SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ * भेदो व्यावहारिकः, अभेदः नैश्चयिकः રૂ/. નિષ્પન્ન જે ભાવ તેહમાં એકપણું કાં ન દેખાવઈ (?દાખવઈ) ? . प रा द्रव्य-गुणादिषु पटादौ अवयविनि चाऽपि किं न तथा ? “ न हि पटादौ प्रासादादौ च विलक्षणमेकत्वमनुभूयते” (शा. वा. स.स्त. ७/ श्लो. १३/पृ.७८) इत्यधिकं स्याद्वादकल्पलताप्रदर्शितरीत्या अवसेयम् । इदञ्चात्राऽवधेयम् – इन्द्रियद्वारा द्रव्य-गुण- पर्यायेषु यो भेदः दृश्यते स व्यावहारिकः, व्यवहारनयस्य वस्तुगतविविधांशप्रेक्षितया भेदग्राहकत्वात् । निश्चयतस्तु द्रव्य-गुण-पर्यायाणाम् अभेद एव, तस्य अखण्डरूपेण वस्तुग्राहकत्वात् । क द्रव्य-गुण-पर्यायाणाम् ऐक्याद् एव तत्तद्रव्यगतत्वेन तत्तत्पर्यायः व्यवहियते । तथाहि - वस्त्रद्रव्य-रक्तरूपात्मकगुण-समचतुरस्रत्वपर्यायाणाम् ऐक्यमेव 'समचतुरस्रं रक्तं वस्त्रम्' इत्येवम् एकवस्त्रद्रव्यगतत्वेन समचतुरस्रत्वपर्यायव्यवहारे हेतुः । ततश्च द्रव्यैकत्वपरिणामः एव द्रव्यगतत्वेन पर्याय- र्णि व्यवहारे हेतुः सम्पद्यते । यदा च तन्तवः विरलीभवन्ति तदा तन्तुद्रव्ये अनेकत्वोद्भवेन तन्तुद्रव्यगततया का છે. માટે તેમાં અનેકદ્રવ્યસમૂહષ્કૃત એકત્વ રહી શકે છે. તથા તે રૂપે તેની પ્રતીતિ અને વ્યવહાર થઈ શકે છે. :- (k.) તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે મહેલ વગેરેમાં સમૂહષ્કૃત એકત્વ માનો છો તો દ્રવ્ય, ગુણ આદિમાં અને પટાદિ અવયવીમાં પણ શા માટે સમૂહષ્કૃત એકત્વ નથી માનતા ? કારણ કે મહેલ વગેરે તથા દ્રવ્ય, ગુણ આદિ અને પટાદિ અવયવી વચ્ચે વિલક્ષણ એકત્વનો તો અનુભવ થતો નથી. આમ માનવાથી દ્રવ્ય કરતાં સર્વથા અતિરિક્ત સ્વરૂપે ગુણાદિને માનવાની તથા અવયવો કરતાં અત્યંત ભિન્નરૂપે અવયવીને માનવાની આવશ્યકતા જણાતી નથી. આ બાબતમાં અધિક જાણકારી સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં જણાવેલ પદ્ધતિ મુજબ મેળવવી. २८३ * સખંડ-અખંડદ્રવ્યગ્રાહક નયનો વિચાર ક (વ.) અહીં એક બાબત ધ્યાનમાં રાખવી કે ઈન્દ્રિય દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જે ભેદ દેખાય છે તે વ્યવહારનયને માન્ય છે. કારણ કે વ્યવહારનય વસ્તુના વિવિધ, વિભિન્ન અંશો ઉપર પોતાની ]. દૃષ્ટિને કેન્દ્રિત કરે છે. તેથી તે સખંડ વસ્તુનો તથા વસ્તુગત ભેદનો ગ્રાહક છે. જ્યારે નિશ્ચયનય અખંડસ્વરૂપે વસ્તુનો ગ્રાહક છે. તેના મત મુજબ વસ્તુના વિભિન્ન અંશો નથી. માટે તે દ્રવ્ય-ગુણ स. -પર્યાયમાં ઐક્યનું અવગાહન કરે છે. અભેદ હોવાના કારણે જ તે તે દ્રવ્યમાં રહેનાર - (દ્રવ્ય.) દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે ઐક્ય તરીકે તે પર્યાયનો વ્યવહાર થાય છે. તે આ મુજબ - વસ્ત્રાત્મક દ્રવ્ય, લાલ વર્ણસ્વરૂપ ગુણ અને સમચતુરમ્રુત્વ નામના પર્યાયમાં રહેલો અભેદ જ ‘લાલ વસ્ત્ર સમચોરસ છે’ આ પ્રમાણે સમચતુરસ્રત્વ નામના પર્યાયનો વજ્રદ્રવ્યમાં રહેનાર તરીકે વ્યવહાર થવામાં કારણ બને છે. તેથી દ્રવ્યગત એકત્વ પરિણામ જ દ્રવ્યનિષ્ઠત્વેન પર્યાયનો વ્યવહાર કરવામાં કારણ બને છે. તથા જ્યારે વસ્ત્રના તાંતણાઓ છૂટા પડી જાય છે ત્યારે તંતુદ્રવ્યમાં અનેકત્વ ઉદ્દભવે છે. તેથી ત્યારે તંતુદ્રવ્યમાં સમચોરસપણાનો વ્યવહાર થતો નથી. મતલબ કે અવયવો છૂટા પડે તો દ્રવ્યમાં અનેકતા અનેકપણું આવે છે. તેથી તેવી = =
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy