમાં, પદ બદલાય પણ પદાર્થની પરિણતિ બદલાતી નથી. માટે દ્રવ્ય આદિ ત્રણ પદાર્થમાં ભેદ નથી. જેમ “લાલ ઘડો, પીળો ઘડો અને કાળો ઘડો' – આવું બોલવામાં આવે ત્યારે ત્રણે ઘડામાં ભેદનું ભાન થાય છે. પરંતુ ઘટત્વ જાતિની અપેક્ષાએ તે ત્રણેય ઘડામાં અભેદ રહે છે, ભાસે છે અને તથાવિધ અભેદનો વ્યવહાર