SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ ० विवेकदृष्ट्या नैराश्याहङ्कारमुक्तिः । રી દ્રવ્યવત્વમેવ સ્વતપર્યાયવ્યવેશદેતુ, અન્યત્ર નેવત્વવાતિ પરમાર્થ: * H૩/પા. - समचतुरस्रत्वव्यवहारो न भवति । इत्थञ्च द्रव्यैकत्वमेव स्वगतपर्यायव्यपदेशहेतुः, अन्यत्र अनेकत्वो द्भवाद्- इति पूर्वोक्तः (पृष्ठ - २८१) परमार्थः दृढतरम् अवधेयः। । वन-सेना-धान्यराश्यादौ यद् एकत्वं प्रतीयते तत् समूहकृतम् । घट-पटादौ च यद् एकत्वं स प्रतीयते तत्तु द्रव्यपरिणामकृतम् । समूहकृतैकत्वाद् द्रव्यपरिणामकृतमेकत्वं व्यवहारतोऽतिरिच्यते इति ( વિશ્રા ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – प्रमादादिवशतः निर्मलनिजगुणादिप्रतियोगिकनाशोद्यतेषु प्राणिषु - दृष्टेषु द्वेषानुत्पादकृते निश्चयनयाभिप्रायतः तदीयपूर्णशुद्धगुण-पर्यायमयात्मद्रव्यं विलोकनीयम् । ण स्वकीयसद्गुणवैकल्य-पर्यायमालिन्यज्ञाने व्यवहारनयाभिप्रायतः सखण्ड-मलिननिजात्मद्रव्यं यथा अखण्डं का संशुद्धं परिपूर्णञ्च स्यात् तथा अन्तरङ्गज्ञान-बहिरङ्गसत्क्रियोद्यमः यथाशक्ति कार्यः। विषमकर्मो અવસ્થા ન હોય તો અર્થાત્ તંતુઓ તાણાવાણા બનીને એકબીજા સાથે વણાઈ જાય તો વસ્ત્રદ્રવ્યગત એકત્વ પરિણામ એ જ “સમચોરસ વગેરે પર્યાય એક વસ્ત્રદ્રવ્યમાં રહેલા છે' - એવા વ્યવહારનું કારણ બને. આ રીતે નક્કી થાય છે કે અનેકત્વના ઉભવ વગર દ્રવ્યગત એકત્વપરિણામ એ જ દ્રવ્યગત પર્યાયના વ્યવહારમાં કારણ છે. આ પ્રમાણે અહીં જે પરમાર્થ પૂર્વે (પૃષ્ઠ - ૨૮૧) જણાવેલ તેને દઢતાથી પકડી રાખવો. એકત્વના અનેક પ્રકાર ક્ષ (વન.) અહીં બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખવી કે વન, સેના, ધાન્યનો ઢગલો વગેરેમાં છે જે એકત્વની પ્રતીતિ થાય છે તે સમૂહકૃત એકત્વ સમજવું. અનેક વૃક્ષોના સમૂહ દ્વારા વનમાં એકત્વની વી પ્રતીતિ થાય છે. સૈનિક, હાથી, ઘોડા, રથ વગેરેના સમૂહ દ્વારા સેનામાં એકત્વનું ભાન થાય છે. અનેક ધાન્યના સમૂહ દ્વારા ધાન્યના ઢગલામાં એકત્વ ભાસે છે. તેથી આવું એકત્વ એ સમૂહકૃત એકત્વ સી કહેવાય છે. તથા ઘટ, પટ વગેરેમાં જે એકત્વ સંખ્યાનું ભાન થાય છે તે દ્રવ્યપરિણામકૃત છે. સમૂહકૃત એત્વ કરતાં દ્રવ્યપરિણામકૃત એકત્વ વ્યવહારનયથી જુદું છે. અહીં જે કંઈ કહેવાયેલ છે તે એક દિશાસૂચન માત્ર છે. વિજ્ઞવાચકવર્ગ આ દિશામાં હજુ આગળ વિચાર કરી શકે છે. * નિશ્ચય-વ્યવહારનું યથોચિત જોડાણ આધ્યાત્મિક ઉપનય :- પ્રમાદ આદિને વશ બની અન્ય જીવો પોતાના નિર્મળ ગુણ-પર્યાયનો નાશ કરી રહેલા હોય તેવા સમયે તેઓને જોઈને તેઓના પ્રત્યે ઊભા થતા અણગમાને અટકાવવા માટે નિશ્ચયનયનું આલંબન લઈને તેના અખંડ અણિશુદ્ધ ગુણ-પર્યાયમય આત્મદ્રવ્યને અહોભાવથી જોવાની કોશિશ કરવી. તથા પોતાના ગુણોની ન્યૂનતા અને પર્યાયની મલિનતા જોઈને, વ્યવહારનયનું આલંબન લઈને જણાતું પોતાનું સખંડ, મલિન અને ત્રુટિપૂર્ણ આત્મદ્રવ્ય કઈ રીતે અખંડ, નિર્મળ અને પરિપૂર્ણ * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લી.(૪) + કો.(૩+૧૫)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy