________________
२८६
• अनेकगुणाद्यभिन्नद्रव्येऽनेकत्वापादन-निराकरणे ० | "ચૈતન્યગુણે અભિન્ન તે ચેતનદ્રવ્ય કહિ ઈ. અચૈતન્યગુણે અભિન્ન તે અચેતન દ્રવ્ય કહિઈ – એમ ર ગુણ-પર્યાયને અભેદે દ્રવ્યનો નિયત કહતાં યથાવસ્થિતરૂપેં વિવહાર થાય તો અનેક ગુણ-પર્યાયાભેદે એક , દ્રવ્યમાંહિ અનેકપણું કિમ નાર્વે ? તે ઉપરે કહે છે
ગુણ-પર્યાય અભેદથી જી, દ્રવ્ય નિયત વ્યવહાર;
પરિણતિ જે છઇ એકતા જી, તેણિ તે એક પ્રકાર રે ૩/૬ll (૩૧) ભવિકા. प चैतन्यगुणाऽभिन्नं चेतनद्रव्यमुच्यते, अचैतन्यगुणाऽभिन्नम् अचेतनद्रव्यमुच्यते इति गुण-पर्याया- ऽभेदे द्रव्यस्य नियत-यथावस्थितरूपेण व्यवहारोपपादने अनेकगुण-पर्यायाऽभेदे एकस्मिन् द्रव्ये कथं न अनेकत्वं स्यादित्याशङ्कायामाह - 'गुणादीति।
गुणाद्यभेदतो द्रव्यभेदव्यवहृतिर्भवेत् ।
स्वजात्या परिणामैक्यात् त्रयाणामेकरूपता ।।३/६।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणाद्यभेदतो द्रव्यभेदव्यवहतिः भवेत् । त्रयाणां स्वजात्या परिणाમૈવચાદું રૂપતા સારૂ/દા का एवं गुणाद्यभेदतः = गुण-पर्याययोः स्वद्रव्याऽभेदाद् एव द्रव्यभेदव्यवहतिः = 'इदं जीवद्रव्यम्,
દ નિયત, યથાવસ્થિત દ્રવ્યવ્યવહારનો વિચાર અવતરણિકા - “ચેતન દ્રવ્યને જડ નથી કહેવામાં આવતું તથા જડ દ્રવ્યને ચેતન નથી કહેવામાં આવતું. આની પાછળ કોઈક નિયામક તત્ત્વ હોવું જોઈએ. તથા નિયામક તત્ત્વ છે ચેતનનો ચૈતન્ય ગુણથી અભેદ અને જડનો જડતા ગુણથી અભેદ. આથી ચૈતન્યગુણથી અભિન્ન દ્રવ્યને ચેતન દ્રવ્ય કહેવાય છે તથા
અચૈતન્ય (= જડતા) ગુણથી અભિન્ન દ્રવ્યને અચેતન (= જડ) દ્રવ્ય કહેવાય છે. આ પ્રમાણે ગુણ, પર્યાયની છે સાથે દ્રવ્યનો અભેદ સિદ્ધ કરી નિયત અને યથાવસ્થિતરૂપે દ્રવ્યનો વ્યવહાર કરવાનું સમર્થન સ્યાદ્વાદી કરે
છે તે વ્યાજબી છે. પણ આ રીતે માનવામાં આવે તો એક જ દ્રવ્યમાં અનેક ગુણ-પર્યાય રહેલા હોય તેને 1 લક્ષમાં રાખી, અનેક ગુણ-પર્યાયથી દ્રવ્યનો અભેદ સિદ્ધ થતાં તે એક દ્રવ્યમાં અનેકપણું કેમ ન આવે?
દા.ત. તાજમહાલ દ્રવ્યના ગુણ અનેક હોવાથી ગુણથી અભિન્ન તાજમહાલ દ્રવ્ય પણ અનેક બનવા જોઈએ. એ આ રીતે પુરાતનત્વ, મહાકાયત્વ આદિ અનેક પર્યાયોથી તાજમહાલ દ્રવ્ય અભિન્ન હોવાથી તાજમહાલ દ્રવ્ય
અનેક બનશે. માટે દુનિયામાં તાજમહાલ અનેક છે' - એવો વ્યવહાર થવાની સમસ્યા સર્જાશે.” આવા પ્રકારની શંકાનું નિવારણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
અભેદપક્ષમાં નિયત દ્રવ્યવ્યવહાર સંભવ છે શ્લોકાર્ચ - ગુણ-પર્યાયનો અભેદ હોવાથી દ્રવ્યમાં વિશેષ = નિયત વ્યવહાર સંભવે. દ્રવ્ય-ગુણ -પર્યાયનો પોતાની જાતિસ્વરૂપે એકત્વ પરિણામ છે. (અર્થાત્ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે.) (૩/૬)
વ્યાખ્યાર્થ :- આ રીતે ગુણ-પર્યાયનો સ્વદ્રવ્યથી અભેદ હોવાના લીધે “આ જીવ દ્રવ્ય છે', “તે અજીવ દ્રવ્ય છે' - આ પ્રમાણે નિયતરૂપે વિવિધ દ્રવ્ય અંગે વ્યવહાર સંભવી શકે છે. તે આ રીતે :'.. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩)+સિ.આ.(૧)માં છે.